ખજૂરભાઈ તમે ખૂબ સારું કામ કરો છો તમે ગરીબ માટે ભગવાન બનીને આયા છો મારો દ્વારકાધીશ તમારું ધ્યાન રાખે અને મારો દ્વારકાધીશ તમને 1000ઘણું કરી ને આપે એવી પ્રાર્થના 🙏❤️
@AjayPatel-zq3jx
3 жыл бұрын
Sachu kahiu tame
@prince6067
3 жыл бұрын
ll જય ઠાકર ll
@Karan_K7t
3 жыл бұрын
Na bhai aa kam pn temna mate ane aapda mate saru kevay baki te pad madya pchi khajur bhai ni Faraz vdhi jashe te thi te aa kam sari rite nyi kri shake 🙏
@gohilmansinh2546
3 жыл бұрын
માણસ ના રૂપમાં ભગવાન છે ખજૂર ભાઈ
@Kano800
2 жыл бұрын
Vah khajur bhai dhanyvad
@hrofficial4217
3 жыл бұрын
ખજૂર ભાઈ તમને કેવા માટે શબ્દ નથી . દિલ થી સેલુટ છે . 👑
@n.nmakvana1701
3 жыл бұрын
ગુજરાતના મુખ્યમંત્રી બનો એવી ઈશ્વરને પ્રાથના 🙏
@bhavnavaishnav4480
3 жыл бұрын
Sachi vat a tamaro vichar khub saras che khub agl sher karo
@Krish_Dhameliya_333
3 жыл бұрын
Sachi vat chhe
@mahendrabharwad9499
3 жыл бұрын
100% sachi vat
@jyoshnaoad6541
Жыл бұрын
Josana od idr
@jyoshnaoad6541
Жыл бұрын
Marepan Ghar padi chhe to koi maripan madad karo
@rashminpatel616
2 жыл бұрын
Unconditional help by khajurbhai. It’s called god work . God bless you Bhai 🙏🏻
@user-by3ig4lk1s
3 жыл бұрын
ખૂબ ખૂબ ધનયવાદ ખજૂર ભાઈ ભગવાન તમને બધું આપે એક ભૂદેવ તરીકે તમે બવું લોકો ની સેવા કરી જય પરશુરામ......
@dangarmahesh8455
3 жыл бұрын
હવે ગુજરાત ને તમારા જેવા મૂખ્યમંત્રી ની જરૂર છે. ગુજરાત માંગે khajurbhai .
@13rajanileshofficial26
3 жыл бұрын
Right
@babugohil587
3 жыл бұрын
Right bhai I support khajur bhai
@gajjubhadabhi428
3 жыл бұрын
Sachi vat 6e khajur Bhai jevaj cm joie Gujarat ne😊😊
@JayPatel-zm5tm
3 жыл бұрын
Politic is bad place...so what & where he is doing now is the right thing for him to do this work.
