ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે ભુજના પ્રખ્યાત "દાળ પલાળવાની કે પીસવાની મહેનત વગર ઈન્સ્ટન્ટ દહીં વડા બનાવવાની સિક્રેટ રેસિપી"એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ તેમજ સ્પોનજી ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા દહીંવડા.એકવાર બનાવીને ખાશો તો સ્વાદ એટલો જબરદસ્ત આવશે કે દાઢે જ વળગી જશે.ઘરમાં છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈ ખાધા જ રાખશે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
3/4 Cup Moong Mogar Dal
1/4 Cup Urad Dal
1/2 Cup Dahiwada No Lot
1 TeaSpoon Salt
1/2 TeaSpoon Hing
1 TeaSpoon Fruit Salt
1 Cup Butter Milk
1 Cup Curd
2 Tbsp Mithi Chatni
1/4 TeaSpoon Roasted Jeeru Powder
1/4 TeaSpoon Red Chilli Powder
1 TeaSpoon Coriander
Oil For Frying
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.
Негізгі бет દાળ પલાળવાની કે પીસવાની મહેનત વગર એકદમ સોફ્ટ ઈન્સ્ટન્ટ દહીં વડા બનાવવાની સિક્રેટ રેસિપી - Dahi Vada
No video
Пікірлер: 149