હાસ્ય કલાકાર માં શાહબુદ્દીન રાઠોડ સાહેબ ના પેગડા માં પગ ઘાલનાર હજુ કોઈ હાસ્ય કલાકાર નથી થયો
@rajeshthakkar5063
Ай бұрын
Sachi vat bhai
@amarparmar2843
Ай бұрын
વ્યવહારિક વાતો હળવી શૈલીમાં વણી લો છો.આપના કાર્યક્રમમાં હાસ્યરસ સાથે જીવનની ફિલસૂફી પણ જાણવા મળે છે. આપશ્રીના અનુભવો, બાહોળું વાંચન અને વાકછટા ને અભિનંદન. .. અમરભાઈ પરમાર
@upamanyubhatt1898
2 ай бұрын
સાહેબ ના કાર્યક્રમ મા કોઈ પણ દિવસ અસભ્ય શબ્દો કે વાત આવી નથી એટલે આ સમર્થ કલાકાર ને લોકો વંદનીય ગણાય છે
Пікірлер: 41