પેલા તો આપડી જ્ ભૂલ છે આહીર સમાજ ના ડાયરા માં ફાળા માં આ વ્યાજ વારા રૂપિયા દે ઉડાવે ત્યારે આપડે તાલિયુ પાડીએ આપડા સમાજ માં કેટલા અને ગામે ગામ આવા છે જે 10% વ્યાજ ખાય ઍ ધર્મ અને નીતિ વિરુધ્ધ છે અને તે મોટા ભાગે સમાજ્ ના જ્ ગરીબ લોકો ને સુછે છે તો આવા લૂખા સોના ના સેન વીંટી ઓ પેહરી સીન નાખનાર્ ને સ્ટેજ દેવા નું બંધ કરો એમનો જુસ્સો વધે અને આવું બધે જોવા મળે
સાહેબ આ જરા ચોખવટ કરો તો સમાજમાં થોડી જાગૃતિ આવે....
@Kanabhaiv.Nandaniya
7 күн бұрын
Jay dwarkadhish
@rajatdevendrabhai6881
5 күн бұрын
સલાહ આપવી બહુજ સહેલી છે લોકડાઉન પછી મારો ધંધો ડાઉન થઈ ગયો મારુ મકાન અને ધંધા સ્થાન વચ્ચે વીસ કિલોમીટર નુ અંતર હતુ મારુ પોતાનુ મકાન ભાડે આપી ધંધા ની નજીક ભાડા નુ મકાન રાખ્યુ એટલે વાઇફ ઝગડવા નુ શરુ કર્યુ તારા ધંધા ના હિસાબે મારે પોતાનુ મકાન ખાલી કરવુ પડયુ અને ધંધા ઉપર જવા ન દે એક લોન ચાલુ હતી એમા હપ્તા ચડતા ગયા એ ભરવા વ્યાજે પેસા લીધા અને હુ દેવા દુબતો ગયો આજે પણ હિંમત રાખી જીવુ દેવુ કાલે ભરાઈ જશે
@Kanabhaiv.Nandaniya
5 күн бұрын
તમારી સમજણ અને હિમંત ને સલામ... સમય ને આધીન પૈસા નો વહેવાર કરવો પડતો હોય છે.. પણ કેટલાંક વ્યાજખોરો મજબૂરી નો લાભ લઇ ને બેરહેમી બની જાય ત્યારે ન થવાનું બની જતું હોય છે.
@Kanabhaiv.Nandaniya
5 күн бұрын
Jay dwarkadhish
@ramjibhaidungariya3108
4 күн бұрын
કાઈ નહિ,હિંમત રાખવી.સમય જતાં બધું સારું થઈ જશે.જલદી કોઈ મારી n નાખે
@ramjibhaidungariya3108
4 күн бұрын
ઘરવાળી ને કડક થઇ સમજાવાય ભાઈ. બાકી લગભગ જગ્યા એ ક્ચ કચ્ હોય જ છે
@user-nw1ul7wd9l
4 күн бұрын
❤️❤️🙏
@Kanabhaiv.Nandaniya
4 күн бұрын
Jay dwarkadhish
@raviram1901
7 күн бұрын
એ ખૂન કર્યું તે દારૂડિયા છે
@Kanabhaiv.Nandaniya
7 күн бұрын
Jay dwarkadhish
@dhansukhajana4253
13 сағат бұрын
😢😢😢
@Kanabhaiv.Nandaniya
12 сағат бұрын
Jay dwarkadhish
@MukeshPatel-gy4yv
4 күн бұрын
Saurashtr naa gaamada maa zer vadhu chhe ekataa nathi !
@Kanabhaiv.Nandaniya
4 күн бұрын
Jay dwarkadhish
@user-cj2eh1ct5d
5 күн бұрын
A hevan ne sja apo
@Kanabhaiv.Nandaniya
5 күн бұрын
Jay dwarkadhish
@user-mo7yn3jl5d
7 күн бұрын
Avu to ahirsamaj baju sosan Thai se Ani upar samj agal avu padse
@Kanabhaiv.Nandaniya
6 күн бұрын
Jay dwarkadhish
@krishanaofficial3163
7 күн бұрын
Aa bayu ne ane nani dikari ne mare e baylina che kon
@Kanabhaiv.Nandaniya
7 күн бұрын
Jay dwarkadhish
@devayatbhaibariya9337
5 күн бұрын
Goondase
@Kanabhaiv.Nandaniya
5 күн бұрын
Jay dwarkadhish
@ndnewsgujrati2115
2 күн бұрын
આ ભડવાઓને કડકમાં કડક સજા થવી જોઈએ
@Kanabhaiv.Nandaniya
2 күн бұрын
Jay dwarkadhish
@arajanbhaikarmur4345
5 күн бұрын
Kharekhar dukhad babat kahevay pan marvu Ane marinakhavu a panbahu kharab babat che a bahu moti bhul ganay Marta pahela Ane Mari nakhata pahela fakta panch minit potana parivar Ane samajnu bhavisya vichare to avi babat ghatna bahu ochhi Bane a Maro self experience che jay murlidhar
@Kanabhaiv.Nandaniya
5 күн бұрын
Right જો માણસ ક્રોધ ને પાંચ મીનીટ કાબુ માં રાખી ને વિચારે તો ભગવાન જરૂર સારા વિચાર આપે અને અઘટીત બાબતો થી બચી શકે... તમારી વાત બરાબર છે.
Пікірлер: 72