ડૉ.દેસાઈ સાહેબ આદિવાસી આંદોલનોની તવારીખ રજૂ કરતો ત્રીજો મણકો રજૂ કરવા બદલ એક આદિવાસી તરીકે અને સમસ્ત આદિવાસી સમાજ વતી ખૂબ ખૂબ આભાર સાથે આપને ખૂબ ખૂબ અભિનંદન. સાહેબ ઇતિહાસ અને આપ ગાઇ વગાડીને આદિવાસીઓ આ દેશના મૂળ માલિકો છે તેમ કહો છો છતાં બધી સંસ્થાઓ સ્વીકારતી નથી તે ખેદજનક છે. પુનઃ આભાર સાહેબ.
@jaydippalas3847
7 күн бұрын
જોહર અભિનંદન 🎉
@hiralalbarjod4385
7 күн бұрын
जोहार दादा
@pahir282
7 күн бұрын
જય જોહાર દાદા
@kaileshgamit4510
7 күн бұрын
जय आदिवासी जय जोहर श्री हरि देसाई सर जी
@bhoiratelala9916
7 күн бұрын
આદિવાસી ઉમેદવાર છે આવી માહીતી તૈયાર જોવા જાણવા કેમ તૈયાર નથી
@lsbalat856
7 күн бұрын
આવા લોકો પોતે આદિવાસી છે તે વાત અન્ય લોકો આગળ છુપાવે છે.
@vinaypatel2938
7 күн бұрын
જય જોહાર
@bachubhaigamit4488
7 күн бұрын
We salute you for understanding adivasi peoples in details. You are the only only journalist who knows tribals history deeply, & honestly so we appreciate your efforts as well thoughts
Пікірлер: 32