જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને....
આ વીડીઓ મા આપણે ખુશાલ ભટ્ટ (ગોપાળાનંદ સ્વામી) ના બાળપણ મા બતાવેલાં ઐશ્વર્ય ના પરચાં કહ્યાં છે. અને ગોપાળાનંદ સ્વામી ના જન્મ સ્થાન ટોડલાં મા ગોળની માનતાં કેમ રાખવાં મા આવે છે...? એ વાત કરી છે. અને અમદાવાદ નરનારાયણ દેવ ના પ્રતિષ્ઠા મહોત્સવ વખતે વરુણી મા બેઠેલાં ગૌરીશંકર ઘનપાઠી ને જોઇ મહારાજ એવું બોલ્યાં હતા કે, "મોટા પુરુષ તો જડ ને ચેતન કરે અને પશુને દેવ કરે." આ ગૌરીશંકર ઘનપાઠી કોણ હતાં એ બધી વાતો કરી છે.
_____________________________________________
તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક કરજો, બીજા ભક્તો ને શેર કરજો. જો તમે આ ચેનલ પર નવાં આવ્યાં હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી નવાં વીડીઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલાં મળી જાય.
_____________________________________________
આ ચરિત્ર નો સંદર્ભ-
મુળ શર્મા કૃત સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી પ્રકરણ-૨ અધ્યાય-૨ અને યોગીરાજ ગોપાળાનંદ સ્વામી સામર્થ્ય દર્શનમ...
_____________________________________________
#swaminarayanCharitra #swaminarayanLila #swaminarayanParcha #swaminarayanKatha #sardharKatha #swaminarayanBhagwan #vadtalDham #gopalanandSwami #KhushalBhatt #gopalanandSwamiNaParcha #khushalBhattNaParcha #gopalanandSwamiBirthPlace #gopalanandSwamiNiVato #gopalanandSwamiNaAishwaryo #mansiPooja #gunatitanandSwami #muktanandSwami #brahmanandSwami #AdhikMasKatha #swaminarayanSanto #bhujMandir #VadtalMandir #kalupurMandir #UmrethMandir #kalaliMandir #VadodaraMandir #swaminarayanMandir #swaminarayanDham
Негізгі бет ગોપાળાનંદ સ્વામી એ મુંગા, નિરાધાર, અપંગ વિપ્ર નો ઉધ્ધાર કર્યો. || Gopalanand Swami Na Parcha
Пікірлер: 47