ગોકુળ માં ઉડે રે ગુલાલ ઉડે રંગ કેસરિયો...
લાલ લાલ ઉડે રે ગુલાલ ઉડે રંગ કેસરિયો...
તમારા ભક્તો વાલા હેલ્મેટ વાળા
મુગટ પેરે છે મારો શ્યામ ઉડે રંગ કેસરિયો...ગોકુળ માં ઉડે રે ગુલાલ...
તમારા ભક્તો વાલા મોબાઇલ વાળા
મોરલી બજાવે મારો શ્યામ ઉડે રંગ કેસરિયો...ગોકુળ માં ઉડે રે ગુલાલ...
તમારા ભક્તો વાલા સુટ બુટ વાળા
પીતાંબર પેરે છે મારો શ્યામ ઉડે રંગ કેસરિયો...ગોકુળ માં ઉડે રે ગુલાલ...
તમારા ભક્તો વાલા પાણીપુરી વાળા
માખણ જમે છે મારો શ્યામ ઉડે રંગ કેસરિયો...ગોકુળ માં ઉડે રે ગુલાલ...
તમારા ભક્તો વાલા પેપ્સી કોલા વાળા
છાશ પીવે છે મારો શ્યામ ઉડે રંગ કેસરિયો...ગોકુળ માં ઉડે રે ગુલાલ...
તમારા ભક્તો વાલા હાય હેલો વાળા
રાધે રાધે બોલે મારો શ્યામ ઉડે રંગ કેસરિયો...ગોકુળ માં ઉડે રે ગુલાલ...
તમારા ભક્તો વાલા પાવભાજી વાળા
ઢેબરાં જમે છે મારો શ્યામ ઉડે રંગ કેસરિયો...ગોકુળ માં ઉડે રે ગુલાલ...
તમારા ભક્તો વાલા ભજન કીર્તન વાળા
રાસ રમે છે મારો શ્યામ ઉડે રંગ કેસરિયો...ગોકુળ માં ઉડે રે ગુલાલ...
લાલ લાલ ઉડે રે ગુલાલ ઉડે રંગ કેસરિયો...
ગોકુળ માં ઉડે રે ગુલાલ ઉડે રંગ કેસરિયો...
છંદ -
ધનન ઘનન રે ઘંટ બજે રે ટનન ટનન ટંકાર કરે
ધમ ધમ ધમ ધમ ઘૂંઘરું વાગે હૈડે ભક્તિ નો ભાવ ચડે
ઝણણ ઝણણ ઝણ જાલર જમકે
ઢમ ઢમ ઢમ ઢમ ઢોલ વાગે
ખનન ખનન ખન હૈયું નાચે
શ્યામ ના સંગે રાસ રમે જી રે
શ્યામ ના સંગે હોળી રમે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет હોળી ગીત - ગોકુળ મા ઊડે રે ગુલાલ ઉડે રંગ કેસરિયો - વસંત બેન (કીર્તન લખેલું નીચે આપેલ છે) હોળી - ૨૦૨૩
Пікірлер: 140