ભાઈ આ યૂટ્યુબ માં એકજ લાઈક બટન આવે પણ મારા તરફથી લાખો કરોડો લાઈક તમને કરૂ છે
@mihir454
3 жыл бұрын
Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu Mobile thi edit karu chu tamara bus 5min.. magish video #classicgujju Par mali jase Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz
@comedymems8327
3 жыл бұрын
kzitem.info/news/bejne/2omw34WsrHOdfo4
@sarfrazhira5214
Жыл бұрын
' v*&89999999999997
@mranil2082
3 жыл бұрын
વાહ ભાઈ તમને ભગવાન પ્રગતિના પથ પર આગળ વધતા રહો એવી પ્રાર્થના 🎉🙏🙏
@kamleshmachhi5205
3 жыл бұрын
તમારી સાથે મુલાકાત થવી એટલે સાક્ષાત પ્રભુ નાં દર્શન થયા બરાબર કહેવાય....
@abhimanyusolanki5102
3 жыл бұрын
Ha Bhai ha
@rajivlangaliya2636
2 жыл бұрын
bro tame bov saras kam karocho
@rajivlangaliya2636
2 жыл бұрын
bhai hu pias thi madad rup nathi thaisuku pan bhavisyma tamara kam ma madad rup thava maguchu
@sadhidhamdiyodar5743
2 жыл бұрын
Right
@rameshbhai1907
2 жыл бұрын
Veri naes
@Viranchi13
3 жыл бұрын
Khajurbhai u r just best… kon kare aa rite aaj na yug ma. Tamari aa seva kharekhar solid che. Hata off to u n ur team… Traun Jani Bacchan Saheb Somakaka n Vandra ne pan dhanyavad che Ane Bija e badha mitro j tamne aa seva ma Sahay aape che
@dilipvadhiya4455
2 жыл бұрын
વાહ ભાઈ વાહ કુદરત હંમેશા તમને આવી રીતે ગરીબ માણસો ની મદત કરવા ની શક્તિ આપે
@princepatelpn
3 жыл бұрын
મહેસાણા જિલ્લામાં નહિ ગુજરાત રાજ્યમાં નહિ પણ આખા ભારતમાં એક જ માનસ જે દરેક લોકો ના દિલ માં વસે છે એ વા આપડા ખજૂર ભાઈ ફરીથી દિલ થી ખજૂર ભાઈ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@Thakor_vansh_Patan
3 жыл бұрын
આ કળયુગ મા ભગવાન ના અવતાર છો તમે ખજુર ભાઈ માં બહુચર તમને હર પલ ખુશ રાખે એવી દિલ થી પ્રાથના🙏🙏
@mehulravaldev111
3 жыл бұрын
Vah bhai vah dil thi salam.. Tamara java manas na lidhe j a pruthvi taki rahi che. 🙏
@makwanadinesh1070
3 жыл бұрын
વાહ ખજૂરભાઈ તમારા આ કાર્યને ખૂબ ખૂબ અભિનંદન... તમે ખરેખર લોકોને જે મદદ કરો છે તે બહુ સારું કાર્ય કરી રહ્યા છો અને લોકો પણ તમને જોઈને સારા કાર્ય કરશે તેવી પ્રેરણા પણ આ vlog જોઈને ને લોકોને મળશે...
@shaileshchauhanyt
3 жыл бұрын
ખૂબ સરસ કામ કરી રહ્યા છો ભાઈ જેટલો ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે
@vahidchuhan2588
Жыл бұрын
સાચી વાત છે ભાઈ
@rajnikantpatel3217
2 жыл бұрын
Very good khajur bhai & nitinbhai ne Jan sev ye prabhu sev Bopal aavo tyare madjo sir
@vipul25
3 жыл бұрын
ગુજરાત નો સોનુ સુદ જોયો છે, ખજૂરભાઈ ને જોઈ લ્યો 👌
@rudrakumarkhaniya
3 жыл бұрын
Ha
@mihir454
3 жыл бұрын
@@rudrakumarkhaniya Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu Mobile thi edit karu chu tamara bus 5min.. magish video #classicgujju Par mali jase Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz
@pramukhrajdjbopachotaudepu2002
3 жыл бұрын
Aa amaro Gujrat no kajur Bhai che
@comedymems8327
3 жыл бұрын
kzitem.info/news/bejne/2omw34WsrHOdfo4
@comedymems8327
3 жыл бұрын
kzitem.info/news/bejne/2omw34WsrHOdfo4
@bharattota3092
3 жыл бұрын
જયા સરકાર નથી પહોંચતી ત્યા આપડા ખજુરભાઈ પહોંચી જાય છે 🙏ખરેખર સલામ છે તમને ભાઈ
@Benjo3107
3 жыл бұрын
Bhagvan tamne lambu ayusy aape...khajur bhai
@jaymataji3857
3 жыл бұрын
તમારા પાસે વધારે ઘન/મિલકત હોવા છતાં તમે સેવા કાર્ય નથી કરતા તો તમે એ ઘન/મિલકતના માલિક નહિ પણ ચોકીદાર છો. *એટલે દરેક વ્યક્તિએ થોડી તો થોડી સેવા/મદદ તો કરવી જ જોઈએ *ખજૂરભાઇ* જેમ😊
@bamaniyamr
3 жыл бұрын
💯%✓ bhai......
