મારા ઠાકર તમને ક્યારેય દુઃખ ન આપે.. અને બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. તમારું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રાખે એવી માઁ ભગવતી પાસે પ્રાર્થના.. જય માતાજી , જય શ્રી કૃષ્ણ..
@devvachharajani83
Жыл бұрын
Khajur bhai Jem bdha ni help kri rahya che evi j rite apde bdha pan aju baju ma Nani moti help krta rahiye to mataji vadhare khus thase
@manish_kd01
Жыл бұрын
Jay shree khajur bhai jii ki jay 🙏✨💙
@chauhanparesh6884
Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏🙏🙏🙏 જય મોગલ ભાઈ
@hindi_serial.
Жыл бұрын
હું
@ranarabari5780
Жыл бұрын
Hu 🙏
@amleshkhoda3030
Жыл бұрын
🙏 ખજુરભાઈ આનંદ કરે અને આનંદ કરાવે મોજીલો માણસ 🙏વંદન છે સાહેબ તમને અને તમારાં માતા પિતાને..🙏 ઠાકર કરે એ ઠીક 🙏
@khodalrajofficial
Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને દિલથી ચાહે છે જય માતાજી 🙏🙏
@itz._.kaushik._.007
Жыл бұрын
ભગવાન કયાઈ ગદા પદ્મ સંકર લયને નથી મળતો મામૈઈપડીતે કીધું કે કળિયુગમાં ધણી માતંગ દેવ મલીધો મનખજેરૂપમે જય ધણી માતંગ દેવ ધર્માદા
@Nr.maniti.gj8
Жыл бұрын
ખજૂર ભાઈ ના વીડીયા અને દરેક લોકો જુએ તે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ એક ગરીબ માટે બેલી છે
@gulamemustufamustufa4394
Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@villagetrip4906
Жыл бұрын
હળાહળ કળયુગમાં આવી સેવા આપવી ખૂબ જ કઠિન છે, ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે એવી ભગવાન પાસે પ્રાથના કરીએ, જય જેતીઆઇ માં 🙏🙏
@anishvohra2268
Жыл бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે તમે આ ગરીબ લોકો ને ઘર બનાવી આપીને તેમને નવી દુનિયા વસાવી આપો છો ♥️♥️♥️♥️♥️
@sagarvatiyasagar6320
Жыл бұрын
ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવ્યું.ઘર બનાવવામાં ગામનાં લોકો સારી સેવા આપી રહ્યા છે.ભાઈ બહેન બંને ને રમકડાં આપ્યા ત્યારે બંને ખુબ જ ખુશ થયા હતાં આ જોઈ ને બધાં તેનું બાળપણ યાદ આવી ગયું હશે.તેની જીંદગી સારી રીતે જીવી સકશે.આવી જ સારી સેવા કરતાં રહેજો તેવી મહાદેવ ને પાથઁના છે. જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👌🖑👋😃😃🏡🏡⚘🏡😁
@Gujrati-BG5
Жыл бұрын
જય ઠાકર ❤
@BambhaniyaHimmatM
Жыл бұрын
🙏ભવિષ્યમાં ખજૂર ભાઈ અને તરુણ ભાઈ ની જેમ લોકોની સેવા કરવી એવી દીલથી ભાવના રાખું છું...માતાજી બધા ને સુખી રાખે 🙏
@aai_mogal_chhoru__
Жыл бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️
@excelmaster2
Жыл бұрын
ખજૂર ભાઇના કામ વિશે કશું નથી કેવું પણ એ જરૂરથી પ્રાર્થના કરીશ કે ભગવાન તમારી ઉંમર લાંબી કરે. જય શ્રી કૃષ્ણ.
