ચારેય બાજુ પાણીથી ઘેરાયેલ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ - વિહાબાપા તરવૈયા બનીને વર્ષોથી કરે છે સેવા
#ગુજરાત
#ગામડું
#ઝાલાવાડ
#શિવલિંગ
#પાંડવકાલીનમંદિર
#વિહાબાપા
#હળવદ
#zalavadhistory
#halvadhistory
#pandavkalinshivmandirhalvad
#oldtemplezalavad
નમસ્કાર મિત્રો ,
આજે આપણે દર્શન કરવા માટે જવું છે ઝાલાવાડની ધરતીમાં આવેલા પ્રાચીન એવાં પાંડવ કાલીન શિવ મંદિરે
અહીં ચારેય બાજુ પાણીથી ઘેરાયેલા મંદિર દર્શન કરવા માટે જવું એ આપણાં જીવતરનો લ્હાવો છે
વિહાબાપા માલધારી છેલ્લાં કેટલાંયે વર્ષોથી તરવૈયા બનીને મંદિરની દેખભાળ માટે અહીં જાય છે
- ધન્યવાદ
Негізгі бет ચારેય બાજુ પાણીથી ઘેરાયેલ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ - વિહાબાપા તરવૈયા બનીને વર્ષોથી કરે છે સેવા
Пікірлер: 131