પરશોત્તમભાઈ રૂપાલા ના સામાજિક અને રાજકીય જાહેર જીવનમાં એમણે જે અનોખા અને નવતર કાર્યો કર્યા છે તેના વિશે આપણે ચાર દાયકાની પુરુષાર્થ યાત્રા વિડિયો સિરીઝમાં વાત કરીશું.
આ વિડિયો માં જુઓ 'મદદ' સતત અને અવિરત.
એક જન પ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપવા અને તેમની મૂંઝવણોનું નિરાકરણ આવે તે માટે સતત પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ રહેવું પડે છે.
જનતાની સહાયતા કરવા માટે ૧૯૯૨ માં માનનીય શ્રી પરશોત્તમભાઈ રૂપાલા એ એક નવી પહેલ રૂપે અમરેલીમાં " મદદ " કાર્યાલય શરૂ કર્યું અને આ કાર્યાલય લગભગ ત્રણ દાયકાથી લોકપ્રશ્નોના ઉકેલ લાવીને તેમની મદદ કરી રહ્યું છે.
The Journey of Four Pillars of Effort: Assistance with Steadfastness and Perseverance Parshottam Rupala
Embark on the journey guided by the Four Pillars of Effort, where assistance is rendered with unwavering dedication and perseverance. Join Parshottam Rupala as we navigate through the realms of service, driven by steadfastness and an unyielding commitment to help those in need. Together, let's forge a path where assistance is not just a gesture but a relentless pursuit to uplift and empower communities.
Four Pillars of Effort, Assistance, Steadfastness, Perseverance, Parshottam Rupala
Негізгі бет ચાર દાયકાની પુરુષાર્થ યાત્રા | મદદ: સતત અને અવિરત.| Parshottam Rupala| Amreli|
Пікірлер: 1