કેનેડાના ટોરન્ટોમાં આવેલુ એક્વિરિયમ છે. ૫૦ ડોલર પર પર્સન ફી છે. સવારના ૯ થી રાત્રે ૧૧ સુધી એક્વિેરિયમ ખુલ્લુ રહે છે. દુનિયનાભરની માછલીઓ તમને આ એક્વેરિયમમાં જોવા મળશે.
એક્વેરિયમ ફરતા બે કલાક જેટલો સમય લાગે છે.
પૈસા વસૂલ જગ્યા છે. કેનેડા જાઓ તો અચૂક મુલાકાત લેવા જેવી જગ્યા છે.
વીડિયોમાં એક્વેરિયમનો ઓવરવ્યુ છે.
Негізгі бет Canada Toronto Aquarium (Ripley's Aquarium) | કેનેડા ટોરન્ટો એક્વેરિયમ
Пікірлер: 3