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ મારો ઠાકર કરે ઈ ઠીક ખજૂર ભાઈ તમારો બાળકો સાથે પ્રેમ જોઇને મને પણ વિડીયો જોવાનો આનંદ આવી ગયો જુગ જુગ જીવો ખજૂર ભાઈ તરુણ ભાઈ જગદંબા તમને અને તમારી ટીમને સ્વસ્થ રાખે સલામત રાખે જય હિન્દ જય શ્રી કૃષ્ણ જય માતાજી
@jigarprajapatipatan6652
Жыл бұрын
મુ જીગર પ્રજાપતિ પાટણ ખજૂર ભાઈને ભગવાન કરતા વધારે માનુસુ 🙏🙏🙏
@vrajalaltank6478
Жыл бұрын
O khuda nahi magar khuda se juda nahi jay Sri ram
@parvinthakor8056
Жыл бұрын
જય ઠાકર ❤❤❤
@parmarking1240
Жыл бұрын
Oohbb
@JIMS-1003
Жыл бұрын
ખજૂર તમે ગ્રેટ છો તમે જે કામ કરો છો એવું કામ કોઈ ના કરી શકે તમે સેવા ભાવિ કામ કરી ને બોઉ મોટું કામ કરો છો તમે સુખી રહો અને આ રીતે લોકો ની મદદ કરતા રહો અને ખૂબ જ આગળ વધો....
@superbhajansantvani
Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ અને પૂરી ટીમ ને મારા જય શ્રી કૃષ્ણ...🙏🙏
@m.m.makvana8896
Жыл бұрын
આખી દુનિયામાં એકજ દાતાર એટલે જે સવના પ્યારા એવા મારાં ખજૂર ભાઇ નીતિનભાઈ 🙏🙏 મહાદેવ તમને જાજુ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏
@vamabharvad2467
Жыл бұрын
ખજૂર ભાઈ ઠાકર કરે ઈ ઠીક ઠાકર તમને ખુબ પ્રગતિ આપે
@rohitakaviya2918
Жыл бұрын
જય માતાજી "મારા ભાઈ" (ખજુર ભાઈ)__'👨🏻❤️👨🏻❤️🩹
@jognimusicdeesa6612
Жыл бұрын
જય દ્વારકાધીશ નીતિનભાઈ ને દ્વારકાધીશ ના આશીર્વાદ સદાય આવું તો દરેક ગામના સરપંચ ને કરવાનું હોય છે ચૂંટણી આવે એટલે ધારાસભ્ય અને સરપંચ આખા ગામને મોટા મારે આવીજા પાસે હમણાં નથી કરતા નખરે ખર દરેક ગામે આવા વ્યક્તિ બે વર્ષથી ગરીબ પરિવારને રહેતા હોય તો ગામના પંચાયતના સરપંચ શું કરતા હતા બધા ગરીબ પાસેથી પૈસા ખાવાવાળા છે નીતિનભાઈ ને ખુબ ખુબ અભિનંદન
@ksnjaani3291
Жыл бұрын
માલિક તમને એટલું આપે જે ક્યારે પૂરુંજ ના થાય. અને એમજ સારા કામ કરતા રહો 🙏🙏
@shubhasgohil2419
Жыл бұрын
જય માતાજી ખજુર ભાઇ ધન્ય છે તમને 🙏🙏🙏🙏🙏
@mxbydjremixsidhhu1818
Жыл бұрын
ખરેખર ખજૂર ભાઈ તમે ભગવાનમાં માનો છો. તમે લોકો ની કેટલી મદદ કરો. મા શક્તિ તમારી સદા.
