ગુજરાતી ભજન ગાયક ગીતા રબારી ગરીબ પરિવારમાંથી આવે છે. તેઓ મૂળ કચ્છના છે. ગીતા રબારીએ બાળપણથી જ ભજન ગાવાની શરૂઆત કરી હતી. તે સમયે તેમનો સમાજ રૂઢિવાદી માન્યતાઓમાં માનતો હોવા છતાં ગીતા રબારીએ તમામ માન્યતાઓ તોડી ભજનો ગાવાની શરૂઆત કરી હતી.
બીબીસી આ વર્ષે પહેલી વખત 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડનું આયોજન કરી રહ્યું છે. જેની માટે નૉમિનેટ કરાયેલાં મહિલા ખેલાડીઓનાં નામો પણ જાહેર કરી દેવાયાં છે. તમારાં મનપંસદ સ્પૉર્ટ્સવુમનને જિતાડવા માટે લિંક પર ક્લિક કરી વોટ કરો.
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Geeta Rabari એ ગાવાની શરૂઆત કેવી રીતે કરી?
No video
Пікірлер: 38