આવાં ગીતો તો ગુજરાત નું ગૌરવ છે... કે જે સો વર્ષ સાંભળો તોય નવા લાગે...
@PoojaPandya-k9o
5 ай бұрын
Radhe Radhe
@rkramanuj
2 жыл бұрын
સુપર
@shitalmaheshwaria6299
Жыл бұрын
અદૃભૂત સુંદર ગુજરાતી ફિલ્મ ગીત નું ગૌરવ ❤❤❤🎉મનહર ઉધાસ ને કંચન ના સ્વરે ચારચાંદ લગાવી દીધા ને અમર ગીત બનાવ્યું છે🌹 શત શત નમન🙏
@jitendrapatel-cw6sf
2 жыл бұрын
વાહ વાહ મનહર ઉધાસ સરસ ગીત ગાયુ છે
@SureshVegda-ti6ly
Жыл бұрын
Very intresting song form you thanku surbha
@j.d.k5979
2 жыл бұрын
Please સતી જસમા ઓડણ અને ભક્ત શ્રી રાણી માં રૂડી માં મૂવી મૂકવા વિનંતી🙏🙏
@kamleshsolanki2115
2 жыл бұрын
My most favorite song.. Evergreen song
@kamleshsolanki2115
2 жыл бұрын
આવા એવરગ્રીન ગીતો હોય તો અવશ્ય મુકજો
@hardasgohil2189
10 ай бұрын
मन पसन्द गीत सै बहोत ईसै
@bipinprajapati7089
Ай бұрын
Super.song
@MayankRaval-i6v
Ай бұрын
Very nice 👍
@vijaygohel4693
2 жыл бұрын
ખુબ ખુબ સરસ ગીત છે બહુ જ ગમે છે
@pinaljadav2935
Жыл бұрын
Aava git sabadava bahuj game che
@parsotampandya3862
2 жыл бұрын
અપની ચેનલના દરેક જુના ફિલ્મો અને ગીત અદભૂત અને લોકપ્રિય છે
@ajit.bharvad5e
6 ай бұрын
મનહર ઉધાસ અને કંચન નો મીઠો કંઠ છે આ કંકુ પગલા ફિલ્મ છે અને આ ફિલ્મ ના દરેક ગીતો સુપર હિટ છે કોયલ બેઠી આંબલીયા ની ડાળ દમયંતિ બેન બરડાઈ ના કંઠે ગવાયેલૂ છે લાગીયો લાગીયો ચુંદડી એ રંગ લાગ્યો સ્વર દમયંતી બરડાઈ ભારતી કુંચાલા હાલો હાલો વાલીડા મારા ગામડે સ્વર પ્રફુલ દવે કોઈ ધોળો ને કોઈપરઘળોનેરૂપવંતિ જુવાન સ્વર રામભાઈ કાગ સામલાજી ને મેળે રનજરિયું વાગે સ્વર દમયંતી બરડાઈ ભારતી કુંચાલા પૂંછુ રાધનાને મીરા ને એક વાતલડી સ્વર મનહર ઉધાસ અને કંચન પાડો ને કંકુ પગલા ઘેર સ્વર ભારતી કુંચાલા અને બીજુ એક ખૂબ સરસ ગીત છે તે આશા ભોંસલે ના કંઠે ગવાયેલૂ છે
ખૂબ ખૂબ ખૂબ સરસ મારે પ્રિય ગુજરાતી ગીત છે..આ ધૂન ઉપરથી તો મેં માતાજી નું ભજન લખ્યું છે..આવા ગીતો આવા ગુજરાતી ચલચિત્ર બનતા નથી એજ વાતનું દુઃખ છે બસ.. લતાજી.આશાજી..ઉષાજી..અલકાજી વગરે ગુજરાતી ગીતો ખુબજ સરસલખાયા છે ને ગવાયા પણ છે..જય માતાજી..
@hasmukhparmar2506
Жыл бұрын
Nic
@blb6664
2 жыл бұрын
Full movie muko
@pateliyadhirubhai504
2 жыл бұрын
ગાયક અને સંગીતકાર ને ખૂબ ખૂબ અભિનંદન...સુપર...🌻🌻🌻🌻🌻🌻🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐🤣🤣🤣🤣🤣🤣🤣🤣🍬🍇
@hasmukhparmar2506
2 жыл бұрын
વધારે જો ગમતું હોઈ તો આજગીતછે🌹🌹🌹🌹મને
@laljibhaipatel5190
2 жыл бұрын
Thanks for upload My very very very fevrit song
@maulikpparmar8840
Жыл бұрын
Bhai film ka ricord Dikhao kab Bani he
@natvarvaghelaofficial1068
2 жыл бұрын
તમારી ચેનલ મા મુકેલ ગીતો તથા ફિલ્મો અદભુત અને સુંદર હોય છે જય માતાજી... Natvar Vaghela અ......વાદ......
