#Dahod #TribalFair #GujartiTribe
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જસાવાડા ખાતે દર વર્ષે ચૈત્ર મહિનાની છઠના રોજ ગોળ ગધેડાના મેળાનું આયોજન થાય છે.
ગોળ ગધેડાનો મેળો આદિવાસીઓની સદીઓ જૂની સ્વયંવરની પરંપરા રજૂ કરે છે. જેમાં આદિવાસી યુવક ૨૫-૩૦ ફૂટ ઉપર લાકડા પર ચઢે ચઢવાનું હોય છે. જો તે આવું કરી લે તો તે મનપસંદ યુવતી સાથે લગ્ન કરી શકે છે.
વીડિયો : દક્ષેશ શાહ / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет દાહોદનો ગોળ ગધેડાનો એ આદિવાસી મેળો જેમાં યુવતીને પામવા યુવક 'ગધેડો' બને છે: Gol Gadheda melo
Пікірлер: 142