@sreechamundacaraccessories5160
3 жыл бұрын
Nitin bhai levama nahi devama. Manese jay mahadev
@fejaankasmani176
3 жыл бұрын
ખજૂર ભાઈ ખરેખર તમે બહુ સારી સેવા કરો છો અલ્લા પાક તમને સલામત રાખે એવી. એવી દુઆ છે મારી ❤️🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻
@bhadrasiyasahil7995
3 жыл бұрын
આમીન 🤲
@parasaramahir1631
3 жыл бұрын
Aameen
@SahilSama-ui5tt
3 жыл бұрын
Aamin
@meenakshirajput6109
3 жыл бұрын
નથી જોઈ સકતા તું એટલું દુઃખ તમે અમર છો.... ખજૂર જી શિહોરી માં તમને બહુ ધન આપે ...🙏🌹
@talaviyabhagyalaxmi1389
2 жыл бұрын
Jay shree krishna 🙏
@Dada_Digital
2 жыл бұрын
ધન સે તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપિયો. ઘણું આપે તમને કુળદેવી માઁ અને રામાપીર બાપા 🙏🙏🙏🙏
@dipanpatel8396
2 жыл бұрын
નીતિન ભાઈ e માજી નહિ એક માં રોતી હતી... હૃદય હચ મચી ગયું... નીતિન ભાઈ બહુ બહુ ધન્યવાદ....માનવતા જીવતી રાખવા માટે.. તમે જેમને માનવતા દાખવી છે એ તમામ આગળ પણ માનવતાવાદી થાસે...🙏
@nareshthakor9382
3 жыл бұрын
ઇતિહાસ ના ચોપડે ખજૂર ભાઈ નું નામ અમર થઈ ગયું👍 જય હો ખજૂર ભાઈ ની
@sahilrajput4859
2 жыл бұрын
Naresh bhai tame KZitem ma ravi bhai nav video jovo e bija khajur bhai che ravi bhai ni KZitem id JAN SEVA RAVI CHAND che tame ek vaar ravi bhai na video jovo
@nareshthakor9382
2 жыл бұрын
@@sahilrajput4859 ok bhai
@vahidchuhan2588
Жыл бұрын
સાચી વાત છે ભાઈ
@fejaankasmani176
3 жыл бұрын
ગુજરાતી સોનુ સુદ એટલે આપણા ખજૂર ભાઈ દિલ જીતી લીધું ભાઈ જીયો હજારો સાલ 🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@mr.silent122
3 жыл бұрын
Sonu sood to 20 crore ni black money ma jadpayo Aava manas ni sarkhamani to danvir karn sathe karay.
@m.s6104
3 жыл бұрын
ખજૂર ભાઈ ને દાણવીર કર્ણ નું નામ આપાય 🙏🙏🙏
@m.s6104
3 жыл бұрын
ભાઈ ખજૂર ભાઈ એ સોનુ સૂદ નથી ખજૂર ભાઈ પોતાની ઓળખ પોતે બનાવી છે નીતિન જાણી ને બીજા કોઈ નું નામ ના આપશો 🙏🙏🙏
@edr.poonamrathod3321
3 жыл бұрын
Koy vykti ni biji vykti sathe cumpare na krvi joye darek nu potanu vyktitav ane karm hoy che
@RatilalBhoye_Rancho
3 жыл бұрын
Sachi Vat Bhai
@ishangujarati3399
3 жыл бұрын
નથી જોવાતું 😭 આપના દેશ ની હાલત જો બધા ખજૂર ભાઈ બની જાય તો દેશ ને મોદી કે પછી બીજા કોઈની જરૂર ન પડે દિલ થી ખજૂરભાઈ ❤😍😘
@thakork2511
2 жыл бұрын
🙏ખજૂર ભાઈ અને તેમની ટીમ ને વંદન ખુબ ખુબ પ્રગતિ કરો તેવી ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏🙏
@chamundasoundbhankhalofficial
2 жыл бұрын
🙏🙏🙏 ખજૂરભાઈ તુમ જીયો હજારો સાલ 🙏🙏🙏
@jayabengamara5948
3 жыл бұрын
ખૂબ સરસ ખજૂર ભાઈ માણસ એક દિવસ બહાર ગામ જાય તો થાકી તમે તો આખા સૌરાષ્ટ્રના તમામ લોકો નું દુઃખ દૂર કરી તમે દૂખી થય બીજા ને સુખ આપે ઈ જ અમારા ગુજરાત નો રીયલ હીરો ખજૂર ભાઈ God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏
@AjjuVlogs2421
3 жыл бұрын
સુપર નિતિન ભાઇ તમને એને તમારી ટીમ ને જેટલું ધન્યવાદ દેવી એટલું ઓસુ સે તમે જીવન મા ખુબ આગળ આવસો એવી માં કુળદેવી પાસે માગીશ
@natvarvaghelaofficial1068
3 жыл бұрын
મીત્રો ખરેખર ખજુર ભાઈ માણસ છે કે દેવતા એજ નથી સમજાતું એમનો ઉપકાર જનતા જીંદગી ભર નહીં ભૂલી શકે ..જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@pankajdamor8887
2 жыл бұрын
નીતિન્ ભાઈ તમારો આભાર વ્યક્ત કરવા માટે કોઈ શબ્દ જ નથી,એવું કામ્ કરી રહ્યા છો..ખરેખર ભગવાન છો તમે ગરીબોના..🙌🙌🙌🙌
@SKtechnical829
3 жыл бұрын
ધન્ય છે sir તમને અને તમારી ટીમ ને
@shaileshsarvaiya4990
3 жыл бұрын
નીતિન ભાઈ મહાદેવ ના ખૂબ આશીર્વાદ તમારી ઉપર 🙏🙏
@SayarGargivyas
3 жыл бұрын
ખરેખર વંદન કોઈ શબ્દો નથી સિવાય તમારા માટે લાગણી અને આંખો માં પાણી🙏ખજૂર ભાઈ જય માતાજી જયશ્રી કૃષ્ણ
જય સૂર્યનારાયણ ખજૂરભાઈ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો મુખ્યમંત્રી તરીકે તમારા જેવા વ્યકિતની જરૂર છે.
@mahendrabharwad9499
3 жыл бұрын
Sachi vat bhai.c.m banavo khajur bhai ne
@skvaghelaofficial1719
3 жыл бұрын
વાહ નીતિનભાઈ વાહ ..સાચા રૂપિયા તો આ કહેવાય..સુખી ભવ: ....સુખી ભવ:..સુખી ભવ:
@dilipsinh_vala.5555
3 жыл бұрын
ખજૂર ભાઈ માં મોગલ ના આશીર્વાદ તમારી સાથે છે
@JAGDISHCHAVDA09
2 жыл бұрын
ભગવાન તમને જાજુ આપે. ખજૂર ભાઈ જય દ્વારકાધીશ 🙏🙏🙏
@mr.hamirzapda8182
3 жыл бұрын
ખજુર ભાઈ એટલે કે નિતિન ભાઈ જાની તમને ખુબ ખુબ અભીનંદન વ્યકત કરુ છુ કે આવા કામો ખરેખર કોઈ ની આવી તાકાત નથી જે એ તમે કરી બતાવ્યું તો આવા દરેક કાર્ય તમે કરો અને કરતાં રહો એ બદલ હું કાળીયા ઠાકર ને પ્રાર્થના🙌👏🙏🙇 કરુ છુ દ્વારકાધીશ તમને અને તમારા સાથી સાજા નરવા અને પરીવાર મા સુ:ખ શાંતિ આપે હુ જામનગર જિલ્લામાં જ રહું છુ હમીરભાઈ ઝાપડા ભરવાડ જય દ્વારકાધીશ🙏
@maliaditya5028
3 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને ને તમારા પરિવાર ને જીવન માં પેલી વાર તમારા જેવો માણસ જોયો. સલામ છે ખજૂર ભાઈ ભગવાન તમને અણધાર્યુ સુખ આપે અને ખુશ રાખે... 🙏🙏🙏
@rahuldahbi7056
3 жыл бұрын
કળજુગ ની જાગતી જોગમાયા શ્રી મેલડી માં તમારી બધી મનોકામના પૂર્ણ કરે નીતિનભાઈ જાની એવી મારી પ્રાર્થના છે માં આગળ🙏🙏🙏
@natdaashvin9328
3 жыл бұрын
ખરેખર તમારા જેવા માણસ ની રાજકારણ માં જરૂર છે બાકી બધા તો ખાલી ચૂંટણી ટાણે આવશે મતની ભીખ માંગાવા you are super hiro
@sahilrajput4859
2 жыл бұрын
Khajur bhai jeva biju koi hoi to ravi bhai ravi bhai na video jovo cho KZitem id JAN SEVA RAVI CHAND che tame ek vaar ravi bhai na video jovo
@pradipthakor9891
2 жыл бұрын
બહુ સરસ નીતિન ભાઈ ખરેખર તમે ભગવાનનું બીજું સ્વરૂપ છો. ભગવાન તમારી મનની બધી ઈચ્છા પૂરી કરે..
