ગામડા અને શહેરના લોકોની મહેમાનગતિ કેવી હોય છે જુઓ..
125 વર્ષ પહેલા કાઠિયાવાડના ગામડા કેવા હતા ??સૌરાષ્ટ્ર માં રેહતા લોકો નું જીવન કેવું હોય છે ?
ગામડાના લોકો અને શહેરના લોકો નો પ્રેમ , આવકારો અને આવભગત કેવી હોય છે જુઑ...
મિત્રો, એક ખૂબ જ અબજોપતિ માણસ ની આ વાત છે. એકવાર ઇ ઉના થી તુલસી શ્યામની જાત્રા એ એના કુટુંબ સાથે જતો હતો.. એમાં એની ગાડી બરોબર અધવચ્ચે બંધ પડી ગય.. કોઈ વાતે ચાલુ થાય નય, અને ઉપર થી અંધારું પણ વધતું જતું હતું...
એમાં એની વોવ બોલે છે - અરેરે હવે ક્યાં જાશું આપડે, આ અજાણ્યા મલકમાં અજાણા પથક મા ? એમાં વળી એક માલધારી પતિ પત્ની ત્યાંથી દૂધ વેચવા જતા હતા...
રોડને કાઠે ઉભેલા આ લોકો ને જોઈને તે આવ્યા.. કેય છે શું થયું બાપા ? શું તમારી ગાડી બંધ પડી ગઈ છે , ચાલુ નથી થતી. કાંઈ વાંધો નહીં ભલે પડી, હાલો અહીંયા મારો નેહડો છે. શ્રીમંત પાસે એના શિવાય કોઈ બીજો રસ્તો ન હતો... એટ્લે કેય છે કે હાલો...
માલધારીઓને દૂધ વેચવા જવું હતું ઇ પણ માંડી વાળ્યું અને ઇ દૂધ નો દૂધપાક કરીને અમારા આખા કુટુંબ ને એને પેટ ભરીને ખવડાવ્યું...
વળી એના સારા માણસ આવે ત્યારે કાઢવાના ગાદલા , ગોદડા અમને ઓઢવા માટે આપ્યા... ઇ દંપતી પાસે હવે બીજું કઈ ઓઢવાનું ન હતું એટ્લે બેવ જણાએ તાપણું કરી ઠંડી થી બચતા હતા... આ શ્રીમંત સૂતો સૂતો બધુ જોતો તો... ત્યાં માલધરણ કેય છે કે જાવને, જોયાવોનો ગાડીએ કોઈ આવ્યું તો નથી ને ?
વળી માલધારી કડકડતી ઠંડી મા લાકડી લઈને જોવા જાય છે. અને વળી પાછો ધૂર્જતો ધૂર્જતો આવે છે. ત્યારે આ બધુ જોઈ રહેલા શ્રીમંત માણસ ને એમ થાય છે કે આ ગરીબ લોકો સામે હું પૈસા વાળો પણ રાખપતિ સમાન છું. એનો પ્રેમ, એનો આવકારો આહહાહ.....
સવાર પડ્યું... પછી મારા થી જે વિવેક કરાય ઇ પૈસા લઈને હું તેના દીકરા ના હાથ મા દેવા જતો હતો ત્યાતો માલધારી એ મારૂ બાવડું પકડી લીધું અને કેય છે કે
એક રૂપિયોય દ્યો તો તો મારા દીકરાના સોગંદ છે... બાપા, અમે તમને એટલે રોટલો નથી ખવડાવ્યો, અમારે તમારી પાસે થી કઈ જોતું નથી... તમે આયા આવો ને અમારે ત્યાં રયોં ઇ અમારો આનંદ છે સાહેબ..
See how the people of the village and the people of the city love, welcome and welcome...
Friends, this is about a very billionaire man. Once Tulsi Shyam Jatra was going from E una with his family.. his car stopped right in the middle.. nothing started, and it was getting dark from above...
In it, his wife says - Alas, where will we go now, in this unknown country, on an unknown path? Also, a husband and wife were going to sell milk from there...
Seeing these people standing on the side of the road, he came.. What happened, father? Has your car stalled, won't start? It doesn't matter, I'm here. Srimant had no other option but to... Ate Kay Hay Ke Halo...
E wanted to go to sell milk to the shopkeepers but E turned it over and E milked the milk and fed our whole family full of it...
Also, when his good man came, he gave us blankets and rugs to cover... The couple did not have anything else to cover, so two people used to make them to avoid the cold... If this rich man saw everything while he was sleeping... Is there anyone who came in the car to see them?
Also, the freighter goes to look with a stick in the bitter cold. And it comes roaring back. Then it occurs to the rich man who is watching all this that in front of these poor people I am like a rich man but an ascetic. His love, his welcome ahhh.....
Morning came... Then I was going to take the money that was taken from me and give it to his son, then the shopkeeper grabbed my bag and said,
One rupee is my son's oath.
#ગામડું #શહેર #village #villagelife #villagevlog #villagelifestyle #villagecooking #villagefood #villagevlogs #city #surat #kathiyawadifood #kathiyawad #સૌરાષ્ટ્ર #કાઠીયાવાડ #gujrat #gujarati #gujaratimotivation
Негізгі бет ગામડા અને શહેરના લોકોની મહેમાનગતિ કેવી હોય છે જુઓ..
No video
Пікірлер: 1