ખરે ખર આજે ભગવાન ના દર્શન થય ગયા 👏 ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 🙏 જય શ્રી કૃષ્ણ 👏😘
@rahulrajgor3548
Жыл бұрын
બહુજ સરસ કામ કરો છો ભાઇ🙏જય પરશુરામ ભાઇ🙏
@vipulkumarkhaniya619
Жыл бұрын
❤️ધન્ય છે ખજૂર ભાઈ ના માતા પિતા ને આવા દીકરાને જન્મ આપ્યો સંસ્કાર..માતા-પિતાના હો એજુગ જુગ જીવો ખજૂર ભાઈ એવી પ્રાથના સે ભોળાનાથનેલાખ લાખ વંદન છેખજૂર ભાઈના માતા..પિતાને❤️🙏🏻👍
@anuvaghelaanu9213
Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kheralaparth8897
Жыл бұрын
Very nice work
@hitenderzala
Жыл бұрын
Sache vat bhai
@vinaaapagamara3859
Жыл бұрын
Good work bhai
@vinaaapagamara3859
Жыл бұрын
હર હર મહાદેવ
@rohitthakor3437
Жыл бұрын
માં બહેન ને રડતા જોઈ અમારાં પણ આંખ માં આસુ આવિ જાય છે😢😢જય માતાજી ખજુરભાઇ 👏👏
@prajapatisanjay3983
Жыл бұрын
Proud of Gujarat... khajur Bhai 🙏🏻🙏🏻
@beenabhatt7562
Жыл бұрын
I got emotional 🥲 ધન્ય છે ખજુરભાઈ તમને અને તમારી ટીમ ને 👏🏼👏🏼👏🏼દીકરી મા માતા અંબા ના દર્શન કરો છો તમારી સમજણ ને ધન્ય છે અને તમારા parents ને ધન્ય છે 🙏❤️
@karanbhoi1599
Жыл бұрын
હુ બે હાથ🙏જોડી ને એ જન્મ આલનારી જનેતા જેવી મા ને અને બાપ ને સલામ કરૂ છું કે આવા ભગવાન જેવા દિકરા ને જન્મ આપ્યો છે અને આ દિકરો નથી પણ આતો પોતે ભગવાને તમારાં આંગણે જન્મ લીધો છે
@jayneelbhatt5330
Жыл бұрын
માં જગત જનની જગદંબા ખુબ શક્તિ અને સામર્થ્ય આપે..્્🙏🙏
@pintubhasolankirajput7568
Жыл бұрын
અત્યાર ના સમય નો જીવતો અને જાગતો ભગવાન એટલે ખજૂરભાઈ જ છે 😌😌 કોણ કોણ માને છે ખજૂરભાઈ ને ભગવાન🙂
@solankirakesh..8055
Жыл бұрын
🙏❤️❤️
@ramjibharwad1524
Жыл бұрын
જીવતોઅટલેછુ
@vdnews1190
Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર અમારા ટ્રાઇબલ એરિયા માં આવી ને આવી મદદ કરવા આપને ઘણેરા દીકરીઓના અને માતા ના આશીર્વાદ મળશે❤️
@solankidasharat4129
Жыл бұрын
ખુબ ખુબ આભાર. સાહેબ તમે આ વિસ્તારમાં આવ્યા અને મદદરૂપ થયા.બાકી આ.આદિવાસી વિસ્તાર મો કોય નથી આવતું.ખજુરભાઈ.ભગવાનતો જોયા નથી પણ તમારા મો ભગવાન દેખાય છે.... આભાર
@poojaparmar262
Жыл бұрын
કોઈ ની મદદ કરવા માંટે પૈસા થી અમીર હોવા કરતાં દિલ થી અમીર હોવું જરૂરી છે.... ગુજરાત માં તો ઘણા અમીર છે પણ દિલદાર તો આપણા ખજૂરભાઈ જ છેઃ thank you ખજૂર ભાઈ લોકો ના આંસુ ને સ્મિત માં ફેરવવા બદલ🎉❤
@PATHUBHAI1234
Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ♥️🌏🙏
@chamundadigitalkuda
Жыл бұрын
મને સ્પોટ કરજો ભાઈઓ
@dakshjani5780
Жыл бұрын
jay ambe
@PATHUBHAI1234
Жыл бұрын
હોળી દહન ની શુભકામના બધા મિત્રોને અને ખજૂર ભાઈ ને 🙏❤️👋
@gayatridigital549
Жыл бұрын
Khajur bhai is great men 😎😎 ખુબર સારા વ્યક્તિ છે ખજૂર ભાઈ