@chetanpunjani1699
2 жыл бұрын
Aa full movie upload karo aa movie jova ni Ghana samay thi ichha chhe plz
@mahendrarabadiya8312
Жыл бұрын
Kum Kum pagla
@samailovedmansuri8114
17 күн бұрын
હું છું નહી.... પૂછું છે..
@jayshreekrusna7990
Жыл бұрын
ગરવા ગુજરાતી. 💐 💐 💐 💐 💐 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
@silabenpokar1918
Жыл бұрын
બહુ કરણપ્રિય ગીત છે
@akdarbarkhachar2546
Жыл бұрын
અમે આ ગીત ઉપર થી રામધૂન ગાઈએ છીએ. બોવ મસ્ત song છે 👍🏽
@padmakhuman8819
Жыл бұрын
મનપસંદ ગીત છે
@dr.virendradolasia8752
2 жыл бұрын
આ ફિલ્મનું કહી દેજો તમે સારી દુનિયાને મનહર ઉધાસના અવાજમાં છે તે અપલોડ કરવા વિનંતી..🙏
@girishdarji7937
Жыл бұрын
Pls.apload karjo
@AdhyatmaVidya70
2 жыл бұрын
💐💐💐💐🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@bipinraval9483
Жыл бұрын
બહુજ મસ્ત ❤
@HaribhaiPrajapati-v7w
7 ай бұрын
વર્ષો પછી સાંભળીને દિલ ખુશ થઈ ગયુ
@jayeshm.thakkar5197
2 жыл бұрын
Very nice song and good lyrics and very nice playback singer and very good music bansari
@nirmalasolanki8316
2 жыл бұрын
Hu chu nay Ben puchu radhane
@nileshbhogayata5393
Жыл бұрын
Super hit song ❤❤❤
@yasinmalek2709
Жыл бұрын
કરિયાવર મુવી નું ગીત. પ્રિતડી બાધ રે બંધાય ના મુકશો.
@bharatthakkar7776
2 жыл бұрын
Beautiful song.... Nice singer....lovely music.... And lyric too... 💓👍💓👌💓👍💓🌹
@kanjibhaisolanki2932
2 жыл бұрын
Tamaro cotect no Aapva.vinati Patali parmar movie vidio song.sambhalva se
@amishjadav7604
2 жыл бұрын
👌👌👌👌👌♥️♥️♥️♥️
@vasantibenchauhan5757
2 жыл бұрын
May Fevrit song..
@sarvaiya.pankaj5584
Жыл бұрын
nice.
@avinashparmar1663
2 жыл бұрын
સ્વર : મનહર ઉધાસ અને કંચન સંગીત: કલ્યાણજી-આનંદજી
@avinashparmar1663
2 жыл бұрын
આ ગીતની વિસ્તૃત વિગત આપવા વિનતી, ગીતકાર, સંગીતકાર ......અન્ય
@akshaylokhande7957
2 жыл бұрын
KA
@hasmukhparmar2506
2 жыл бұрын
બધાં જ ગીતો સારા છે ❤️❤️
@Sanju-zn3dc
3 ай бұрын
આવા ગીતો હવે નહી બને
@hasmukhparmar2506
2 жыл бұрын
બીજા ગીત મુકો . હસમુખભાઈ પરમાર 🙏
@lkpcomedyandpainoshorts4015
2 жыл бұрын
My favrit song
@manharsinhpadhiyar9615
2 жыл бұрын
The best my favorite song. , , Thanks madame.
@ભારતીદેભારતીદે
2 жыл бұрын
બહુસરછે
@nagajrsolnkibhnubhaibhuj2910
2 жыл бұрын
MIRABENNIJEI💎👌👏👏👏🇮🇳📿🇮🇳👌
@jitendrapatel-cw6sf
2 жыл бұрын
વાયા વિરમગામ ગુજરાતી ફિલ્મ મુકવા વિનંતી
@jagadishbharvad3989
2 жыл бұрын
ગાયક મનહર દેસાઇ આષા ભોસલે
@thakorjaymin6739
Жыл бұрын
Jagadish Bhai ... Manhar Desai Gujrati Chal Chitra Jagat na Abhinay kalakar hata Gàayak nahi .. Aa geet ma Male singer chhe te Manhar udhas ane Female singer Kanchan chhe .. Dinesh Thakor 👍👍
Пікірлер: 85