ગુરુદેવ રાખજો શરણમાં રે લોલ
મનથી માનેલા ભગવાન રે
દયા કરીને મને તાર જો રે લોલ
સુકાની દેહ તણા નાવડા રે લોલ
સોંપ્યું છે આપને સુકાન જો
દયા કરીને મને તારજો રે લોલ
કામના ને વાસના સતાવતી રે લોલ
માયા કરાવે તોફાન જો
દયા કરીને મને તારજો રે લોલ
ગુરુ તમે ગંગા અને ગોમતી રે લોલ
પ્રગટાવો આતમ ના જ્ઞાન જો
દયા કરીને મને તારજો રે લોલ
ભક્તો વંદન કરે ભાવથી રે લોલ
દેજો મને ભક્તિ ના દાન જો
દયા કરીને મને તારજો રે લોલ
ગુરુદેવ રાખજો શરણમાં રે લોલ
મન થી માંનેલા ભગવાન જો
દયા કરીને મને તાર જોડે લોલ
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat
Негізгі бет 💐 ગુરુ દેવ નું નવું ભજન 💐(લખેલું છે) કૈલાશ બેન
Пікірлер: 12