દુબઈની આ જગ્યાએ રાત્રે છોકરીઓ કેમ નથી ફરતી ? facts about dubai
दुबई की सबसे अनोखी बातें आप नहीं जानते होंगे | Facts about Dubai in Hindi
એક એવું શહેર જ્યાં હરકોઈની રાત રંગીન હોય છે. જુઓ કેવી રીતે છોકરીઓ રસ્તા પર મનોરંજન કરવા ઉભી છે. અહીંની છોકરીઓને જોઈને તમને સ્વર્ગ નો અનુભવ થશે... અને આ શહેરમાં એક એવી હોટેલ પણ છે જેનું રોજનું ભાડું 6 થી 7 લાખ રૂપિયા છે. અહીંના લોકો કૂતરા અને બિલાડીઓને બદલે સિંહ અને દીપડાને પાળવાનું પસંદ કરે છે. અને અહીંના ATM માંથી પૈસા નહીં પણ સોનાના બિસ્કિટ નીકળે છે. અહીં ખરેખર પૈસાનો વરસાદ થાય છે...જી હા દોસ્તો, આ સૌથી ચમત્કારિક શહેર છે, જેનું નામ છે દુબઈ...
દોસ્તો, આજે દુબઈને સપનાનું શહેર શા માટે કહેવામા આવે છે તમને ખબર છે ? કારણ કે અહીં હરએક સપના સાકાર થાય છે. અહીં બધું પરફેક્ટ લાગે છે. આ શહેર બેહદ સુંદર શહેર છે. એટલા માટે અહીં લાખો લોકો આવે છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે દુબઈની 80% થી વધુ વસ્તી વિદેશી નાગરિકોની છે. અને દુબઈમાં માત્ર 20% વસ્તી જ સ્થાનિક લોકો ની છે.
દોસ્તો, દુબઈમાં વિશ્વની સૌથી ઊંચી ઈમારત બનાવવામાં આવી છે, જેનું નામ બુર્જ ખલીફા છે. અને આ બિલ્ડિંગમાં 164 માળ છે. અને તેની ઉંચાઈ 2722 ફૂટ છે. આજે કરોડો લોકો આ ઈમારતને જોવા માટે દુબઈ આવે છે. કહેવાય છે કે તેની ઉંચાઈ એટલી વધારે છે કે તમે તેને 90 કિલોમીટર દૂરથી પણ જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે દુબઈમાં આવી ઘણી ઈમારતો છે. દોસ્તો, શું તમે જાણો છો કે દુનિયાની એકમાત્ર સેવન સ્ટાર હોટેલ પણ આ દેશમાં જ છે. કહેવાનો મતલબ એ છે કે તમને અહીં તમામ રોયલ્ટી જોવા મળશે. હા, આ હોટલનું નામ છે ધ બુર્જ અલ અરબ… કહેવાય છે કે અહીં 1 દિવસ રોકાવાનો મતલબ લગભગ 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચ…
દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે દુબઈના લગભગ તમામ શેખ અબજોપતિ છે. ઉપરાંત આ શેખો ના શોખ પણ આશ્ચર્યજનક છે. તેઓ કૂતરા કે બિલાડીઓને નહિ પરંતુ સિંહ અને દીપડાને પાળે છે. અને દુબઈમાં આ પ્રાણીઓ શેખની પાસે જોવા મળી જાય છે. તમને જણાવી દઈએ કે દુબઈમાં કોઈપણ પ્રકારની એડ્રેસ સિસ્ટમ નથી. અહીં કોઈ પિન કોડ, શેરી નંબર, ઘર નંબર એવું બધું નથી.
A city where every night is colourful. See how the girls are standing on the road having fun. You will feel like heaven after seeing the girls here... and there is also a hotel in this city whose daily rent is Rs 6 to 7 lakh. People here prefer to keep lions and leopards instead of dogs and cats. And the ATM here dispenses not only money but gold biscuits. It really rains money here... Yes friends, this is the most miraculous city, whose name is Dubai...
Friends, do you know why Dubai is called the city of dreams today? Because every dream comes true here. Everything looks perfect here. This city is a very beautiful city. That's why lakhs of people come here. Friends, you will be surprised to know that more than 80% of the population of Dubai is of foreign citizens. And only 20% of the population in Dubai is of local people.
Friends, the world's tallest building has been built in Dubai, whose name is Burj Khalifa. And this building has 164 floors. And its height is 2722 feet. Today crores of people come to Dubai to see this building. It is said that its height is so high that you can see it even from a distance of 90 kilometers. Let us tell you that there are many such buildings in Dubai. Friends, do you know that the world's only seven star hotel is also in this country. What it means to say is that you will get to see all the royalty here. Yes, the name of this hotel is The Burj Al Arab… It is said that staying here for 1 day means spending around 6 to 7 lakh rupees…
Friends, you will be surprised to know that almost all the Sheikhs of Dubai are billionaires. Apart from this, the hobbies of these Sheikhs are also surprising. They do not keep dogs or cats but lions and leopards. And in Dubai these animals are found near Shekhni. Let us tell you that there is no address system of any kind in Dubai. There is no pin code, street number, house number or anything like that here.
#dubai #dubailife #dubaicity #dubaimall #dubaivlog #factaboutdubai #habibi #cometodubai #dubaibar #dubaihotels #દુબઈ #dubaitravel #tourism #dubaitour
Негізгі бет દુબઈની આ જગ્યાએ રાત્રે છોકરીઓ કેમ નથી ફરતી ? facts about dubai
No video
Пікірлер