@pradipsoni2984
3 жыл бұрын
નિતીનભાઇ તમને તમારી ટીમ ને હું ધન્યવાદ આપું છું મહાદેવ હંમેશા તમારી ઉપર ધન ની વર્ષા કરતો રહે જય ભોળાનાથ 🙏🙏🙏ps
@fejaankasmani176
3 жыл бұрын
એક લાઇક ખજૂર ભાઈની મહેનત માટે 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@mohanchauhan621
3 жыл бұрын
ગુજરાત નો સુપર હીરો ખજુર ભાઇ👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌
@rathodhasmukh987
3 жыл бұрын
👍 ગુજરાત ની જનતા તમારો ખુબ ખુબ આભાર માને છે નીતીનભાઈ અને એની ટીમ નો 🙏🙏🙏
@Ravi.Vakani
3 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ અને તમારી ટીમ...!!! તમારા ટીમ ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે એવા છે. માતાજી પાસે એટલી જ પ્રાથના કરીશ કે તમને બધા ને નિરોગી રાખે. તમે ગુજરાત ના સોનું સુદ છો. જય માતાજી🙏
@ravianiyariya205
2 жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ
@ranavaghela3639
3 жыл бұрын
Tame bhagavan nu Biju rup chavo..... Mataji tamari sahay kare... 🙏🙏 Jay mataji 🙏
@piyushchavdagirwildlife4545
3 жыл бұрын
Chamunda maa tamari badhi mano kamna puri kare🙏🏻
@vaghelabipin6403
3 жыл бұрын
Good work Nitin Jani 🙏🙏🙏🙏🙏
@kukadiyadipasan9755
3 жыл бұрын
ખૂબ સરસ મોટા ભાઈ ભગવાન તમને ખૂબ ધન આપે એવી ભગવાન ને પ્રાથના
@AJAYMALIWAD1
3 жыл бұрын
શું કેવૂ?!! શબ્દોની અછત છે ભાઈ જેને હોયને વાપરે એને હજાર ગણૂ થાય જ પ્રક્રુતિનો નીયમ છે। કે વાવે એ ઊગવાનું જ છે અભિનંદન........... જોરદાર કામ ભાઈ
@jigargadhavi401
3 жыл бұрын
વાહ મારા ભાઈ વાહ તારી સેવા સલામ છે તમને અને તમારી ટીમને એક નવા વિચારથી શરૂઆત કરી છે આગળ જતાં બહુ મોટી વાત બનશે જય માતાજી તમારા શબ્દોમાં કહું તો જય શ્રી કૃષ્ણ
@snjnikulofficial
3 жыл бұрын
ગુજરાતમાં ભગવાન નો અવતાર કહી શકાય એવા ખજૂરભાઈ તમને અને તમારી ટીમને લાખ લાખ વંદન 🙏🏻 ભગવાનને પ્રાર્થના કરું છું તમને હંમેશા ખુશ રાખે અને સ્વસ્થ રાખે... ✨ ❤️ 🙏🏻
@nilvsvgymlovers8481
3 жыл бұрын
Shaci vaat che pm no pad aapvo joiye kajur bhai ne
@renukaben6647
