હજારો અને લાખો હરિભક્તો વચ્ચે ભવ્યતાથી ભવ્ય અને દિવ્યતા થી દિવ્ય ઉજાવ્યો શ્રી આચાર્ય નિવાસ, રઘુવીર વાડી, વડતાલ ખાતે શ્રી ગુરુપૂર્ણિમા મહોત્સવ-2017
વડતાલ ખાતે આવેલ આચાર્ય નિવાસ, રઘુવીર વાડીમાં ગુરુપુર્ણીમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગુરુપુર્ણીમાના શુભ દિવસે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ એવા અજેન્દ્રપ્રસાદજી મહારાજનું હરિભકતો દ્વારા પુજન અર્ચન કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે પંચાંગ અને ગુજરાતી કેલેન્ડરની મોબાઈલ એપ્લીકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
વધુ ફોટો જોવા માટે...tinylink.in/gur...
નિર્ણય વડતાલ(Nirnay Vadtal) એન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરવા માટે નીચે લિંક પર ક્લીક કરો
tinylink.in/nir...
નિર્ણય વડતાલ(Nirnay Vadtal) આઇફોનમાં ક્લિક કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો
tinylink.in/vad...
Негізгі бет Gurupurnima Mahotsav, Vadtal - 2017
Пікірлер