નમસ્કાર મિત્રો જય માતાજી
મિત્રો #ગુજરાત_સરકાર દ્વારા સમાજના #આર્થિક રીતે નબળા વર્ગના લોકોને #મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ #યોજનાઓ ચલાવવામાં આવે છે
ગુજરાત સરકાર ની રૂપિયા ૨૦,૦૦૦ આર્થિક સહાય | Sankat Mochan Yojana Gujarat | #સંકટ_મોચન_યોજના
જેમાં મિત્રો #સમાજ સુરક્ષા વિભાગ દ્વારા #ગરીબી રેખા હેઠળ ઘરમાં #કમાવનાર મુખ્ય વ્યક્તિ ગુજરી જાય ત્યારે આ સહાય આપવામાં આવે છે
આ #યોજના હેઠળ ડાયરેક્ટ સીધી #સહાય ચૂકવવામાં આવે છે
મિત્રો #સંકટમોચનયોજના કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી મેળવીએ
તે પહેલા જો તમે મારા ચેનલને #સબસ્ક્રાઇબ કે #ફોલો ન કર્યુ હોય તો કરી લો અને બેલ આઇકન #બટન ને પ્રેસ કરી દો જેથી તમને મારા આવનારા બધા જ #વીડિયોનું #નોટિફિકેશન મળતું
મિત્રો #સંકટ #મોચન #યોજનામાં કઈ કઈ પાત્રતા હોવી જોઈએ તે જોઈએ
સૌપ્રથમ #બીપીએલ હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાવનાર યક્તિ #પુરુષ કે સ્ત્રી ની #કુદરતી રીતે અથવા #અકસ્માત માં મૃત્યુ થાય તો તેવા કુટુંબને #સંકટમોચનયોજના નો લાભ મળવાપાત્ર હોય છે
બીજું મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરુષની ઉંમર 18 #વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ
મિત્રો #સંકટ_મોચન_યોજના નો લાભ લેવા માટે લાભાર્થીએ #અવસાન થયાના બે વર્ષમાં અરજી કરવાની રહે છે
મિત્રો #સંકટમોચન યોજના હેઠળ મુખ્ય કમાનર #મૃત્યુ થતા કુટુંબને એક જ વખત ₹20,000 ની #સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે
મિત્રો #ગુજરાત_સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે
મિત્રો #સંકટમોચન_યોજના હેઠળ લાભ લેવા માટે જે તે ગ્રામ પંચાયત ખાતે vce પાસેથી #DigitalGujaratPortal #ઓનલાઈનઅરજી કરવાની રહેશે
જો મિત્રો તમે શહેરી #વિસ્તારમાં રહેતા હો તો તમારે #તાલુકા #મામલતદાર કચેરી ખાતે #સમાંજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસે #ડિજિટલગુજરાતપોર્ટલ પર #ઓનલાઇન અરજી કરવાની રહેશે
મિત્રો #Sankat_Mochan_Yojana2024 અંતર્ગત અરજદાર ની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજૂર કે ના મંજૂર કરવાની સત્તા જે તે વિસ્તારના #મામલતદાર શ્રી ની રહે છે
મિત્રો #સંકટમોચનયોજના માટે #ડોક્યુમેન્ટ કયા જોઈશે આપણે હવે તેની ચર્ચા કરીયે
મિત્રો સૌ પ્રથમ મુખ્ય કમાવનાર સ્ત્રી કે પુરુષ નો #મરણનોદાખલો
ત્યારબાદ અરજદારનું સ્ત્રી પુરુષનું #આધારકાર્ડ રહેઠાણ સંબંધિત કોઈપણ એક #પુરાવો જેમ કે #ચૂંટણીકાર્ડ અથવા તો રેશનકાર્ડ
લાભાર્થીની #બેન્કએકાઉન્ટની #પાસબુક
અરજદાર #BPLCard લાભાર્થી હોવા અંગે નો દાખલો #કુટુંબના મુખ્ય કમાવનાર વ્યક્તિનો #JanmnoDakhlo અથવા તો ઉંમર અંગે નો દાખલો
મિત્રો #સંકટ_મોચન_યોજના નું ફોર્મ લેવા માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા નિયત નમૂના ની અરજી ફોર્મ તૈયાર કરેલ છે
આ #યોજના નું #ફોર્મ મેં મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મુકેલ છે ત્યાં જઈને તમે #Download કરી શકો છો
Sankat Mochan Yojana Form Link 🔗
sje.gujarat.go...
મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો #Like #Video કરો અને વધુમાં વધુ #Share કરો જેથી જરૂરિયાત મંદ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને તેમને #મદદરૂપ થઈ શકે.
મિત્રો તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને #coment box માં પૂછી શકો છો
Sankat Mochan Yojana | Sankat Mochan Yojana Form | Sankat Mochan Yojana Form Gujarati | Sankat Mochan Yojana 2024 | Sarkari Yojana 2024 | Gujarat sarkar yojana | Sarkari yojana Form | Sankat Mochan yojana in gujarat | Sankat Mochan online | Sankat Mochan yojana gujarat | Sankat_Mochan_yojana | Sankat Mochan gujarat | Sankat Mochan status | Government scheme | Rojgar Yojana Gujarat | gujarat sarkar yojana | Sankat Mochan 2024 | ગુજરાત સરકારી યોજના | Gujarat sarkar ni Sankat Mochan yojna | Sarkari Bharti | Earn with Sankat Mochan yojana | How to apply Sankat Mochan | how to check Sankat Mochan | how to create Sankat Mochan yojana | सरकारी योजना| सरकारी योजना 2024 | गुजरात सरकार की योजनाएं | કેન્દ્ર સરકારની યોજનાઓ | રાજ્ય સરકારની યોજનાઓ | #Ram #Mandir | #ayodhyadarshan #AyodhyaDham | Ayodhya Mandir | #Ram Mandir Live Update | Ram Mandir #Dipotsav | Jay Shree Ram #ram_mandir_status #rammandir #rammandirayodhya
#Sankat_Mochan_Yojana_status | #Government_scheme | #RojgarYojana Gujarat | #gujarat sarkar yojana | Sankat Mochan 2024 | #ગુજરાત #સરકારી #યોજના | #Earn with Sankat Mochan yojana | How to #apply #Sankat #Mochan |#सरकारीयोजना| #सरकारी_योजना_2024 | #गुजरात_सरकार की योजनाएं | #કેન્દ્ર_સરકાર ની યોજનાઓ | #રાજ્યસરકાર ની #યોજનાઓ
આ વીડિયો ફક્ત જાણકારી અને માહિતી માટે જ છે જેનો કાયદાકીય હેતુ માટે ઉપયોગ થઇ શકે નહિ વધુ માહિતી માટે સરકારના નિયમો પરિપત્રો અને કાયદાઓ માન્ય રહેશે
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. All credit for copyright materiel used in video goes to respected owner..
Негізгі бет ગુજરાત સરકાર ની રૂપિયા ૨૦,૦૦૦ આર્થિક સહાય | Sankat Mochan Yojana Gujarat |
Пікірлер: 5