#rain #gujarat #Monsoon2024
ગુજરાતમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય થઈ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિશય ભારે વરસાદથી ઘણી જગ્યાએ જગ્યાએ પૂર જેવા દૃશ્યો સર્જાયાં હતાં. રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. ગુજરાતમાં જ્યાં વરસાદ થયો ત્યાં કેવી સ્થિતિ જોવા મળી હતી તે જાણો આ વીડિયોમાં.
ઍડિટ - આમરા આમેર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Gujarat Rain : ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ, ભારે વરસાદે કેવી સ્થિતિ કરી ?
Пікірлер: 11