@seetaprajapati3985
Жыл бұрын
ખજૂર ભાઈ તેમજ તેમની આખી ટીમને કોટી કોટી દંડવત પ્રણામ ભગવાન તમામ શક્તિઓ તમને પ્રદાન કરે
@nareshbajaniya1794
Жыл бұрын
ગરીબોના બેલી નોધારાના આધાર સૌના ભગવાન પરમાત્મા એટલે એ છે આપણા નીતીનભાઈ જાની ઉર્ફે ખજુર ભાઈ ધન્ય છે તમારી સેવા કાર્ય જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻
@jaygauswami5325
Жыл бұрын
જય અંબે મા.. ખજૂર ભાઈ અને એમની ટીમ ને
@dharmshiprajapati6382
Жыл бұрын
ધન્ય છે નીતિન ભાઈ ના માતા પિતા ને આવા દીકરાને જન્મ આપ્યો માં જગત જનની જગદંબા ખુબ શક્તિ અને સામર્થ્ય આપે
@vinitsapriya1271
Жыл бұрын
Good job bhai
@dipsinhmasani8866
Жыл бұрын
ખુબ સરસ ખજૂર ભાઈ આવા ને આવા કાર્યો સદાય તમે કરતા રહો તેવી ભગવાન ને પ્રાર્થના ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે તમારી મને દરેક મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના
@charmibenpatel4712
Жыл бұрын
Great work khajurbhai and team 🙏🏻🙏🏻🙏🏻
@crazypooh4
Жыл бұрын
I don't understand ur language bro but your helping nature incredible👍👍 love from karnataka❤
@babalal5467
Жыл бұрын
Right
@vijayjethava293
Жыл бұрын
ધ રિયલ હિરો 🙏🙏🙏🙏🙏 ધન્ય છે મોટા ભાઈ તમને અને તમારી ટીમ ને માં નવદુર્ગા સદા તમારી સહાય કરે 🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏 જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏
@thakorlalabhai7672
Жыл бұрын
ધન્ય છે મોટાભાઈ તમને મા જગદંબા તમને ઘણું આપે જય અંબે જય માતાજી
@pareshshorts23
Жыл бұрын
ખજૂર ભાઈ જે આ બહેનો દીકરીઓ રડે છે જોઈને મને પણ ખૂબ દુઃખ થાય તે લોકોને જોઈને તમને મહાદેવ તમને ખૂબ જ હિંમત આપે ભાઈ ખજૂર
@pareshshorts23
Жыл бұрын
ઓકે
@thakorvipisinh4015
Жыл бұрын
માં જગદંબા તમને ખૂબ શક્તિ આપે ખજૂર ભાઈ જય દ્વારકાધીશ
@hetalkava9496
Жыл бұрын
Mataji ne bas atli j prarthana k tame hammesha khush rho khajur bhai . You are the hero ❤️ we love you khajur bhai 🥰
@vajaparesh1891
Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
@bilvalmanojkumar123
9 ай бұрын
માં જગદંબા અપાર શક્તિ આપે ગરીબોની સહાય કરવામાં... 🙏🏻
@gopalsolanki2216
Жыл бұрын
મે ભગવાન ને નથી જોયા આજ જોય લીધા જે માણસ મા દયા હોય અેજ ભગવાન શે અે ખજુરભાઇ મા શે માં શકતિ તમને સહાયત રે જય માંતાજી🙏🙏🙏
@20266
Жыл бұрын
તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન....પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી...
@PATHUBHAI1234
Жыл бұрын
ખરેખર ખજૂર ભાઈ કૃષ્ણનું બીજું રૂપ છે ❤️ 🌏🙏
@arkanmansuri6733
Жыл бұрын
ખજૂર ભાઈ તમે બહુ સરસ કામ કરો સો. ભગવાન તમને પર્ગતી કરાવે.