@lalubhathakor7949
Жыл бұрын
ખુબ સરસ ખજુર ભાઇ... બાળકો ની ખુશી જોઈ ને દિલ ખુશ થઈ ગયું... મહાદેવ સદા તમને ખુશ રાખે.. love you bro 🥰 Mahadev bless you 🙏
@bachuthakor704
Жыл бұрын
જય માતાજી ખજુરભાઈ ભગવાન તમને દરેક ખુશીયો આપે
@હસો_અને_હસાવો
Жыл бұрын
તમે તો ભગવાન છો ખજુર ભાઇ🙏🙏🙏🙏🙏
@Raneraofficailvlog
Жыл бұрын
ખજુરભાઈ ભગવાનનુ રૂપ સે❤❤
@kasumbi9590
Жыл бұрын
હર હર મહાદેવ જય પરશુરામ ભગવાન . વાવ થરાદ ❤
@anishvohra2268
Жыл бұрын
મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤
@solankirahul774
Жыл бұрын
Sav sachi vat che bhai
@GujaratiDayro770
Жыл бұрын
જય ઠાકર ધણી🚩
@patelbhavanaben7028
Жыл бұрын
જય માં ઉમિયા. ખજૂર ભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ.
@PinkyHemen
Жыл бұрын
જય માતાજી ♥️ 🙏
@nareshbajaniya1794
Жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ ખુબ સરસ સેવા કાર્ય કરી રહ્યા છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ આભાર અભિનંદન 💐❤️
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તરુણ ભાઈ તમને ભગવાન ખુબ ખુશ રાખે હર હંમેશ માટે લાંબુ આયુષ્ય આપે તમારી રામ લખન ની જોડી ને ભગવાન ખુબ આગળ વધારે ❤️🙏
@vajaparesh1891
Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
@vyasamitkumar7005
Жыл бұрын
હર હર મહાદેવ જય પરશુરામ ભોળો નાથ સદાય તમારી સાથે રહે
@keshavsighrajput2574
Жыл бұрын
ગરીબોને મદદ કરે એની ભગવાન આયુષ્ય વધારે આ કળિયુગમાં કોઈ માણસ ગરીબોની સેવા કરતો હોય તો એ નિતીનભાઈ છે સૌરાષ્ટ્ર મા એમને નિઃસહાય ગરીબોની સેવા કરે છે ખરેખર આપણે પણ કરવી જોઈએ તો સમાજ મા ગરીબ નહીં રહે ધન્યવાદ
@kalpeshgalsar...
Жыл бұрын
કોણ કહે છે કે ભગવાન નથી હોતા... ખજૂરભાઈ જ છે સાચા ભગવાન ❤️
@Dada_Digital
Жыл бұрын
ધન છે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો હું મારા કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રાર્થના કરીશ કે તમે ખૂબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@y_d_vaghela_22
Жыл бұрын
ઠાકર કરે એ ઠીક __જય શ્રી કૃષ્ણ ❤
@RohitBaraiyaofficial
Жыл бұрын
જય સોમનાથ દાદા 🙏🙏🙏
@dilipsardharadilipsardhars
Жыл бұрын
Very nice 👌
@gamitnayan8186
Жыл бұрын
શત શત નમન પ્રભુજી... જય માતાજી 🙏
@vipulkumarkhaniya619
Жыл бұрын
❤️લાખ લાખ વંદન..છે--ખજૂર ભાઈ-ને👍આવાજ દીકરાને જન્મ આપ્યો❤️એવા માતા-પિતા ને ધન્યવાદ છે.હંમેશા ખુશ રાખે ખજૂર ભાઈ-મેલડી માં
@VIPULKUMARKHANIYA-pp3gp
Жыл бұрын
👌👌👌
@yogeshmaniya5161
Жыл бұрын
Khajur Bhai somakaka Ghana time thi nathi dekhata to Anu kaik update apone bhai
@bhaliyakarshn5842
