અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો
__________________ કિર્તન __________________
દશામાની આડી વાડીને ફુલ વાડી વાડીના અમે છોડવા રે લોલ
માડી તે તો છોડવાને ઉછેર્યો. પાણી પાઈને મોટો કર્યો રે લોલ
માડી તારા મઢડે વાંજીયા આવે પુત્ર દઈને પાછા ઠેલો રે લોલ
દશામાની આડી વાડીને ફૂલવાડી......
મારી તે તો છોડવાને ઉછેર્યો......
માડી તારા મઢડે આંધળા આવે આંખ્યું દઈને પાછા ઠેલો રે લોલ
દશામાની આડી વાડીને ફૂલવાડી.....
માડી તે તો છોડવાને ઉછેર્યો.....
માડી તારા મઢડે પાંગળા આવે પગ દઈને પાછા ઠેલો રે લોલ
દશામાની આડી વાડીને ફૂલવાડી વાડી ના અમે છોડવા રે લોલ
માડી તારા મઢડે દુબળા આવે શક્તિ દઈને પાછા ઠેલો રે લોલ
દશામાની આરતી ફુલ વાડી.....
માડી તારે મઢડે નિર્ધન આવે ધન દઈને પાછા ઠેલો રે લોલ
માડી તારી આડી વાડીને ફૂલવાડી.....
માડી તે તો જ છોડવાને ઉછેર્યો......
માડી તારા મઢડે મૂંગલા આવે વાચા દઈ પાછા ઠેલો રે લોલ
માડી તારી આડી વાડી ને ફૂલવાડી.....
મારી તે તો છોડવાને ઉછેર્યો....
માડી તારા મઢડે દુખીયા આવે સુખ દઈને પાછા થેલો રે લોલ
માડી તારી આડી વાળીને ફુલ વાડી.....
માડી કે તો છોડવાને ઉછેર્યો.....
માડી તારા મઢડે ભક્તો આવે દર્શન દઈને પાછા ઠેલો રે લોલ
માડી તારી આડી વાડીને ફૂલ વાડી વાડીના અમે છોડવા રે લોલ
Негізгі бет દશા માં ની આડી વાડી ને ફુલવાડી || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન
Пікірлер: 16