2 жыл бұрын
Khajur Bhai mari Banu Ghar bnao se Bhai koi Jota n thi ek to government naukari kare chepana juta bhai aapka ek madad karo tumhari Banu Ghar Bani jaaye kripya karo Maro Piya Sabarkantha jila Vijaynagar taluka no chithoda gaon se aadivasi Parivar se hamare
@aish285300
3 жыл бұрын
ખજૂર ભાઈ તમે ભુદેવ છો અને હું પણ ભુદેવ છુ પણ અમે તમારી જેમ સેવા નથી કરી શકતા પણ તમને દિલ થી અભિનંદન સહ શુભકામનાઓ અને નતમસ્તક વંદન કરું છું
@patelhanee1514
2 жыл бұрын
ખજુર ભાઈ તમે બહુ સરસ કામ કરો છો તો ભગવાન તમને ખુબ શક્તિ આપે એવી પ્રાર્થના ભગવાન ને મારી જય વેરાઇ માતા જય ગોગા મહારાજ 🙏🙏🙏🙏🙏
@rekhabennimavat5150
3 жыл бұрын
વાહ ખજુર ભાઈ ધન્ય છે તમને.કુદરતી આફત માં લોકો ની પડખે ઊભા રહી ને તેમને મદદ કરો છો.સલામ 🙏🙏
@ilapatelpatel984
3 жыл бұрын
તમે સારુ કાયૅ કરો છો તમારા પર ભગવાન આશિૅૅવાદ વરસાવતા રહે અભિનંદન👌👍
@parmarkrunal3888
3 жыл бұрын
Khajur bhai real hero of India 🇮🇳🇮🇳🇮🇳
@spkhasiya4808
3 жыл бұрын
ગુજરાતી માં KZitem bar તો બોવ બધા છે લાખો ની મીલકતો છે પણ એમાથી એક સિંહ ની. વાત થાય બીજા તો દોલત ને પ્રેમ કરે તે ખજુર ભાઈ ને ફુલ સપોટ કરો👍👍🙏🙏🙏
@arunbhaikathrotiyaofficial
3 жыл бұрын
ભગવાન તમને આવા સારા કામ કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના
@ashrafgaldhera6362
3 жыл бұрын
વાહ ખજુર ભાઇ વાહ તમને દુવા મળે સે. આ લોકો ને સરસ કામ કરો છે. સલામ સે ખજુર ભાઇ તમેને
@indiafirst.123
3 жыл бұрын
વા અતિ સુંદર કામ નીતીનભાઈ 🙏🙏🙏
@krishdarji
3 жыл бұрын
Aapna bharat no neta khajur bhai ne banao dil thi khajur bhai love you ❤️❤️❤️❤️
@yagnikjadav8730
3 жыл бұрын
ધન્ય છે દોસ્ત(ખજૂર ભાઈ) તમને તમારી કરૂતા અને માનવતા ને 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jayneelbhatt5330
3 жыл бұрын
You are The Best of Best....I don't have words to appreciate your legendary work...You are Simply Great.... Mahadev Har 🙏🙏
@patelvishal8240
3 жыл бұрын
Good work khajurbhai and team. God bless you all.
