ગણિતની આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકો માં મૌખિક ગણન કૌશલ્ય ઝડપથી વિકસે છે .
ગુણાકારના વ્યવહારુ કોયડા ના મૌખિક ઉકેલ શોધતા શીખે છે . તર્ક શક્તિનો વિકાસ થાય છે.
સંખ્યા વાંચન નો મહાવરો મળે છે.
ગણિત વિષય વધુ રસપ્રદ અને આનંદ દાયી બને છે.
દરેક બાળકને અલગ અલગ જવાબ બોલવાનો અવસર પ્રાપ્ત થાય છે બાળકો ગોખણપટ્ટી થી દૂર થાય છે .
બાળકોમાં આત્મવિશ્વાસ નો વધારો થાય છે .
#maths #std4 #activity #mora primary school
Негізгі бет ગુણાકાર/ રમતાં રમતાં શીખીએ / ઘો-૪ / ૬.ભંગાર વેચનાર / મોરા પ્રા. શાળા
Пікірлер: 3