Жыл бұрын
મહાદેવ ખજુરભાઈ 🎉🎉🎉❤❤❤
@JituBharvad-q2v
Жыл бұрын
ખજૂર ભાઈ તમે આટલા બધા ની મદત કરો છો તો પઇસા ક્યાં થી લવોસો પણ તમે આવી રીતે બધા ની મદત કરજો🙏
@BambhaniyaValbh
Жыл бұрын
જય માતાજી જય ઠાકર
@maheshsharma8155
Жыл бұрын
खजूर भाई आप वाकई में बहुत ही अच्छा काम कर रहे है वीडियो को हिंदी में बनाएंगे तो गुजरात के बाहर के लोग भी समझ सकेंगे
@pankajvasava7167
Жыл бұрын
જય માનવતા❤❤
@inyas_856
Жыл бұрын
ખજુર ભાઈ અમારા ગામમાં કોઈ દિવસ આવજો બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકાનુ ડેડોલ ગામ છે
@officialdtmusic6251
Жыл бұрын
જય માતાજી જય ખોડીયાર માં
@AVINASH_FF_GAMER
Жыл бұрын
Khajur bhai aetle kadyug no bhagvan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rameshbharvadrameshbharvad1303
Жыл бұрын
જય ઠાકર ભાઈ
@jyotipatel6703
Ай бұрын
ખજુરભાઈ ભગવા તમને દરેક ખુશીયો આપે જય માતાજી ❤❤❤
@lvzapda4981
Жыл бұрын
જય ઠાકર ખજુરભાઈ 🙏🙏🙏🙏🙏
@bholuchauhan2993
Жыл бұрын
Love you khajur Bhai ❤️🔥💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💖💖💖💕💖💕💖💕💕💕💕💖💖💕💕💕💕💖💕💕 💕💕💖💖💖💖💕💖💕💕💖💖💖💖💕💖💕💕💕💕💖💖💖💕💕💖💖💕💕💖💖💕💕💖💖💕💕💖💖
@SAGAR-gt7wt
Жыл бұрын
ખજુરભાઈ ને સો સો સલામ... ખજુરભાઈ ભગવાન તમને અનંત સુખ શાંતી અને સમૃધ્ધી આપે
ખજૂર ભાઈ અને ટીમ ને જય આઈ શ્રી ખોડિયાર માં કૃપાળુ પરમાત્મા સાથે રહે 🚩
@pravinthakor_7614
Жыл бұрын
ખજૂરભાઈ ભગવાન છે ❤️🙏
@dhavalsarvaiya6822
Жыл бұрын
🙏🏻🌿"श्री शिवाय नमस्तुभ्याम:"🌿🙏🏻
@રઘુભાઈભરવાડરઘુભાઈભરવાડ-ળ6ચ
Жыл бұрын
માગો=10.આપે=20=જય દ્વારકાધીશ 🚩🚩🙏🙏
@rameshsuthar33
Жыл бұрын
જય માતાજી ❤
@hanshapatkar2888
Жыл бұрын
Bhai hu pan tamari Jem gariboni seva karva magu chu pan halma mari 2 ne kidhni fel che ne me aek to 17 varsh noj chu 🥲😌
@Rljoshi2020
Жыл бұрын
Khajur bhai is great ❤god on earth ❤
@riddhithakor6005
Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ ભગવાન તમારા પસે રૂપિયા ઘટવા નાડે ..તમે અમાજ લોકની સેવા કરો,તમરુ સ્વાસ્થ્ય ખૂબ સારુ રે એવી હરિ ના ચરણો માં પ્રાર્થના કરું છું. . જય સ્વામિનારાયણ
@jenikiran7982
Жыл бұрын
ખજુર ભાઈ ભગવન્ તમને જાજુ આપે એવી પ્રાર્થના ખજુર ભાઈ તમે ભગવન્ છો તમને જયને ઘણાં લોકો તમને જોયને સેવા કરે છે તમે ગુજરાત નુ ગર્વ સવો
@truefact180
Жыл бұрын
સ્વામી બને સંપતિ અને મોજશોખ પૂરા કરવા માટે
@truefact180
Жыл бұрын
ધર્મ ના નામે ધંધો એટલે સ્વામી નારાયણ સંપ્રદાય
@truefact180
Жыл бұрын
યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જનમ્યા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા
@truefact180
Жыл бұрын
