દુનિયા બોલે હા હા દુનિયા બોલે તો બોલવા દઈએ આપણે હરિ ભજનમાં જઈએ..... કાગડો ને કોયલ એક જ રંગના કોયલ કોને કહીએ.... કોયલ પણું હા હા કોયલ પણ જો જાણવું હોય તો આપણે મીઠું મીઠું બોલીએ... દુનિયા બોલે..... હંસલો ને બગલો બેઉ એક જ રંગના હંસ કોને કહીએ... હંસપણું હા હા હા હંસ પણ જો જાણવું હોય તો આપણે મોતીચારો રેચરીએ... દુનિયા બોલે..... પોપટને મેનાએકજે રંગના પોપટ કોને કહીએ.. પોપટ પણ હા હા પોપટ પણ જો જાણવું હોય તો આપણે સીતારામ સીતારામ બોલીએ.... દુનિયા બોલે... સાધુને સંતો એક જ રંગના આપણે સંત કોને કહીએ... સંતો પોણું હા હા સંતોપાણું જો જાણવું હોય તો આપણે ભક્તોની સેવા કરીએ.. સંત પોણું જો જાણવું હોય તો આપણે મા બાપની સેવા કરીએ
- Күн бұрын
દુનિયા બોલે હા હા દુનિયા બોલે તો બોલવા દઈએ
- Рет қаралды 102,604
Пікірлер: 51