@rahuldangar239
3 жыл бұрын
ભાઇ એટલી દુઆ કમાઓ છો કે, તમારી પ્રગતિ રોકવાની કોઈ ના બાપ ની તાકાત નથી માં મોગલ સદા સહાય કરે
@Benjo3107
3 жыл бұрын
ખૂબ સરસ...કામ કરો સો ભાઈ.. I am proud of my india
@polosindhav5334
3 жыл бұрын
મિત્રો બધા ખજૂર ભાઈ ના વિડીઓ જોવા ને શેર કરો જેથી તેઓ ને આવક થાય ને આવા સારા કામ મા વાપરે આપડે આટલી હેલ્પ કરીયે 🙏🙏
@tinahadiyal..3654
3 жыл бұрын
Dil thi salute bhai... Tame bahu sara manas cho.. Bhagvan hamesha tamne ane tamari team ne khus rakhe...
@MrMeldiWala-lx6pq
2 жыл бұрын
Bhai tame bhagvan nu swaroop cho kharekhar proud of you salute che bhai tamne
@kaushikthakor2031
3 жыл бұрын
મારાં ગરવી ગુજરાત ના સોનું સુદ..love you sir...
@palthumar8460
3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર નીતિન ભાઈ તમારા પિતાજી ની પ્રાર્થના તમને પવિત્ર ને દયાળુ બનાવે છે તમે કરોડો માં એક છુઓ, તમે મસીહા છો, ભગવાન કુબેરજી અને લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન રહે હમેશા મદદ કરતા રહો તેવી શુભેચ્છા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી શનિદેવ જય શ્રી રામ જય શ્રી જાની દાદા
@nihargandhi29378
3 жыл бұрын
Government ne ke je mota loko che temne batavo aa video... Khajur Bhai and his team is real hero... 🙏 🙏 🙏 Love from England 🇬🇧
@dishantpatel3991
3 жыл бұрын
Khajoorbhai dil thi salam .... Entertainment to ape badha ne karavya j but seva kam ....🙏mind blowing act boss ....
@dhavalshrimali9598
3 жыл бұрын
Kajurbhai ane temni team ne saulte 6. Temnu nam ane kam banne great 6. 🙏🙏🙏🙏🙏🙏🙏
@vidyavaghela4147
2 жыл бұрын
Nitin bhai tame saru kam karo cho ❤️🙏bhagvan tamne hamesha khush rakhe 💐🙏😊god bless you bro
@navakaracademy-una5837
3 жыл бұрын
ધન્ય છે તમને....કેટલાય હીરાઓ છે પણ તમારા જેવો કોઈ નહિ....ખુબ આગળ આવો....ખુબ આગળ વધશો
@ajaypandya648
3 жыл бұрын
સારા માણસ ના આશીર્વાદ બધા લેય છે પણ દુઃખી માણસ ના આશીર્વાદ તમારો ભવ તારી દેય છે મારા ભાઈ તમે હંમેશા ખુશ રહો ને તમારા કાર્ય માં આગળ વધો
@parvatkumarparvat1611
3 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ ગુજરાત નુ સાચુ ઘરેણુ છો. જે લોકો ની ભાવના સમજી સકો. 😓 ભગવાન તમને ખુબ આગળ વધારે,,💪
@trivedijay2724
3 жыл бұрын
ખરેખર સેલ્યુટ છે ખજૂર ભાઈ તમને અને તમારી આખી ટીમ ને 🙏.... તમારા જેવા દયાળુ અને સેવાભાવી માણસોની આ દેશને જરૂર છે. આવા જ સારા કાર્યો કરીને લોકોને પ્રોત્સાહિત કરતા રહો ... જય ભોલેનાથ!!
@chamundastudio9072
3 жыл бұрын
કરણ નો અવતાર છે 👦ભાઈ
@trivedijay2724
3 жыл бұрын
@@chamundastudio9072 એકદમ સાચું ભાઇ !