@dineshchaudhary14
3 жыл бұрын
ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે....👍👍👍👍
@hiiiiiiiiiiiiiiii8736
3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન નીતીનભાઈ ખરેખર ગુજરાત નો હીરો છો યાર ધન્ય વાદ ભાઈ
@desaiurmila6442
3 жыл бұрын
ખજૂરભાઈ ની સેવાની તોલે કોઈ ના આવે.ભાઈ તમારી સેવાને દિલથી સો સો સલામ છે ધન્યવાદ ભાઈ ❤️🙏💐🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@niteshkher2070
3 жыл бұрын
ખજૂર ભાઇ માળી નો રળતો ચહેરો જોઈને બહુ દુખ થાય છે ભાઇ તમારું જીવન સફળ થઇ ગયું આપની સેવા અદભૂત છે માતાજી તમને અને તમારી ટીમ ને સુરક્ષિત રાખે એવી મહાદેવ ને પ્રાર્થના Love u Nitin bahi all tem 🙏🙏🙏🙏🙏
@kishorn.z9300
3 жыл бұрын
😪 કોઈ શબ્દો નથી તમે જે સેવા કરો છો તેના માટે ઈશ્વર તમને ખુબ ખુબ ખુશ રાખે 🙏 ૐ નમઃ શિવાય
@naitikmahetaofficial0843
3 жыл бұрын
સાહેબ એક જ દિલ છે કેટલી વાર જીતશો ❤️❤️❤️
@tejaspatel2997
3 жыл бұрын
ખજૂર ભાઈ તમે બો સારું કામ કરી રહ્યા છો.. તમને માતાજી ઘણું બધું આપે🙏🙏
@bharvadprabhu874
3 жыл бұрын
ધન્ય છે તમારી જનેતાને ભાઈ.....માં .મોગલ ની કૃપા તમારા પર સદૈવ બની રહે🙏🙏🙏🙏🙏
@meludesai6018
3 жыл бұрын
હા ખજૂર ભાઈ હા
@mjthakor555
2 жыл бұрын
🙏🙏jay mataji....Proud of Nitin bhai & jigli khajur team's.....🙏🙏
@devayatparmar2979
3 жыл бұрын
આ છે આપણો રીયલ હીરો ખજૂર ભાઈ અને તેમની ટીમ ને સો સો સલામ છે ભાઈ આવો ને આવું કામ કરતા રહો ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ
@vipulmakwana9519
3 жыл бұрын
ખજુર ભાઈ તમને તમારી ટિમને 🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન
@kpatel811
3 жыл бұрын
આપની અને ટીમ ની મેહનત ને સલામ.ભગવાન દ્વારકાધીશ ના આપને સદાય આશીર્વાદ રહેશે.ખુબ જ સુંદર કામગીરી.
@shivheaven474
3 жыл бұрын
Best work khajur bhai💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌
@pateliyaranjitbhaiparvatbh4799
3 жыл бұрын
ખરેખર ખજુરભાઈ અમારી આંખ માં પણ પાણી આવી ગયું। ધન્ય છે તમને
@yagneshdave5175
3 жыл бұрын
Proud of uh brother ❤️
@pankajbhai4593
3 жыл бұрын
હરીૐ મહાદેવ🙏🙏🙏 ખજુર ભાઈ ખુબ સરસ👍👌👍👌👍
@md..gaming5439
3 жыл бұрын
ખજુરભાઈતમનેમાતાજીસુખીરાખે🙏🙏🙏🙏
@maheshgohilmbi9684
3 жыл бұрын
માજી ને રડતા જોય ને સબરી ની યાદ આવી ગય રામાયન મા સબરી ને એના ગુરુ વે કીધુ થુ બેટા તુ કાય જાતી નય પન મારો રામ તારી ના આવસે આ કલયુગ મા નિતીન ભાઇ ઇ માજી ની ત્યા રામ બની ને ગયા છે . નીતીન ભાઇ માતાજી તમારી બધી મનો કામના પુરી કરે 🙏
@manjulapatel8020
2 жыл бұрын
Really Khajurbhai video joi ne aasu aai gaya.. Tmne God swarup ma garibo ni seva karva mate mokalya 6e..ghanu jivo mara Khajurbhai.. Khamma mara Vir.. 🙏 🙏
@pradipzala6950
3 жыл бұрын
Great work sir
@rkofficial6867
3 жыл бұрын
