#carbide #artificialmango #mangoes
ઉનાળાની આકરી ગરમી વચ્ચે તમે જ્યારે કેરી લેવા જાવ ત્યારે તમને પણ થતું હશે કે આ કેરી કેવી રીતે પાકી હશે, એટલે કે કાર્બાઇડ નાંખીને તો નથી પકવીને? તમને ક્યારે સવાલ થયો કે આ કાર્બાઇડ છે શું અને તે આપણા શરીરને ખરેખર કેટલું નુકસાન કરે છે? કાર્બાઇડ બને છે કેવી રીતે?
અહેવાલ - રુચિતા
વીડિયો - સમીના શેખ, આમરા આમીર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Carbide Mango : કાર્બાઇડથી કૃત્રિમ રીતે પકવેલી કેરી ખાવી કેટલી ખતરનાક? તેને કઈ રીતે ઓળખશો?
Пікірлер: 21