ઈતો ભાઈ ખાસિયત છે આ ગામ ની કે પગ મુકવા ની જગ્યા એ નથી તમે 50 કીલોમીટર થી આવ્યા છો અમે 100 કીલોમીટર થી જોવા આવ્યા હતા
@AshvinThakor-m7c
5 сағат бұрын
@@NagjibhaiDesai9744 હવે કદી નહિ આવીએ
@__-ne2se
3 сағат бұрын
ભાઈ નવરાત્રી છે એટલે સારા સોંગ ગા યા એટલે તમને એવું લાગ્યું હસે બાકી ..વિક્રમ ઠાકોર નો નબર કાપે એવો કોઈ કલાકાર હજુ મે જોયો ને કોઈ પણ સોંગ ની એમને કોઈ કલાકાર ની કોપી નકી કરી બાકી બીજા કલાકારો એક 2 કડી ગાઈ ને સોંગ પૂરું કરી દેતા હોય વિક્રમ ભાઈ એમના બધા સોંગ લાઈવ પ્રોગ્રામ મો પણ પૂરા સોંગ ગાઈ છે હું પણ 60 કિલોમીટર થી જોવા આયો તો પણ મારી આંખો મો પાણી આવી જતા તા જોરદાર વિક્રમ ભાઈ એ 2 વાગ્યા સુધી મોજ કરવી હો
Пікірлер: 40