તમને કહેવા માટે શબ્દો નથી સાહેબ ધન્ય છે તમારી જનેતાને 🙏🙏🙏
@MAHIDASARJUSTATUS
3 жыл бұрын
MAST VLOGS KHAJUR BHAI
@talaviyabhagyalaxmi1389
2 жыл бұрын
Sir tame katla mast 👌 cho khajurbhai 🥰 nitinbhai. Super
@shreeradhe6510
3 жыл бұрын
જયારે કોઈ જવાબદાર વ્યક્તિ જવાબદારી વાળું સત કર્મ ના કરે ત્યારે એક સીધા વ્યક્તિએ કાંડ કરવું પડે છે... ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ જય માતાજી 🙏
@mahammadatikvakaliya6148
3 жыл бұрын
નીતીન ભાઈ તમે ખૂબ સારૂ કામ કરી રહયા છો...લોકો ના દૂખ તમે સમજો છો...well done👍..keep it up
@DineshGujarativlogs
3 жыл бұрын
દિલથી સેલ્યુટ ખજુર ભાઈ 🙏👍
@Hari_officenal
3 жыл бұрын
નિતીનભાઇ તમને તમારી ટીમ ને હું ધન્યવાદ આપું છું મહાદેવ હંમેશા તમારી ઉપર ધન ની વર્ષા કરતો રહે જય ભોળાનાથ 🙏🙏🙏
@Dr.mautik
2 жыл бұрын
How i wish I could see you a prime minister of India. We need someone like you brother. Love you from my deepest heart ❤️
જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏 આપની સેવા ને વંદન કરીએ છીએ 🙏
@handasuresh3588
3 жыл бұрын
ખજુર ભાઈ તો સેવા નુ બેસ્ટ કામ કરે છે પણ ભગવાને જેને આપ્યુ છે એને વિનંતી કે ખજુર ભાઈ ને મદદ કરે 🙏🙏🙏🙏
@khetisafar
3 жыл бұрын
ખુબ સરસ કામગીરી khajurbhai
@user-qb8yq8cl2e
2 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭નથી જોવાતું આ બધું હે ભગવાન શું થશે આ બધાનું જેને આ લોકોની મદદ કરવાની છે તે બધા તો પહેલેથી જ ગરીબ બની ગયા છે એટલે એમ ની તો આપણે આશા જ નથી કરવાની તમને ખુબ ખુબ વંદન છે ખજૂર ભાઈ કે તમે આ બધાના મસીહા બની ગયા અને જે પણ માણસો સંસ્થા ઓ આવા દુઃખી માણસોની મદદ કરે છે એ બધા લોકોને દિલથી વંદન છે ખૂબ ખૂબ ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramjibaraiya8781
2 жыл бұрын
ખજુરભાઈ તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો.અને ભગવાન તમને ખુબ આગળ પ્રગતિ કરાવે અને તમે આવા ને આવા કામ કરતા રહો. જય માં મેલડી
@md..gaming5439
3 жыл бұрын
ખરેખર તમે ઘણું સારૂ કામ કરો છો👍👍❤️❤️❤️
@mukeshkorat6135
3 жыл бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍
@N_desai07
3 жыл бұрын
ખજૂર ભાઈ તમે ખૂબ જ સારું કામ કરો છો તમને ભગવાન છે એના થી પણ વધારે આપે અને તમે આમ ને આમ જરૂરિયાત મંદ લોકો ની મદદ કરતા રહો બસ આટલી પ્રાથના ❤️🙏
@rudrajoshi1884
3 жыл бұрын
ખુજર ભાઈ તમે ખૂબ ખૂબ સારું કામ કરો છો તમે ગરીબ માટે ભગવાન બની આવ્યા છો
@Mahendrasinhji7
3 жыл бұрын
Awesome sir and heart touching videos 💯😭✅
@kanakpatwa25
2 жыл бұрын
ખજુરભાઈ....તમારો સાધારણ પરિસ્થિતીમાં જીવન જીવવા વાળા માટે ભગવાન છો.... ખરેખર ભાઈ તમારિ જનનિ જનેતાને લાખ લાખ વંદન કરૂં છું એક ઓલીયા પુરુષ સૌરાષ્ટ્ર માં ગરિબોનિ બેલિ..... ભગવાન તમને ખુબ શક્તિ આપે
Пікірлер: 2 М.