Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Farali Dahi Vada at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે ફરાળી દહીં વડા કેવી રીતે બનાવવું.
ઘરે ફરાળી દહીં વડા કેવી રીતે બનાવવું - How To Make Farali Dahi Vada at Home - Aru'z Kitchen
#FaraliDahiVada #RecipeWithoutSalt #AruzKitchen #VratRecipe #FaraliRecipe
સામગ્રી:
બાફેલા બટાકા; રાજગરાનો લોટ; લીલા મરચાં; ધાણાભાજી; મરી; શેકેલ જીરું પાવડર; પાણી; તેલ; દહીં; દળેલી ખાંડ;
રીત:
01. બટાકાને મેશ કરો.
02. લીલા મરચા, મરી, શેકેલ જીરું પાવડર, ધાણાભાજી, રાજગરાનો લોટ નાખો અને લોટ બનાવો.
03. તમારા હાથને થોડું તેલ વડે ગ્રીસ કરો અને લોટમાંથી નાના વડા બનાવો.
04. વડાને ફ્રાય કરવા માટે કઢાઈમાં થોડું તેલ ગરમ કરો.
05. એકવાર તેલ પૂરતું ગરમ થઈ જાય એટલે વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમી આંચ પર ફ્રાય કરો.
06. દહીંમાં દળેલી ખાંડ ઉમેરો અને વિસ્ક કરો.
07. સર્વિંગ પ્લેટ પર વડા રાખો.
08. દહીંથી વડાને કોટ કરો.
09. તેના પર થોડું શેકેલું જીરું પાવડર નાખો.
10. તેના પર થોડું કાળા મરીનો પાવડર છાંટવો.
11. ફરાળી દહી વડા પીરસવા માટે તૈયાર છે.
આ રેસીપી જયા પાર્વતી વ્રતના કારણે ઉપવાસના દિવસોમાં મીઠું ન ખાતી છોકરીઓ માટે બનાવવામાં આવી હતી. તમે આ રેસીપીમાં જે વ્રતમાં મીઠું ખાતા હોય તે નાખી પસંદ મુજબ બનાવી શકો છો.
Ingredients:
Boiled Potatoes; Rajagra Flour; Green Chilies; Coriander; Black Pepper; Roasted Cumin Powder; Water; Oil; Curd; Powdered Sugar;
Steps:
01. Mash the Potatoes.
02. Add the Green Chilies, Black Pepper, Roasted Cumin Powder, Coriander, Rajagra Flour and form a dough.
03. Grease your hands with some Oil and make small Vadas from the dough.
04. Heat some oil in a kadhai to deep fry the Vadas in.
05. Once the Oil is hot enough, fry the Vadas in a low flame until they are golden brown..
06. Add the Powdered Sugar to the Curd and whisk it.
07. Add the Vadas on a serving plate.
08. Coat the Vadas with the Curd.
09. Sprinkle some Roasted Cumin Powder on it.
10. Sprinkle some Black Pepper Powder on it.
11. Farali Dahi Vala is ready to be served.
This recipe was made without the salt people eat during fasting days due to the Jaya Parvati Vrat. You may add the appropriate salt in this recipe and make it to your liking.
Social links:
Instagram:
/ aruzkitchen
Facebook Page:
/ aruzkitchen
Tiktok:
/ aruzkitchen
Telegram Channel:
t.me/AruzKitchen
Негізгі бет ઘરે ફરાળી દહીં વડા કેવી રીતે બનાવવું - How To Make Farali Dahi Vada at Home - Aru'z Kitchen
Пікірлер: 42