@m_r_mali_45
Жыл бұрын
માં જગદંબા તમને ખુશ રાખે અને કોઈ આફત આવવા ના દે. જય માં અંબે 🙏🏻🙏🏻❤️
@jadavajay2819
Жыл бұрын
ખજુર ભાઈ ગરીબ ના આવા કામ કરતા રહેજો ભાઈ ખુબ ખુબ અભિનંદન છે તમને ભાઈ Jay hind Jay Mataji
@riyuvloging
Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈ શ્રી નેકે તમે આવા લોકોની વારે જાવછો એટલેજ કહેવાય છેકે આજે પણ ભગવાન છે અને ભગવાનનું બીજું સ્વરૂપ એટલે નીતિનભાઈ જાની (ખજુરભાઈ) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ajitthakor5872
Жыл бұрын
ખરે ખર સાહેબ આવી જગ્યા એ તો ભગવાન જ પોકી સકે... ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ ને....
@rajtoshvlogs1279
Жыл бұрын
लोगो की परिस्थिती देखकर रोना आ गया। ईश्वर खजूर भाई को बहोत बर्कत दे, ताकि और भी लोगो की सेवा कर पाए।
@Aadivasitimalidahod
Жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન નું સ્વરૂપ છે ખજૂર ભાઈ હું ખજૂર ભાઈ ને ભગવાન માનું છુ તમે ખજૂર ભાઈ ભગવાન મનો સો
@guddukumarjha
Жыл бұрын
I don’t understand Gujrati but love his work
@ramthakor.9461
Жыл бұрын
કોણ કોણ ખજુરભાઈ ને ભગવાન માને છે 🥰♥️
@_Akkuu_official_09
Жыл бұрын
Ha oll Comment karne wale youtube femily
@vipulkumarkhaniya619
Жыл бұрын
હુ
@Police98
Жыл бұрын
Hu
@chamundadigitalkuda
Жыл бұрын
મને સ્પોટ કરજો ભાઈઓ
@The_Gujarat_News
Жыл бұрын
દર વખતે એક જ કૉમેન્ટ
@Sk_funny_viralvideo10
Жыл бұрын
ગુજરાત ના સાચા હિરો ખજૂરભાઈ ❤️
@anilsinhparmar6307
Жыл бұрын
જયાં ના પહોંચે રવિ 🌞 ત્યાં પહોંચે નિતીન & તરુણ જાની 🙏
@Dada_Digital
Жыл бұрын
ધન્ય સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો હું મારા કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રાર્થના કરીશ કે તમે ખૂબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
ખજુર ભાઈ જેટલો મોટા કામ કરવાની ક્ષમતા નથી અતિયાર હું પણ નાનું એવું સેવા નું કાર્ય કરું છુ. તમારા જેવા મિત્રોની જરૂર છે મને 🌹🌹🌹🌹તમારાં બધાં ફ્રેન્ડ ને આ લિંક શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરાવો 🌹જેથી વધું પ્રમાણમાં લોકો 🌹આપણા સાથે જોડાઈ. અને જે દાન કરવાં માટે દાતા શ્રી ઓ ને દાન કરવાં માટે યોગ્ય🌹 જગ્યા મળી રહે અને દાન યોગ્ય જગ્યા પર વપરાઈ 🌹 youtube.com/@bajragi815
@dharmeshjoshi4709
Жыл бұрын
માં અંબે જગદંબા ખજૂર ભાઈ અને ટીમ ને અઢળક આશીર્વાદ આપે કે આપ આવા દુખિયારા લોકો ને નવું જીવન આપો છો
@vinubhaighoda9629
Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર તમને અને તમારી ટીમ આવા વિકલાંગ ના બાળકો છે અને તેમને મદદ તે બદલ ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી તમને ભગવાન ખુબ આપે
@thakormukesh1731
Жыл бұрын
માં અંબે માતા તમારી બધી મનોકામના પૂર્ણ કરે ખજૂર ભાઈ
@jigarjamanpurthakor4087
Жыл бұрын
વાહ ખજૂર ભાઈ ધન્ય છે તમારી જનેતાને 🙏
@nayakvijay9411
Жыл бұрын
ખજુર ભાઈ એને તરુણ ભાઈ ભગવાન તમને ખુબ આપે એ અમારી શુભ કામનાઓ છીએ જય માતાજી
@DharmeshPatel-fs2cn
Жыл бұрын
ધન્ય છે તમને ખજૂર ભાઈ ભગવાન તમને ખૂબ શક્તિ અને સંપત્તિ આપે જેથી તમે જરૂરિયાત વાળા લોકો ની વધુ મા વધુ મદદ કરી શકો બાકી સરકાર મા બેઠેલા જવાબદાર ધારાસભ્યો ની આંખ મા તો ધૂળ પડેલું છે એલોકો ની આંખ ક્યારે ખુલશે એનો અંદાજો જ નથી
