જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. હર હર મહાદેવ હર🙏🙏
@hareshchandu5517
18 күн бұрын
Jay mataji
@Kishor34
18 күн бұрын
બનાસકાંઠા મા ધીમી ધારે વરસાદ ચાલુ છે.........
@dharmjibhaichauhan8031
18 күн бұрын
તળજાતાલૃકામાકૅદિપકભાઇપડઢછૅ
@MitusJoshi
18 күн бұрын
દિપકભાઈ રાજકોટ મા સવાર થી જોરદાર વરસાદ ચાલુ છે
@user-xx7qd3ph9f
18 күн бұрын
ભાવનગર જિલ્લા પાલીતાણા માં જરમર વરસાદ ચાલુ છે હાલ
@nareshkhuman9472
18 күн бұрын
Jay surydev
@impossiblegamingffshorts
18 күн бұрын
ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા સારો વરસાદ છે ⛈️⛈️⛈️
@pradipsolanki-b6s
17 күн бұрын
અરવલ્લી જીલ્લામાં ફુલ વરસાદ વાત્રક ડેમ ના નીચાણ વાળા વિસ્તારો ને એલર્ટ કર્યાં
@bavaliyadinesh8035
18 күн бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા ના khatdi ગામ અતિ ભારે વરસાદ ચાલુ સે 🎉🎉🎉🎉🎉💦💦💦💦💦💦💦💦🥳🥳🥳🥳🥳🥳🥳
@bhagukhanzodiya3509
18 күн бұрын
દિપકભાઇ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મા 24/25 હજુ 6.વાગયા સુધી ચાલુ જ છે
@dolatbhaidamor4232
18 күн бұрын
દાહોદ જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે
@sabaliyajesingbhai2069
18 күн бұрын
SurenDranagarDhoDhmarvarsaD
@punithalpati958
18 күн бұрын
ઓકે દિપક ભાઈ
@patellalbhai3175
18 күн бұрын
ખુબ સરસ માહિતી દિપકભાઈ સાહેબ આભાર
@patelmanilal9657
18 күн бұрын
ખુબ સરસ માહિતી આપી વરસાદ ની દિપકભાઇ આભાર 🎉
@kuldeepchauhan2770
18 күн бұрын
Vadodara non stop 😢
@ThoratArunThoratArunH
18 күн бұрын
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે
@BhemajiThakor-yj5vs
18 күн бұрын
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં રાત્રે જોરદાર વરસાદ પડ્યો છે
@dilipchaudhary3620
18 күн бұрын
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા માં વરસાદ ઓછો છે
@BharatThakor-r1l
18 күн бұрын
Tamari agahi bilkul sachi padese
@user-vimalpshethjainsngr
18 күн бұрын
સુરેન્દ્રનગરમાં ગઇ રાત્રથી વરસાદ છે. આજે બપોરથી ભારે વરસાદ છે.
@arifraj1982
18 күн бұрын
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના khojbal માં સવાર નો વરસાદ ચાલુ છે
@gauravgohel3628
18 күн бұрын
સરસ માહિતી દીપક ભાઈ
@user-jy5ic4rd6m
18 күн бұрын
વાવ થરાદ માં ગોડડૉય વરસાદ નથી.
@rkothakor2451
18 күн бұрын
બનાસ પાલનપુરમાં. માં આજે વરસાદ નહિ બફોરે થોડું આયો હતો
@girishgirish5117
18 күн бұрын
ખુબ સરસ માહિતી આપી છે દીપક ભાઈ👍👍
@fivestarhusen4314
18 күн бұрын
જસદણ તાલુકામા વરસાદ છેઃ
@amsudio2182
18 күн бұрын
Netrang taluka mein khoob Sara barsat se
@__Soham_Chauhan
18 күн бұрын
અમારી વરેહ નદી માં ૨ દિવસ થી સતત ઘોડાપૂર છે અને એજ નદી ઉપર આમલી ડેમ આખેઆખો ભરાયેલો હોવાથી પાણી ઓસરવાનું નામ નથી લેતું..સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં દેવગઢ ગામ માંથી વરેહ નદી પસાર થાય છે જે તાપી નદી ની મોટી સહાયક નદી છે
@srchavda7363
18 күн бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના ધિમિ ધારે ચાલું છે વરસાદ દિપકભાઈ 💐💐 સરસ 💐
@kgthakor4713
18 күн бұрын
મહીસાગર જિલ્લા થી લાઈવ
@rajendraparmar3244
18 күн бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં બપોર પછી સતત વરસાદ પડી રયોછે
@prakashrathva9493
18 күн бұрын
પાવી જેતપુર મા 3 દિવસ થી વરસાદ ચાલુ છે
@shayri2339Aj
18 күн бұрын
🙏Jay shri Ram🙏
@DharmendrasinhChavda-dt1on
18 күн бұрын
દિપકભાઈ ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે એક દિવસ પહેલા
@SahadevMeniya
