વ્યવસાયમાં પીતાં, દાદા કે નાના તરફથી વારસો મળ્યો હોઈ અને ધંધો જમાવ્યો હોઈ તેવા તો ગણી ના શકાય એટલા દાખલાઓ છે પણ, ગુરુ તરફથી વ્યવસાયિક વારસો મળ્યો હોઈ અને તે દાયકાઓ સુધી લોકો માટે અનેરો સ્વાદ બની રહે તેવો કિસ્સો દેવ ભૂમિ દ્વારિકા નગરી માં મેં જોયો. અહીંના ખારવા ગેટ પાસે તીન બત્તી ચોક મા વાંકોલકૃપા સમોસાની સામેની ગલીમાં શ્રી રઘુનાથ ચટણીપુરી નામની રેંકડી છે, રેંકડી પર લખેલી વસ્તુજ પહેલાતો આશ્ચર્ય પમાડે તેવી, કારણકે પાણીપુરી, સેવપુરી, પાપડીપુરી, દહીંપુરી આ બધું તો આપણે સાંભળ્યું અને ખાધુ હોઈ પણ ચટણીપુરી ... એ વળી સ્વાદમાં કેવી હશે તેવી જીજ્ઞાશા થઇ એ સ્વાભાવિક છે.
ચાલો તમારી જીજ્ઞાશા નો અંત લાવીએ અને સીધો વિડિયો જ જોઈએ ...
Prices :
Chutney puri : ₹ 25
Panipuri : ₹ 25
Address :
Shree Raghunath Chutney Puri
Opp. Vakol Krupa Samosa
Teen batti chowk
Kharva gate
Dwarka
દ્વારકાની અનોખી ચટણી પુરી | જાત્રા કરવા આવેલા ગુરૂજી પાસેથી વારસામાં મળી રેસિપી| Street food Dwarka
Негізгі бет Тәжірибелік нұсқаулар және стиль દ્વારકાની અનોખી ચટણી પુરી | જાત્રા કરવા આવેલા ગુરૂજી પાસેથી વારસામાં મળી રેસિપી| Street food Dwarka
Пікірлер: 69