ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ માહિતગાર આપોશો ધન્યવાદ સર શિયાળુ પાક વટાણા ની સમંપૂણઁ માહિતિ નો વિડીયો બનાવવા નમ્ર વિનંતિ, માહિતિ વહેલાસર આપવા નમ્ર વિનંતી.
સરસ માહિતિ આપી સાહેબ નમસ્કાર નવાવર્ષના સાલ મુબારક સાહેબ 👏🏻👏🏻👏🏻
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર નવા વર્ષ ના રામ રામ
@jayrojesara3909
2 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી 🌹🌹🌹
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
@vishnupatel7797
2 жыл бұрын
ખુબજ વિસ્તાર પૂર્વક માહિતી આપી સર
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
@rahulahir5948
2 жыл бұрын
Good 👍
@MrKarshanbarad
2 жыл бұрын
ખુબજ વિસ્તાર પૂર્વક માહિતી આપી સર આભાર .....હમેશા માહિતી આપતા રહો
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
@sanjaygohel6586
2 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી રહ્યા છો આભાર 🙏🙏
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
@mukeshpadsala5855
2 жыл бұрын
Very good
@ashok.m.joriyajoriya2410
2 жыл бұрын
Very nice information Bhai 🙏🙏
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
@bharatahir3074
2 жыл бұрын
Jordar
@bharatahir3074
2 жыл бұрын
👍👍❤️❤️👌
@yogeshbambhaniya7272
2 жыл бұрын
Supar
@PILO_VLOGGER
2 жыл бұрын
Happy New year mota bhai
@bharatahir2872
2 жыл бұрын
જય મુરલીધર હેપિલભાઈ
@hepilchhodavadiya4109
2 жыл бұрын
જય મુરલીધર..
@bharatahir3074
2 жыл бұрын
👌👌👌👌👌
@kishanchavda4275
2 жыл бұрын
Thank you sir
@upendraparsana6400
2 жыл бұрын
સાહેબ નેમા શક્તિ ચણા મા આપી શકાય કે નહિ
@મોમાઈપ્રાકૃતિકspkફાર્મ
2 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી . સાહેબ વિક્રમ ફુલેનું ૨૦ kg વાવેતર ક્યું છે.
@hepilchhodavadiya4109
2 жыл бұрын
કેવું ઉત્પાદન મળે એ જણાવજો કયો વિસ્તાર આપનો?
@મોમાઈપ્રાકૃતિકspkફાર્મ
2 жыл бұрын
તા.જસદણ . જિલ્લો રાજકોટ
@radhikakhant8424
2 жыл бұрын
👍🏻👍🏻
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
@himantsinhbarad7867
2 жыл бұрын
ખુબ ખુબ આભાર
@pravinsolanki9698
2 жыл бұрын
ભાઇ મારે ચણા 3 નંબર વાવેતર કરવુ છે તો સારી કંપની રીનો કેવું છે અને પટ મારવા માટે ધાનુકા નુ વિટાવેકસ અને થાયોમેથોકજામ 30% fs મારી સકાય કે 5 દિવસ મા વાવેતર કરવુ છે
@hepilchhodavadiya4109
2 жыл бұрын
રીનો સારી કંપની છે.. વિતાવેક્ષ ચાલે... Thimothoxam ની કોઈ જરૂર નથી.... જરૂરી બેક્ટેરિયા ફરજિયાત પણે સારી કંપની ના ભેજ હોય ત્યારે આપજો
@pravinsolanki9698
2 жыл бұрын
@@hepilchhodavadiya4109 મુંડા મારે મગફળી મા હેવી હતા તો ચણા મા નહી લાગે ને
@hepilchhodavadiya4109
2 жыл бұрын
મુંડા શિયાળા માં નીચે ઉતરી જાય કોસેતા માં ફેરવાઈ જાય નુકસાન નહિ થાય
@pravinsolanki9698
2 жыл бұрын
ok sir thenks
@dilubhaikasela5334
2 жыл бұрын
હેપીલભાઈ નવા વર્ષની આપને તથા આપના પરિવાર ને મારા તરફથી શુભકામના!હેપીલભાઈ,જીરામા સુકારો ન આવે તો આગોતરૂ શું આયોજન કરવુ?
@hepilchhodavadiya4109
2 жыл бұрын
વિડિયો મૂકવા નો પ્રયત્ન કરીશ
@vikashenterprise7298
2 жыл бұрын
સાહેબ ચણા મા ફુવારા થી વાવી સકયે?????
@pampaniyakarshanahir3964
2 жыл бұрын
હેપીલ ભાઇ ખૂબ ઉપયોગી માહિતી આપી
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
@raufrsayra3803
2 жыл бұрын
Happy New Year sir
@hepilchhodavadiya4109
2 жыл бұрын
Happy New year..
@chavdanarvin8308
2 жыл бұрын
Sir white fly chana ne nukshan kari sake Mare 10 acre na chana chhe
@hepilchhodavadiya4109
2 жыл бұрын
ના નુકસાન નહિ કરે.
@mahendraayar6697
2 жыл бұрын
Dar vakhate pani apiye tyare jiva mrut api sakay k na api sakay
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આપવું જ જોઈએ. પણ મારો વિડિયો જોઈ લેજો જીવામૃત નો આગળ mukel છે
@adityapatoliya7309
2 жыл бұрын
Sir vikram fule no bhav su hoi?
@hepilchhodavadiya4109
2 жыл бұрын
અત્યારે ૧૦૦ થી ૧૩૦ છે પ્રતી કિલો. પાકે પછી શું ભાવ રહે તે નક્કી નહિ...
@yogeshbambhaniya7272
2 жыл бұрын
સાહેબ મારે પણો જમીન છે તો તેમા ચણા વવાય ? જો વવાય તો ક્યા ચણા વવાય તેની માહીતી આપજો આભાર
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આજુ બાજુમાં વાવેતર થાય છે?
@hepilchhodavadiya4109
2 жыл бұрын
૩ નંબર કરાય
@yogeshbambhaniya7272
2 жыл бұрын
@@hepilchhodavadiya4109 Aabhar
@ramubhaipadvi8188
10 ай бұрын
Cutting mate.ni rit batavso
@mahendraayar6697
2 жыл бұрын
A trek kya male k kevi rite banavvi
@hepilchhodavadiya4109
2 жыл бұрын
અત્યાર સુધી ૧૧૦૦૦ લોકો એ વિડિયો જોયો તમે એક એ પ્રશ્ન પૂછ્યો.... 9824583354 વોટ્ટ્સ એપ કરજો ટ્રેપ ની વ્યવસ્થા થઈ જશે
@sahdevsinhrayjada2704
2 жыл бұрын
Gauni kheti vise mahiti aapo
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આગળ વિડિયો મુકેલ છે..
@khoduahirkhoduahir1525
2 жыл бұрын
સાહેબ ચણાવાવના છે જામનગરમાં કઈ એગ્રોમાં મળશે અથવા મોબાઈલ નંબર આપો
@himantsinhbarad7867
2 жыл бұрын
ચણા ઊગી ગયા પછી કેટલા દિવસ પછી પાણી આપવું જોઈએ
@hepilchhodavadiya4109
2 жыл бұрын
જમીન પ્રમાણે નિર્ણય લેવો સામાન્ય રીતે ૨૦ થી ૨૫ દિવસ ની ખેંચ ખેડૂતો આપતા હોય છે
@vadadoriyasandip
Жыл бұрын
@@hepilchhodavadiya4109 કાળી કરાળ જમીનમાં ઉગ્યા પછી કેટલા દિવસે પાણી અપાય તમારા મતે
Пікірлер: 105