સામગ્રી:
પાંચ છ કલાક ચના દાળ પલાળો
બરાબર ધોઈ લઈશું
દાળને કોરી કરી લઈશું
ગરમ તેલમાં તળી લઈશું
કુમઠી મરચું
પટની મરચું
હળદર
ચાટ મસાલો
મીઠું
સંચળ
ડુંગળી
ટામેટા
કોથમીર
બનાવવાની રીત:
સૌપ્રથમ પાંચથી છ કલાક ચનાની દાળને પલાળી રાખો
ત્યારબાદ દાળને બરાબર રીતે ધોઈ કોરી કરી લો. ત્યારબાદ ગરમ તેલની અંદર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી દાળને તળી લો ત્યારબાદ બધા જ કોરા મસાલા દાળની અંદર એડ કરી લો તો આપણી ચટપટી ચણાદાળ તૈયાર છે હવે એની અંદર ડુંગળી ટામેટા લીંબુનો રસ થોડુક મીઠું સંચળ પાવડર લીલા મરચા કોથમીર નાખી અને આ ચટપટી ચણાની દાળને સર્વ કરો
Негізгі бет #ચનાદાળ
Пікірлер