જામ ખંભાળીયા અને આજુબાજુના નિવાસી મારા સૌવ સગા સંબંધી મિત્ર ગુપ સર્કલ ને મારી એક દિલથી નમ્ર અપીલ છે કે જો તમે તમારા બાળકનું ભવિષ્ય સારું તમારું સ્વાસ્થ્ય સારું અને આજુ-બાજુ ના તમામ ખેડુતોને ખાસ નમ્ર અપીલ આપળુ ૨ લાખ સુધીનું દેવું માફ ઈરછતા હોવ તો એક મોકો આપણા સૌના ચહીતા ખેડુતોના મસીહા એવા ભાઈ શ્રી ઈસુદાન ભાઈ ને તમારો કિમતી અને પવિત્ર મત આપી જંગી બહુમતીથી વિજય બનાવીએ.
અને હા આ બધી ખાલી વાતું જ નથી હો છાતી ઠોકીને કહીએ છીએ કરીને જ બતાવશે - ઈસુદાન ગઢવી
#એક મોકો ઈસુદાન ને
#એક મોકો કેજરીવાલ ને
Негізгі бет CM પદ ના ઊમેદવાર ઈશુદાન ભાઈ ગઢવી ભાટિયા જાહેર સભા
Пікірлер: 1