EP#5 Tulsishyam#Mrandir#Sasangir /Hindu Dharm/Raghe shyam/Family Video/Animals
તુલસીશ્યામ મંદિર શ્રી શ્યામ સુંનદર ભગવાન શ્રી રૂક્ષ્મણી માતા નું તીર્થ ધામ છે તે ગીર ફોરેસ્ટ ની વચ્ચે આવેલુ છે જ્યાં
કુદરતી ગરમ પાણી ના કુંડ આવેલા છે તિય્યા શ્યામજી ને રૂક્ષ્મણી જી નો જગડો થયો અને રૂક્ષ્મણી માં રિશાય ને
પહાડ ઉપર જતા રહ્યા હતા ત્યારે શ્યામસુંદર જી માતા
રૂક્ષ્મણી ને મનાવવા ગયા હતા ત્યાર નો ઇતિહાસ છે તો
તમે પણ એક વાર જરૂર થી મુલાકાત લેજો
Негізгі бет EP#5 Tulsishyam
Пікірлер: 3