@ahirviki6428
2 жыл бұрын
મઘમઘ ણ્ય મોઘમ મ ણ્યઙ મ ૌ ઙણ ણ ઙણ ઙણ ૌ ઙણ મઘમઘ
@gujjuapg
3 жыл бұрын
ભગવાન તમને આવી સફળતા આગળ પણ આપતા રહે 🙏🙏🙏🙏
@ektajoshi9130
3 жыл бұрын
Tme bhu j prgti kro Ben bhu j.ane khjur bhai tm bhghvan j cho .god bless you bhai all timne 🙏🙏🙏
@rahulkansagara2587
3 жыл бұрын
bharat ma Sonu sood ane Gujarat ma nitinbhai 🙏 hu bhagavan ne jarur parthan Kari ke tamari tm ne khub agal vadhare
@h.n.gadhvi1830
3 жыл бұрын
રવિશંકર મહારાજ ગામડે ગામડે જઈને લોકોની સેવા કરતા એવીજ રીતે નીતિનભાઈ પણ સત્કાર્ય કરી રહ્યા છે.
ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏
@ugamart7400
2 жыл бұрын
વાહ બહુ જ સારું સેવાનુ કામ કરો છો ભગવાન તમને આ બધી સેવાઓ કરવા માટે હિંમત આપે
@taigarmeladivlog8236
3 жыл бұрын
હા મારા ભાઈ તમારી આવી પ્રગતી આવી ને આવી જ રે અને વિશ્વાસથી કવ છું કે માં મારી મેલડી હમેંશા તમારી સાથે રહે .......👌👌👌
@kishankumargondaliya6180
3 жыл бұрын
God bless you Mota video banavo aato jaldi pura thai jay chhe saheb
@vijaybhaidrillinstructor
3 жыл бұрын
Proud of you khajur bhai. Mane bov khushi thay chhe tamaro video joy ne really proud of you.... .hu ek fouji chhu ......... Bov khub bhai bhagvan tamari Barakat avi rite j vadhare ....ane loko ni seva karta raho. Jay mataji Jay hind bhai
@RANGILARAJAHADOL
3 жыл бұрын
Jay Mataji 🙏 Jay Gurudev
@mihir454
3 жыл бұрын
Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu Mobile thi edit karu chu tamara bus 5min.. magish video #classicgujju Par mali jase Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz
@comedymems8327
3 жыл бұрын
kzitem.info/news/bejne/2omw34WsrHOdfo4
@NEWSTATUSGALLERY
3 жыл бұрын
kai e etlu ochhu khajurbhai mate to dil thi salute bhai🙏🙏🙏🙏 jay bholenath
@heenavariya3619
2 жыл бұрын
Aa ben ni kkahani sambani hu bav radi Bhai...you are great man ..n god
@કાનાભાઈઆહીર
3 жыл бұрын
ખજુરભાઈ દિલ ને સ્પર્શ કરી જાઈ એવુ કામ કરો છો..ભગવાન દ્વારકાધીશ તમને જિદંગી મા હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના..🙏🏼 જય મુરલીધર..🚩
@p.d.valagirstate1094
3 жыл бұрын
નીતિન ભાઈ તમે ખરેખર ભગવાન સો. તમને હજારો વંદવ ભગવાન દ્વારકાધીશ તમને કાયમ ખુશ રાખે....👍
@dineshchauhan3252
2 жыл бұрын
Vah khajur bhai , dhanya che tamne 🙏🏻🙏🏻🙏🏻 aa video joi ne radai gayu ,
@Explore_with_Yogesh
3 жыл бұрын
Great work khajur bhai, aavi j madad karta rehjo, bhagvan tamari sathe j rehse hamesha🙏
@rameshthakor8073
3 жыл бұрын
Khajur bhai ni all teem ne like Karo bhai 🙏 Super vidio 👌 Congratulations 👍 👑 chehar ni sarkar 👑
@manavchuhan5323
3 жыл бұрын
Whaa khajur Bhai khub saru kam Karo cho mataji tamari pase aava Kam karavta ree ...God bless uhhhhhhh khjur Bhai 🙏♥️♥️
@piyushofficial78
3 жыл бұрын
Best Work Khajur Sir❤️🙏🙏
@007GAMING-h3z
3 жыл бұрын
1v1
@ghaghretiyavano9539
3 жыл бұрын
Vipul
@factknowledge4079
3 жыл бұрын
@@007GAMING-h3z rikvest me 2075175060
@mineshsiddhpura7793
3 жыл бұрын
ભગવાન તમને આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏
ખજુરભાઈ તમારા વિડિઓ ની જેમ vlogs જોવાની પણ મજા આવે છે
@mihir454
3 жыл бұрын
Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu Mobile thi edit karu chu tamara bus 5min.. magish video #classicgujju Par mali jase Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz
@25zalaharshvardhansinh40
3 жыл бұрын
વાહ ખૂબ ખૂબ આગળ વધો નીતિનભાઈ અને તરુણભાઈ 👏👏
@ramanlalpatel912
Жыл бұрын
વાહ રે વાહ ખજૂર ભાઇ ગરીબ ના ભગવાન શો તમે તો. ખૂબ ખૂબ અભિનંદન
@akashhariyani3521
3 жыл бұрын
ખજૂરભાઈ તમારો આ vlog જોઈને મને મારી જુની યાદી અપાવી દીધી છે માટે આવો ને આવો સપોર્ટ કરતાં રહો અને મુરલીધર ભગવાન તમને કાયમ સાજા ને તાજા રાખે બાપ...જય સિયારામ 🙏🙏
@AsthaMakwanaVlog1111
3 жыл бұрын
ભગવાન તમને અને તમારી ફેમિલી અને તમારી આખી ટિમ ને સ્વચ્છ અને સુરક્ષીત રાખે અને ખૂબ આગળ વધે
@MGgaming007Meet
3 жыл бұрын
Gujarati oka dil bahot bada hota he khajur bhai full support ap bahot achchha kam karte ho kash me isme yogadan de pata
@jagdishpadhiyar3326
3 жыл бұрын
Jordar kaam kari rhya chho nitinbhai and tarunbhai
@priyankprabhudas136
3 жыл бұрын
Tame Banee Bhaiyo Bhagwan Cho 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ranjitbasiya6040
3 жыл бұрын
Ha bhai khara khar
@SanjayRam-of8vz
3 жыл бұрын
ખુબજ સરહનીય કાર્ય...ખૂબ ખુબ અભિનંદન જાની ભાઈ
@chaudharyjigar3350
3 жыл бұрын
Great job sir....manavta j sacho dharm che
@navazcreation9138
3 жыл бұрын
મને એ નથી સમજાતું કે આ વિડિયો થી સારો વિડિયો ક્યો હશે અને આ વિડિયો માં સુ ખામી હશે જે આમાં લોકો Dislike કરે છે I Hate of Disliker😡 And hats of khajurbhai Superrr Video ☺️
@vishnurabarivishnurabari4626
3 жыл бұрын
Mara bhai vat hachi
@funnyreaction9278
3 жыл бұрын
ખજૂર ભાઈ ગુજરાતના C. M હોવા જોઈએ કે
@nk_creation5228
3 жыл бұрын
Bil kul sachi vat se bhai dislike vara badha harami o se
@navneetjoshi8246
3 жыл бұрын
માણસો. ભગવાન ને પન નડ્યા હતા ભાઈ
@Maheshthakor-1988
3 жыл бұрын
My best friend best favorite khujurbhai khubaj saras😭😭😭🙏🙏🙏
@belabhansali6216
7 ай бұрын
ખરેખર ખજુર ભાય તમે એવા પુન્ય કર્યા છે કે ભગવાન તમારા સાથે છે ને ખુબ જ સારા કાર્યો કરો છો ખુબ ખુબ અનુમોદના તમને 🙏🙏
@cubemaster5942
3 жыл бұрын
ગરીબ ના મસીહા એટલે : " નિતીનભાઈ " ❤❤❤❤ King of Gujarat 👑
@kantibolaniya3420
3 жыл бұрын
હું આ પહેલી વાર યુટ્યુબ મા કોમેન્ટ કરૂ છું મારુ હૃદય💜❤️ ભરાઇ ગયું આ વિડિઓ જોઈ ને સરસ સેવા કરો છો ખજુર ભાઈ ભગવાન તમને અને તમારી ફેમિલી ને ખુશ રાખે.... જય માતાજી....
@rathvanilesh5354
3 жыл бұрын
Mahanta swami bapaa Na Tamra par khub khub ashirwad se Nitin bhai
@jaspalgohil
3 жыл бұрын
દિલ જીતી લીધું,ઘણા KZitemr,celebrity, પૈસા વાળા જોયા પણ khajur ભાઈ એ ખરા time માણસાઈ દેખાડી, ગુજરાત ના સોનું સુદ, ખુબ સારા કાર્યો કરતા રહો અને સ્વસ્થ રહો, માતાજી ઘણું આપે. 🙏
@parmarnaresh1777
3 жыл бұрын
હા ગુજરાતના મસીહા હા...🙏 Mogal always bless you ❤️
@joshijaydevgaming3047
3 жыл бұрын
Khajur bhai tamne ane tamari team ne dilthi salyut 🇮🇳
@sabdekhonayadekho6048
3 жыл бұрын
Aapke liye sirf aek hi word Love you sir
@ladanisagar3756
3 жыл бұрын
વાહ ભાઈ bhagvan નું કામ કરો સો તમે khajur bhai. Atlu to corporetar pan nathi karta bhagvan na તમારા પર્ Asirvad સે. જય સોમનાથ દાદા.. સાગર Ladani.
