ખૂબ સરસ 👌👌 ચીલા રાયતું, ઠાકોરજીને અમુક ઉત્સવો પર ચીલાની કઢી પણ ભોગ ધરવામાં આવે છે. રાયતાની રેસિપી એકદમ યુનિક છે.
@shreejiprasadambyrakeshpra1234
2 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર નિગમ ભાઈ તમે પણ તમારી ચેનલ પર ઠાકોરજી ને ભોગ ધરવા માટે તમારી રીત પ્રમાણે સામગ્રી સિદ્ધ કરી પોસ્ટ કરજો જેનાથી તમારા વૈષ્ણવ ભાઈઓ બહેનો ને તેનો લાભ મળે.
@meenavaidya7875
2 жыл бұрын
Jsn very nice
@shreejiprasadambyrakeshpra1234
2 жыл бұрын
જય સ્વામિનારાયણ thank you so much
@visnehbhavsar1585
2 жыл бұрын
Wow mast recipe 6e bhai E raytu khai eto biju kai joiej nhi
@shreejiprasadambyrakeshpra1234
2 жыл бұрын
thank you so much. તમે સાચું કહ્યું આ રાયતું ખાઈ તો બીજું કંઈ જ ખાવાની જરૂર ન પડે.
@hemamakawana3868
2 жыл бұрын
Mem appepen ma chila banavay
@shreejiprasadambyrakeshpra1234
2 жыл бұрын
અપ્પે પેનમાં ચીલા ન બને હા મીની ઉત્તપમ પેનમાં બનાવી શકો. thanks for watching this video
Пікірлер: 10