#bhajan #satsang #bhakti #gujrati #kirtan #like #gamdu #rambhajan #ayodhya #kanudo#krishnabhajan#krishna#satsang_bhajan#gujratibhajan#
#ગુજરાતી ભજન
#સત્સંગ ભજન
#કીર્તન
@Lilubentukadiya
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
ચુંદડી નાં કટકા ચાર ચુંદડી સત્સંગ ની
એનાં છેડે શામળીયા નું નામ ચુંદડી સત્સંગ ની
પેલો કટકો હરીદ્વાર માં અટક્યો
ગંગાજી એ જાલયો મારો હાથ
ચુંદડી સત્સંગ ની
ગંગાજી માં અમે ડુબકી રે મારી
સર્વે પાપો થી થઈગયાં મુકત ચુંદડી સત્સંગ ની
બીજો કટકો મથુરા માં અટક્યો
જમનાજી એ જાલયો મારો હાથ ચુંદડી સત્સંગ ની
જમુનાજી માં અમે જીલકો રે માર્યા
મારી માહારાણી માં યે કરી દીધી મહેર ચુંદડી સત્સંગ ની
ત્રીજો કટકો દ્વારકા માં અટક્યો
ગોમતી જી એ જાલયો મારો હાથ ચુંદડી સત્સંગ ની
ગોમતીજી માં અમે સ્નાન કરી ને
અમે થઈગયાં સૌ પાવન ચુંદડી સત્સંગ ની
ચોથો કટકો જુનાગઢ માં અટક્યો
દામોદરે જાલયો મારો હાથ ચુંદડી સત્સંગ ની
દામોદર કુંડ માં અમે એવાં રે નાયાં
ભવ ભવ નાં પાપો બધાં જાય ચુંદડી સત્સંગ ની
ચારેય કટકા ચંપારણ્ય માં અટક્યા
મહાપ્રભુજી એ જાલયો મારો હાથ ચુંદડી સત્સંગ ની
હાથ જાલીને મને બ્રહ્મસંબંધ આપ્યું
કંઠી પહેરાવીને આપ્યો ગુરુમંત્ર ચુંદડી સત્સંગ ની
સત્સંગ ની ચુંદડી જે કોઈ ગાશે
એને શામડીયો જરુર મળસે
એનો હોજો શ્રી વ્રજ માં વાસ ચુંદડી સત્સંગ ની
જય શ્રી કૃષ્ણ
Негізгі бет ચાતુર્માસ માં ચાર તીર્થ માં સ્નાન કરવા નું મહત્વ સમજાવતું ભજન(ભજન નીચે લખેલું છે)
Пікірлер: 13