જ્યારથી આ આધુનિક યુગ આવ્યો છે લોકો ના ઘરમાં ટીવી આવ્યા છે ત્યારથી જે પેલા ના સમય થી ગવાતા આપણા જુના લોકગીતો અને રાહડા તો જાણે હવે લોકો ભૂલી જ ગયા છે. ગામડા ગામ માં સરખી સરખી સાહેલી ઓ જયારે વાર તહેવારે ભેગી થાય અને પછી પોતાના સાસરે જે સુખ દુખ આવતા હોય એની વાતો કરે અને જો કોઈ દીકરી ને સાસરીયે દુખ હોય તો એ રાહડો ગાય ને સંભળાવી દેતી. ખરેખર અદ્ભુત હતું એ બધું બાયું ભેગી થઇ અને લોકગીતો ગાતી અને એ ગીતો માં જીવતર જીવવાની વાત હોય જીવન ને વણી ને ગવાતા એ જુના લોકગીતો અને રાહડા આજે પણ તમને સાંભળવા ની મજા આવશે સાથે ભીખુદાન ગઢવી એ જે દિકરી વિદાય નું ગીત ગાયું એ સાંભળી ને તો તમે રડી પડશો તો આવો સાંભળી એ પદ્મશ્રી ભીખુદાન ગઢવી પાસેથી જુના લોકગીતો અને રાહડા અને દીકરી વિદાય નું આ ગીત.
Title : ભીખુદાન ગઢવી જુના લોકગીતો અને રાહડા
Artist : Bhikhudan Gadhvi
Copyright : જુનું - Loksahitya
Follows our other social media platforms..
Facebook: બંસીધર સ્ટુડીયો
/ bansidharstudio
KZitem: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ
/ @bansidharstudio-offic...
Instagram
/ bansidhar_studio_33
_____________________________________________________
➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history..
➡️Join us and enjoy gujarati lok katha of various artist
Your Queries :
Bhikhudan Gadhvi
Ishardan Gadhvi
Lakhansi Gadhvi
Hamir Gadhvi
Meran Gadhvi
Rajbha Gadhvi
Lokvarta
Lokkatha
Junadayra
junivartao
Lokvartaguajrati
Lokkathaguajrat
Olddayra&santvani
Oldloksahitya
🙏 Thanks for watching..
🙏 Like , share and comment and don't forget subscribed channel for new updates..
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
in this video Lokgeet-
#bhikhudangadhvi #bhikhudangadhvidayro #lokvarta #loksahitya #bhikhudangadhvilokvarta #lokgeet #dikrividaynugeet
Негізгі бет દિકરી વિદાઈ નું એવું ગીત ગાયું કે બધા રડી પડયા | Bhikhudan Gadhvi | Juna Lok Geet | Juna Rahda
Пікірлер