સ્વામી લોકો ડુંગળી લસણ નહી ખાવાની સલાહ આપે છે અને પ્રસાદી મા કેળ ના પાન રસ આપી તેઓ શીલાજીત વાયેગ્રા ખાઈ ને કાંડ કરે છે
@naynadelvadiya502
Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભાઇ નીતિન ભાઇ તમને અને તમારી ટીમ ને મા ઉમિયા સદાય સુખી રાખે એવી પ્રાર્થના
આજ સુધી ભગવાન ના દર્શન થયા નથી પણ આજે ખરે ખર ભગવાન ના દર્શન થય ગયા 🙏👏 ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 🙏 જય શ્રી કૃષ્ણ ભગવાન
@sanjaythakorsanjaythakor1659
Жыл бұрын
Nitinbhai ne kon kon bhagvan mane se to like coment ane subscribe kro 🙏🙏🙏🙏
@yogeshshrimali9325
Жыл бұрын
He deserves ભારતરત્ન ♥️
@bipinbhaivadhavana9399
Жыл бұрын
ભાઈ સાચી વાત
@himanshubhadra5777
Жыл бұрын
Mara Krishna jeva khajur bhai dhany che tamne bhagvan tamne hamesa khush rakhe mara bhai🙏🙏🙌👌😊
@SB.1333
Жыл бұрын
જય ઠાકર જય દ્વારકાધીશ 🙏
@kaniyakahar3002
Жыл бұрын
Khajurbhai tame gujrat na vir chho salam che tamari sevane bhagvan tamne humesha happy rakhe jayshree krishna
@parmaramarsinh3404
Жыл бұрын
જય ભગવાન 🌷🙏
@shamjibathvarshamjibathvar6681
Жыл бұрын
દ્વારકા ધિશ બધા ની મનોકમ ના પુરી કી જય હો દિન દયાળુ માવલડી
@sitaramverma8412
Жыл бұрын
Bhai bhot hi achha kaam kr rhe ho bhagwan ne apko is layk bnaya h aap greebo ke mseeha ho I belong to haryana Apki language to smj nhi aati but aap ese hi kaam krte rho bhagwan ki kirpya hmesha aap pe bni rhe
@parmarsagar3357
Жыл бұрын
હા ખજૂર ભાઈ જય માતાજી
@deepbharwad6101
Жыл бұрын
જય ભગવાન ખજૂરભાઈ બળવાન ❤🙏
@bhavnabenmunjani6716
Күн бұрын
જય સ્વામિનારાયણ ખજૂર ભાઈ ધન્યવાદ ભગવાન સો તમે આ ભાઈ-બહેન કેટલા ખુશ થઈ ગયા એના પપ્પાને મકાન બની જાય ખુબ ખુબ આનંદ થાય તમારા જેવા ભગવાન મળે એને કાંઈ ખામી ન રહે
@devalmankad7065
Жыл бұрын
નીતિનભાઈ, તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો. તમને ખુબ ખુબ આશીર્વાદ.
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤
@djashishgothan5847
Жыл бұрын
Khajur bhai Aapra Gujarat Na Hero che...❤
@ritapathak791
Жыл бұрын
ધરતી પરના ભગવાન 🙏🙏🙏🙏🙏🙏 ભગવાન તમને લાંબી ઉંમર આપે 🙏🙏👌👍👍👍🌹🙏🙏👌👌👌 સાચી વાત છે કે ભગવાને તમને ખુબ આપ્યું હોય તો કોઈ ની મદદ કરજો 🙏 ખજૂર ભાઈની જેમ 🙏🙏🙏🙏🙏
@rohit.official873
Жыл бұрын
ખજૂરભાઈ હું તમારા બધા વિડિયો જોવું છું ખરેખર તમારા જેવા માણસ મે ક્યાંએ પણ જોયા નહિ તમે એક સારું કામ કરો છો ભગવાન ને એક પ્રાથના કરું છુ તમને ખુબજ આપે અને આવી મદદ કરતા રહેજો ભગવાન તને ખુબજ આપે તમે સારું એવું કામ કરો છો 👍👍👍👍👍
Пікірлер: 1,7 М.