જય અંબે 🙏🏻🙏🏻🙏🏻
આજે રજૂ કરીએ છીએ અમારી આ શ્રેણીનો આ વર્ષનો અંતિમ ગરબો. આ ગરબો, અમારાં કુળમાં પેઢીઓથી ગવાતો આવ્યો છે. થોડી ધીમી લયનો પણ ખૂબ જ ભક્તિસભર શબ્દોમાં રચાયેલો આ ગરબો છે .
આજે આ પરંપરાગત રીતે ગવાતો ગરબો માણીએ…!!!
રજૂઆતઃ સંપદા અને પ્રહર વોરા
જય અંબે 🙏🏻🙏🏻🙏🏻
#folk #garba #navratri #navratri2024 #ambe #navratri2k24 #prahervora #sampada #satvik #traditional #bethagarba
Негізгі бет Deen Dayali Maat | Praher Vora | Sampada Vora | Traditional Garba | Betha Garba
Пікірлер: 13