કેનેડાના થન્ડર બે માં ગુજરાતીઓએ ક્રિકેટ ક્લબ શરૂ કર્યો છે. અને કેવી રીતે એકઠા થઈને રમે છે તેની માહિતી અહીંયા મૂકી છે. કેનેડામાં આ પ્રકારના ક્લબમાં જોડાવાથી નવા આવતા લોકોને કેવા ફાયદા થાય છે. તેના વિશે માહિતી આપવાનો વીડિયોમાં પ્રયાસ કર્યો છે. #canada #canadavlog #vlogsbysagarpatel
- Күн бұрын
Cricket in Canada vlog | ગુજરાતીઓએ શરૂ કર્યુ કેનેડામાં ક્રિકેટ ક્લબ
- Рет қаралды 4,212
Пікірлер: 11