#bhajan #satsang #bhakti #gujrati #kirtan #like #gamdu #rambhajan #ayodhya #kanudo#satguru#satsang_bhajan#bhajankirtan#gujratibhajan#
ગુરુપૂર્ણિમા સ્પેશિયલ ભજન
હાલો જાયેં સતગુરુજી નાં દેશ માં રે
@Lilubentukadiya
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
હાલો જાયેં સતગુરુજી નાં દેશ માં રે
નીયાં આનંદ ઉચ્છવ થાય
હાલો જાયેં સતગુરુજી નાં દેશ માં રે
સતગુરુ બીરાજે એની ગાદીએ રે
સૌ ભકતો આવી ને લાગે પાય
હાલો જાયેં સતગુરુજી નાં દેશ માં રે
જ્ઞાન વૈરાગ્ય નાં મેક ત્યાં મંડાય છે રે
એવી ભક્તિ ની ધારા વહી જાય
હાલો જાયેં સતગુરુજી નાં દેશ માં રે
એવી ધારા ને ધારણ કરજો રે
ટળે જન્મ મરણ નાં દુઃખ
હાલો જાયેં સતગુરુજી નાં દેશ માં રે
દુઃખ જાસે તો સુખ પછી આવસે રે
એવા આતમ દેહ દર્શાય
હાલો જાયેં સતગુરુજી નાં દેશ માં રે
ત્યાં તો દેવો નાં દુંદુભિ વાગીયાં રે
નીયાં અનહદ નાં નાદ સંભળાય
હાલો જાયેં સતગુરુજી નાં દેશ માં રે
નાદ છોડી ને નાદી ને ભજીયેં રે
ટળે આવાગમન મટી જાય
હાલો જાયેં સતગુરુજી નાં દેશ માં રે
હરી ગુરુ ને ગોવર્ધન સેવતા રે
લાગુ પુરુષોત્તમ ને રે પાય
હાલો જાયેં સતગુરુજી નાં દેશ માં રે
જય ગુરુદેવ
Негізгі бет ગુરુ પૂર્ણિમા ભજન
Пікірлер: 2