Lilagari Mataji Mandir || The only temple floating between canals in Gujarat || પાણીમાં તરતું મંદિર
#lilagari,
#lilagarimandir,
#lilagarimatajimandir,
#jaymataji,
#hindutemple
સમગ્ર રાજ્ય માં એક માત્ર કેનાલ ની વચ્ચે #તરતા_મંદિર ની મુલાકાત. માં લીલાગરી (મેલડી માતાજી) ના મંદિર ની મુલાકાત લઈ ઘણો આનંદ થયો. મંદિર ની મુલાકાત દરમિયાન જોવા મળ્યું મૂર્તિ થોડી ત્રાસી અને મંદિર સીધું બનાવેલ છે.
તરતા મંદિર તરીકે ઓળખાતું એક માત્ર મંદિર કે જે આંકલાવ તા.જી.આણંદ. માંથી પસાર થતી અને ગામ કસુંબાડ નજીક મહિકેનાલ ની વચ્ચોવચ આવેલ છે. આ લીલાગરી માતાજી (મેલડી માતાજી) નું મંદિર આશરે 100 વર્ષ કરતા પણ વધુ જૂનું છે જેને કેનાલ માં વહેતા પુરપાટ પાણીની કોઈ અસર થતી નથી. સ્થાનિકોનું કહેવું છે 1960 ની સાલમાં જ્યારે કેનાલ નું કામ ચાલુ હતું ત્યારે કેનાલ ની વચ્ચે એક માટી નું બનાવેલ મંદિર આવતું હતું. આ મંદિર ને કેનાલ ની હટાવવા માટે તેમજ તોડી નાખવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કોઈને કોઈ કારણોસર આ મંદિર ને હટાવી કે તોડી શકાયું નહોતું તેમજ સ્થાનિકોનું તો એવું પણ કહેવું છે કે મંદિર તોડવા આવનાર વ્યક્તિઓ પણ બેહોશ થઈ જતા હતા. આમ કેનાલ ની કામગીરી અહીંથી આગળ વધતી નથી. ત્યારે બાદ ઉચ્ચ અધિકારીઓ ને આ બાબતે રજુઆત કરવામાં આવી હતી. અંતે નિર્ણય લેવાયો કે મંદિર ની બાજુમાં એક બીજી નાની નહેર (નાનું ફાટિયું) કાઢવામાં આવે અને થોડાક જ નજીક માં પાણીનો બંધ બનાવવામાં આવે જેથી મંદિર ધોવાય જાય. પણ શ્રદ્ધા અને વિશ્વાસ નું પ્રતીક માં લીલાગરી આ આયોજન ને આજે પણ સાર્થક થવા નથી દીધું. જે મંદિર આજે પણ કેનાલ ના ધસમસતા પાણી માં અશિખમ ઉભું છે.
આ મંદિરમાં શ્રદ્ધાળુઓ સરળતાથી અવરજવર કરી શકે એ માટે માહિકેનાલ ના અધિકારીઓ દ્વારા લોખંડ નો પુલ બનાવી આપવામા આવ્યો છે. સ્થાનિક પાસેથી મળેલી માહિતી મુજબ નવરાત્રી અને ચૈત્ર મહિનામાં ગામની દીકરીઓ અને મહિલાઓ ગરબા મહોત્સવ ની ઉજવણી કરે છે.
રવિવાર તેમજ રજાના દિવસે રાજ્યમાં આવેલ એક માત્ર મંદિર ને જોવા માટે લોકો અહીં ખૂબ જ મોટી સંખ્યા માં આવતા હોય છે.
Location
श्री लीलागरी माता जी
mahi canal, Kasumbad, Gujarat 388350
goo.gl/maps/kg...
#TheonlytemplefloatingbetweencanalsinGujarat
Ma Lilagari Mataji Mandir, Lilagari Temple, Tartu Mandir, મેલડીમાતાજીમંદિર
#FloatingTemple
#ગુજરાતમાંએકમાત્રકેનાલનીવચ્ચેતરતુંમંદિર
#LocationOfLilagariMatajiMandir/Temple
lilagari mandir,
lilagari mataji mabdir,
lilagari mata mandir,
kasumbad lilagari mataji mandir,
annad lilagari mataji mandir,
Негізгі бет ગુજરાત નું એકમાત્ર તરતું મંદિર || લીલાગરી માતાજી નું મંદિર - કસુંબાડ || श्री लीलागरी माता जी ||
Пікірлер: 7