રામ રામ ડાયરા ને,
આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
આ વિડિયો બનાવવા માટે થોડીક મહેનત પડી આજે બોપર સૂતો તો એમાં બાજુ માં અવાજ આવ્યો . આપડે જરાક જોયું તોતા ઘઉં કાપવાનું harveator આવ્યું . બાકી ઉપર ચડી ને વિડિયો પણ બનાવ્યો છે અને આપડે હકાલ્યું પણ છે ભારી મજા આવી હો પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
ગુજરાતી વલોગ
Gujarati vlog
Kesur King
Kesur king Patelka
કેસુર King
Harvestor
Gujarati Harvestor
Gujarati comedy
Comedy video
Негізгі бет Комедия ઘઉં કાપવાનું મસીન હકાલવાની ભારી મજા આવી
Пікірлер: 35