રામ રામ ડાયરા ને,
આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
આ વિડિયો બનાવવા આપડે પુગી ગયા સુરત . અને આજ કાલ ના જુવાનિયા આ મેકડોનને મા બોવ જાય . આપડે તો નામ લેતા પણ નથી આવડતું . તો ફાઇનલ આપડે આની અંદર જવાના . પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
instagram.com/...
હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
ગુજરાતી ખેડૂત
ગુજરાતી vlog
Kesur bhatiya patelka
Gujaraati vlog
Gujarati comdey
Gujju comdey
Khedut
Gujarati khedut
Kesur king
Kesur king patelka
Kathiyavadi video
Kathiyavadi vlog
Kesur king vlog
ફ્રાય ફ્રેન્નચી અને વિજય ભાઈ રૂપાણી
Macdonald
Macdonald Gujarati vlog
#gujarati
#devbhoomidwarka
#gujarativlogger
#gujjucomedy
#jamnagar
#macdonald
Негізгі бет First time in Macdonald । દેશી માણસ જ્યારે મેકડોનાલડ મા જાય ત્યારે આવું થાય
Пікірлер: 41