@daku_vyas_12
2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ જુગ જુગ જિયો મારા વીરા ભગવાન તમને ઘણું બધું આપે દક્ષા વ્યાસ કાલાવડ
@shivrajrayjada175
3 жыл бұрын
સતયુગમાં સુદામાની કૃષ્ણ એ મદદ કરી હતી એ સુદામો કળયુગમાં લોકોની મદદ કરી રહ્યો છે .. 👍👍
@lalitachauhanjayswaminaray420
2 жыл бұрын
ખુબજ સરસ કામ કરી રહ્યા છો તમારા જેવા દરેક માણસ વિચાર કરે તો પૃથ્વી પર સ્વર્ગ બની જાય તમારા માતા પિતા ને ધન્યવાદ્
@harshactive8298
3 жыл бұрын
ખજૂર ભાઈ અને એની ટીમ ને દિલ થી સેલ્યુત છે🙏🙏 છેલ્લા ૧ મહિના થયા સેવા કરો છો તો માતાજી હંમેશા ખુશ રાખશે ❤️
@krishplays6777
2 жыл бұрын
Mara khajur bhai to bhagvan che.... Amne bharatratan malvo joyye 🙏.... Kem k amne Loko na dukh joya che
@nk_creation5228
3 жыл бұрын
ભાઈ એક માં ની મમતા ની વાત સાંભળી ને આંખ માં આંસુ આવી ગયા ❤️😘
@jaylimbachiya6749
3 жыл бұрын
Khajur bhai keva mate sabd(No Words) nathi😭😭 aatlu badhu koi na kare kharekhar
@a.nindia5704
3 жыл бұрын
Bhai 2 cr upar ni seva che khajur bhai ni
@Parth-nx7sn
3 жыл бұрын
@@a.nindia5704 ena mate jigar and dil joie bhai Kok ni seva karva
@a.nindia5704
3 жыл бұрын
@@Parth-nx7sn 100%
@a.nindia5704
3 жыл бұрын
જીગર. તો પછી પેલા દિલ જોઈએ you are right
@whatsappstatusvideo4167
3 жыл бұрын
Nitin sir aap khubaj aagal vadho aevi mataji ne parthana 🙏 All India no super sathar hero nitin sir Jani 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@rafikpayakrp6824
3 жыл бұрын
નીતિનભાઈ તમારા વીડિયો જોઈ દિલ ખૂશ થઈ જાય છે તમે સમાજ માટે પેરણા દાયક કામ કરો છો ઈશ્વર અલ્લાહ તમને આવી અવરીત સેવા કરવા ની હિંમત કાયમ રાખે
@mrroyalnikhil1948
3 жыл бұрын
Khajur bhai boj boj saru kam kairu tame ❤❤❤❤❤
@meet5782
3 жыл бұрын
Dhany che aavi mata ne jene khajur bhai jeva dikra ne janam aapyo che ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@JayPatelVlogs.
3 жыл бұрын
Best Work khajur bhai 😇👌❤😊🙏
@mayurahir4773
3 жыл бұрын
Bhai ji keep going on...it's really amazing work done by you..I pray god that you and your team always be happy and healthy..love you all guy's..keep going on 😊💐
@husenmemon.5173
3 жыл бұрын
Khajur bhai aansu aavi gya selute chhe tamne yar sacha Dil thi kevu pade yar upar valo tamne lakho ganu aape ne aam j sahay karta ryo tame selute chhe bhai tamne
@dishantpatel3991
3 жыл бұрын
Bhagvan hamesha barkat ape ava loko na lidhe j humanity haji alive chhe n rahese always ....
@chiragchanchiya408
3 жыл бұрын
Big respect to khajur bhai 🙏🙏
@anandgediya3256
3 жыл бұрын
Nitin bhai tame je help karo cho....Ae best kam 6e...bhagvan tamne khub khub aashirvad aape..... Har har Mahadev.
@rakeshbarot1455
3 жыл бұрын
ખજૂર ભાઇ આપ ભગવાન છો સબ ભાઇ બહેન ને મદત કરો છો ખજૂર ભાઇ જય માતાજી
Пікірлер: 3 М.