#surat #gujaratinews #tea
સુરતમાં મિસ્ટર ચાઈ બાઇક નામે હરતી-ફરતી ચાની દુકાન ચલાવે છે. તેમની આ દુકાનને જોતા જ લોકો થોભી જાય છે. આવી હરતી-ફરતી દુકાન ચલાવવાનો આઇડિયા મનોજ ચૌહાણને આવ્યો. તેમણે 13 લાખ રૂપિયાના ખર્ચે આ ખાસ વાહન તૈયાર કર્યું છે.
વીડિયો : ધર્મેશ અમીન / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Chai Bike જે સુરતના રસ્તા પર ફરી ચા વેચે છે, કરે છે લાખોની કમાણી
Пікірлер: 66