@piryankthakor7741
Жыл бұрын
મા ભવાની તમને ખુબજ શક્તિ અને સામર્થ્ય આપે ખજુરભાઈ
@Damdardadgho
Жыл бұрын
🙏સીતારામ 🙏 ખજુર ભાઈ તમારા માટે કોઈ કામ મુશકીલ નથી કારણ કે તમે દુ:ખી લોકો ના તારણ હાર સવો તમે સર્વ શક્તિમાન છવો. જે આવા દિન દુઃખી લોકો ની વારે આવો છો જય હો જાની દાદા 🙏જય માતાજી🙏
@Damdardadgho
Жыл бұрын
દમદાર દડઘો યુટુબ ચેનલ
@nature_traveling_7739
Жыл бұрын
Khajurbhai proud of you ❤️💯👍
@LAAFS_
Жыл бұрын
Great work 🙏❤️
@bhavnabensojitra5312
Жыл бұрын
જય માતાજી 🙏 નિતીનભાઈ તમે ગરીબ ના ભગવાન બનીને ઉભા રયો છો ને ભાઈ તમે ભગવાન નું બિરૂદ મેળવનાર પ્રથમ વ્યક્તિ છો 🙏❤️❤️
@prakashvasava3720
Жыл бұрын
Our real hero khajur bhai....dil se pranam.... God bless you
@merakacharola9369
Жыл бұрын
આઈ લવ યુ ખજુર ભાઈ તુમ જીયો હજારો સાલ 🙏🏻
@PATHUBHAI1234
Жыл бұрын
ખજૂર ભાઈ ને તો દિલથી સપોર્ટ કરવો જોઈએ ❤️💖
@sangitarajpurohit9965
Жыл бұрын
Maa Jagdamba aap ki team ko Shakti de 🙏🌹
@prahladthakor6903
6 ай бұрын
ભગવાન નું બીજું સ્વરૂપ ખજુરભાઈ
@vipulthakorvipul5205
Жыл бұрын
આ કળયુગ માં આજે સાક્ષાત કૃષ્ણ નીચે અવતાર ધરીને આવ્યો છે ગરીબ લોકો માટે ખજૂર ભાઈ ના અવતાર માં.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Bhavesh_D_Chipara
Жыл бұрын
Love you my really hero...💖❤️💗🙏
@anuradhabhandary2806
Жыл бұрын
ખજુર ભાઈ તમે જંગના જનેતા ખરેખર આજે ભગવાન નાં દર્શન થયા ખુબ જ આગળ વધો એવી મોગલ ની પ્રાથના કરું છું 🙏 તમારો વિડિયો જોવા માં મને આનંદ થાય છે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏❤️
@ChamundaM
Жыл бұрын
વાહ ખજુરભાઈ કયા શબ્દો થી વખાણ કરું કોઈ શબ્દ નહી રહ્યો તમારા માટે સુ બોલુ સર વિડીઓ જોઈ ને આંખ માં થી આંસુ આવી ગયા આ સમય ના ખજુરભાઈ ભગવાન છે વાહ અસલી હીરો ગુજરાત ની સરકાર ખજૂર ભાઈ જ હોવા જોઈ એ આવનારા સમય માં ખજૂર ભાઈ ને મયુરચૌહાણ સલામ કરે છે ,,,સર મને ગાવા નો શોખ છે તો એક વખત ઈચ્છા પુરી કરાવો ને વાહ હાવજ વાહ
@amitprajapati761
Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ભગવાન માને છે🙏🏻
@Wellman555
Жыл бұрын
Khajur bhai and puri team ne radhe radhe 🙏🙏Jay shree krishna.
ખુબ સરસ ખજૂર ભાઈ આવી જ રીતે આગળ વધતા રહો તેવી પ્રભુને પ્રાર્થના
@nirmaldairyfarmhouse1861
Жыл бұрын
જય માં અંબેમાં તમારી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@balmandalbotad1200
Жыл бұрын
માં ચામુંડા હર પલ ખુશ રાખે ખજુર ભાઈ ને🙏🙏🙏
@dhruvittailor5736
Жыл бұрын
Khajurbhai and Jani Brothers ni tole koi na aave, Bhagvan Bholenath aemni harek iccha puri kare 🙏 Jay Shree Aambe Maa 🙏
@birabalrathod
Жыл бұрын
ખજુરભાઈને ખુબ ખુબ અભિનંદન અને ખજુરભાઈને વિશ્વ એવૉર્ડ મળવો જોઈએ
@Finch793
Жыл бұрын
The wisest thing that should be on everyone mind currently should be to invest in different streams of income that doesn't depend on the govt. Especially with the current economic crisis around the word. This is still a good time to invest in Gold, silver and digital currencies(BTC, ETH..).