18 күн бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં કેવો રહેશે વરસાદ લીંબડી તાલુકાના નટવરગઢથી દિપકભાઈ સુરેન્દ્રનગર ધિમી ધારે વરસાદ શરૂ થયો છે નટવરગઢથી
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
@mansukhmakvana1056
18 күн бұрын
કચ્છ મા વરસાદ ચાલુ છે દિપકભાઈ જય માતાજી
@dilipsolanki4710
18 күн бұрын
Thanks
@bhikhachavda1792
18 күн бұрын
આણંદ જીલો તારાપુર મેઘરાજા બેટીગકરીરયાછે
@ajitsinh2288
18 күн бұрын
Surendranagar na dhrangadhra ma jordar varsad chhe
@chandrakantpatel3455
18 күн бұрын
વડોદરા જિલ્લા માં ભારે વરસાદ પડી રહ્યો છે
@akbarkumbhar4977
18 күн бұрын
આભાર દીપકભાઈ
@DhankabhaiRathva-h9j
18 күн бұрын
It is raining a lot in Chota Udpur too
@harshadgadhavi1904
18 күн бұрын
સરસ માહિતિ - આભાર
@pankajrajput6448
18 күн бұрын
આણંદમાં સારો વરસાદ છે પેટલાદ
@bharatpandya4523
18 күн бұрын
Really great information thankyou sir
@user-on4vn4jx6q
18 күн бұрын
ખુબ જ સરસ
@ambalalpatel-lm1pv
18 күн бұрын
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોહનપુરાકંપામા આજે રાત્રે વરસાદે તોફાની બેટિંગ કરતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ૧૦ ઈંચ ઉપરાંત વરસાદ ખાબક્યો છે અત્યારે ૫૦ થી ૬૦ કિલોમીટર ની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે.
@ismailmathkiya6237
18 күн бұрын
Wankaner ma jor dar 11 vaga no varsad chalu 8 hich padi gayo atare pan chalu che
@PareshSohla-sq9oi
18 күн бұрын
Vadodara Jilla ma rat na 12 vagya thi full varsad che....chella 15 kalak thi ek dharo chalu che
@dilipgondaliya296
18 күн бұрын
દિપકભાઇ ભેસાણ પંથક વરસાદ પડશે કે નહીં
@munabhaigohil9722
18 күн бұрын
તુલસીશ્યામ બાજુ વરસાદ છે
@msbhutiya506
18 күн бұрын
દિપકભાઈ આભાર
@reshmadhirwani2234
18 күн бұрын
Rajkot ma pan saro versad chhe
@user-gb7rz4dc9i
18 күн бұрын
Morbi ma atyare varsad chalu chhe 4 vage
@sharmayug5245
18 күн бұрын
सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
@MAYURX90
18 күн бұрын
દિપકભાઈ ૨૬/તારીકે પૂર્વ ગુજરાતમાં કેટલા વાગ્યે આવશે
@gopalsinghparmar2443
18 күн бұрын
Sarsa.dipak bhai👏🙏
@KarsanThakor-dx5rq
18 күн бұрын
સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર
@maheshmorin5317
18 күн бұрын
ગીર સોમનાથ તડકો છે ભાઈ
@shaktisinhgohil6239
18 күн бұрын
Dhasa વિસ્તાર બોટાદ ગઢડા તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો સવાર નો
@rajeshbhaivadher462
18 күн бұрын
રાજકોટ તા ઠેબચડા બહુ જ વરસાદ પડ્યો છે
@SunilKumar-ff8ll
18 күн бұрын
Very Very good analysis 🎉🎉🎉🎉🎉🎉🎉
@govindbhaibharavadiya7650
18 күн бұрын
દિપક ભાઈ સરસ આગાહી 🎉
@riyazmathakiya6687
18 күн бұрын
Wankaner ma saro varsad che
@satishbhagariya8819
18 күн бұрын
વલસાડ માં 24કલાક થી વરસાદ ચાલુજ સે
@ChetanNiranjan
18 күн бұрын
Rajkot ma sistem Lagu ThayeL chhe.
@tapubhaisonagara
18 күн бұрын
દેવભૂમિ દ્વારકા માં ક્યારે વરસાદ આવશે
@chetanbhudare647
18 күн бұрын
Morbi halvad ma kheti layak varsad
@rameshchaudhari5515
18 күн бұрын
Vijapur taluka ma chalu 6
@user-df4cz1uq6x
18 күн бұрын
Deepak Bhai aabhar
@gelabhaikalotra6296
18 күн бұрын
Su nagar ma Shavar thi varashad chalu se
@EXMIndia-bz5dt
18 күн бұрын
Chotaudepur ma 3 divash no varsad salu che
@rajeshdharajiya3997
18 күн бұрын
Good information 😊😊
@kiranthakor7042
18 күн бұрын
ઉત્તર ગુજરાત મા પાટણ માં વરસાદી ઝાપટા પડી રહ્યા છે
Пікірлер: 278