@coryr_imac
Жыл бұрын
It's no longer a story that the world is experiencing a global economic downturn, I'm so happy that I've been receiving ₹42,000 from my ₹1,40,00 investment every day
@Stephenjason123
Жыл бұрын
@@coryr_imac HOW !! I know it's possible, I would appreciate if you show me how to go about it.
@coryr_imac
Жыл бұрын
@@Stephenjason123 The crypto market is highly profitable with an expert broker just like Mrs Marina Dresdner, I got recommended to her and since then my financial life has been a success.
@coryr_imac
Жыл бұрын
It was a very awesome transformation, No greater joy than seeing my progress in an initial decision ..
@Systemcleanser
Жыл бұрын
Most time having knowledge or insight about a particular activity can as well be a pleasing exercise. I can boldly say that forex and crypto trading is one of the profitable money exchange services that elevates investors and their financial status.
@JIMS-1003
Жыл бұрын
Khajur bhai is great men all world.... 👍🏻👍🏻
@Chetanvaghela1130
Жыл бұрын
ખરેખર ખરેખર આજ ભગવાન
@PATHUBHAI1234
Жыл бұрын
ખજૂર ભાઈ ગુજરાતના રીયલ હીરો છે ❤️🌏🙏🙏
@TechBAN903
Жыл бұрын
સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર માનુ છું કે તમે અમારી સમાજની વિકલાંગ બહેન અને જેમનો કોઈ સહારો આધાર નથી.તેમના તમે વહારે આવ્યા છો. હું મારી સમાજ વતી તમારો ખૂબ ખૂબ આભાર માનુ છું. જય જોહાર જય આદિવાસી🏹🏹🏹🙏
@motivationvideo-xz6sx
Жыл бұрын
Welcome come sabharkhata nitin Jani khajur bhai I'm form sabharkhata himmatnagar
@chaudharinaresh01
Жыл бұрын
અમારી ધન્ય ધરા પર તમારા દિવ્ય પગલાં મૂકવા ધન્યવાદ
@bhavsinhgohil107
Жыл бұрын
ભગવાન તમને સદા રાજી રાખે ખજૂર ભાઈ
@gojiyaramde1387
Жыл бұрын
જય મુરલીધ 🙏 ખુબ ખુબ અભિનંદન
@RJPawarDangiSingar
Жыл бұрын
વિડીયો જોવાનું ચાલુ કરીએ છીએ મારા ભગવાન ખૂબ આશીર્વાદ કરે માતાજી બંને ભાઈઓને અને તમારા ટીમને જય મા ખોડલ
@mogilimastiofficial7628
Жыл бұрын
માં અંબાના આર્શીવાદ તમારી ટીમને ખુબ ખુશ રાખે જય માં અંબા🙏🙏🙏
@rahulmakvana53
Жыл бұрын
Khajurbhai = Real hero of Gujarat ❤❤❤🙏🙏🙏
@prahaladthakor5345
Жыл бұрын
ધન્ય સે ખજૂર ભાઈ ને💪👌❤️
@deepbharwad6101
Жыл бұрын
ભગવાન દ્વારકાધીશ તમને આમ ને આમ આગળ વધારે ખજૂરભાઇ ❤️🙏 salute Boss ❤️🙏
@gangabenshrimali5883
Жыл бұрын
જય શ્રી અંબાજી માતા ખજુર ભાઈ વાહ ખુબ જ સરસ સેવા નું કામ કરો છો બીજું કે જે દિકરી ઓ ને શક્તિ સ્વરૂપા માં સ્વરુપે જોવે છે ભાઈ તેજ સાચો અજુન કહેવાય
@maheshkalani3026
Жыл бұрын
Bhagvan tmara jeva manso hji vdhare aa duniya ma bnave ....
@vipul9667
Жыл бұрын
ઘણું ઘણું ખજૂર ભાઈ ભગવાન માંગુ છું ❤️🙏🥰
@mukeshsinhvaghela8870
Жыл бұрын
ખુબ સરસ,,,, ખજૂરભાઇ,,માં જગદંબાની કૃપા આપ પર બની રહે
Пікірлер: 2,1 М.