ઘણા દિવસ રાહ જોવડાવી...વિનોદભાઈ...ખૂબ મજા આવી...વેરી...ગુડ વીડિયો...👌👌👌💯💯👍👍👍👍
@mahetadevendrasir5502
4 ай бұрын
ટેંશન મુક્ત કરતા વિનોદભાઈ ❤તમારા વિડીયો દૈનિક ચાર પાંચ તો જોવા જ પડે તો જ મઝા આવે જયારે કોઈ ગાડીમાં બેસે ને આજે કંઈક નવીન હશે ત્યાંતો જોગા ના ખેલ ચાલુ વાહ ટેંશન મુક્ત થઈ જવાય હો ભાઈ મહેતા દેવેન્દ્ર ડી
@deeppatel2505
Жыл бұрын
KHAREKHAR ATI DHANYA HO VAH BHAGVAN SABAS WELL DONE KYA MODHE RJ VINOD BHAI ANE JONGA BHAI NA VAKHAN KARVA ATI SUNDAR HAJI VADHU NE VADHU BANAVTA REJO VELL DONE SABAS ATI SUNDAR
@kalpanagadhiya2984
Жыл бұрын
Full comedy 😄😄 Vinod bhai ane arajun bhai kamal kro 6o. Maja pdi gy. Apna video kag dole rah jou 6u. Gme tevo gmgin mahol ne ap anand ma bdli nakho 6o.ava j nava nava video bnavi amane hasavo 6o ane hasavata raho. Apne iswar khub khusi ape☺😂😍
@nvzpubgnewstategamingzone6193
Жыл бұрын
Aajna Aa CarPrank Video Ma Kayik Navij Typenoj Concept Chee...Moj Padi Gayi...Bus Aavij Ritna Video Banaavta Raho Ne Amone Hasavta Raho Vinod Bhai.
@navnitpatel1222
Жыл бұрын
ભાઇ નુ હાર્ટ ફેલ કરી દેવાના હતા તમે બંને જણા. વિનોદભાઇ આ ભાઇ દયાળુ લાગ્યા,તમને વાગી જાય એ પણ આ ભાઇ ને યોગ્ય લાગતું નહોતું, તમને પણ સિટબેલ્ટ પહેરવાની સલાહ આપતા હતા. ભરપૂર કોમેડી વિડિયો. Congratulations 👍👍👍
@charoliyacbl7623
Жыл бұрын
તમારો વીડિયો જોવાની બોવજ મજા આવી હસી હસી ને પેટ દુઃખી ગયું😆😄😄
@patelvishal8240
Жыл бұрын
જોરદાર મજા આવી. પણ થોડુ રીસ્કી છે. અટેક આવી શકે.
@mohanmota9309
10 ай бұрын
Jordar chhe bhai khub sars Ho aavj bija video mukta rejo
@salimmir3947
Жыл бұрын
આ રોડ ઉપર ગોદડા નાખવાની આઇડીયા બઉ જોરદાર છે બાકી 😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍
@vijaybhaigadhvigirsomnath1071
Жыл бұрын
અત્યાર સુધી નો બધા ભાગ મા જોયુ પણ. આ મારો ફેવરિટ ભાગ છે. લગભગ એક નુ એક પચાસ વખત જોયુ...
@upendrajoshi5576
11 ай бұрын
❤
@કિરણબાભણિયાબાભણિયા
Жыл бұрын
બોવ મજા આવી ગઈ ભાઈ દાંત કાઢી ને પેટ માં દુખવા લાગ્યું 😁😁😁
@rajivbhatt174
Жыл бұрын
Va va bhai shu gajab talent che.. tamaru Ane jongabhai nu Manas joi ne khbr pdi jai yr tmne k aa prank krvu che. Salam che dost tmne lokone. Hats of.keep it up dost.👏👏
@satishpanchal1506
Жыл бұрын
Super se bhi uper 👌 Aa year nu sauthi jorrdar vidio😂😂mojj padi gai
@sachai605
Жыл бұрын
Tamara all videos mathi aa video top-up rese 10/10 aa video number 1 par rese Tamara all prank real hoy che ..jay mogal....... Chetan..form kutchh
@RameshNayak-yt8iy
Жыл бұрын
ખરેખર મોજ પડી ગઇ તમારાં વિડિયો ખુબ જ સરસ હોય છે 😂
@saurabhdarji8928
Жыл бұрын
તમે શનિવારે હનુમાનજીના દિવસે વિડીયો મૂકો છો તો મંગળવારે પણ મૂકવો પડે. 😀 આમ નો હાલે. અમારે કેટલીક રાહ જોવી ? 😃😁 Good work Rj Vinod & Mr. Arjun Gajjar. Outstanding concept. 👏👏👏
@vijayrana8638
Жыл бұрын
રીયલ મા કોઈકને એટેક લાવસો હો જોંગાભાઈ તમે😄🤩🤣😅😋
@malakiyahiteshbhai8035
Жыл бұрын
સુરેન્દ્રનગર. સરા બાજુ વિડિયો બનવા આવો વિનોદભાઈ
@leelajoshi5008
5 күн бұрын
Yah Aaj Tak ka Mera sabse hot favourite prank video hai . bahut jyada maja a Gaya 😅😅😅😅main isko itni bar dekh dekh ke Hans raha hun😂😂😂😂😂😂
@professional_branded_sumra143
Жыл бұрын
Superb bhai...badha vedio bv jordar hoi 6 bhai....mojj padi jai6....tame rojj ek1vedio to mukoj,,,, aama akha 1 week suthi rah jovi maja na ave....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌🌟🌟🌟🌟🌟🌟🌟🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dineshoza4676
Жыл бұрын
Best out of all your prank I believe unless I have missed anyone you think best if so pl share again
@ssofficial9182
Жыл бұрын
ખુબ સરસ મજા આવી ભાઈ એક દાહોદ જિલ્લાના ભાઈ ને બેસાડો મજા આવે છે અમે તમારા વિડિયો રોજ. જોઈએ છે
@rashidakapasi2647
Жыл бұрын
Superb n 😂 lol… vinod bhai gift km na api bhai ne😮
@firozkadivar5941
4 ай бұрын
Vindo bhai Tamaru ak kam જોરદાર se...sit belt badhi diyo ત્યાંથી chalu thay😂😂😂😂
@dvsh69
Жыл бұрын
જોરદાર વિનોદ ભાઇ.... હસી હસી ને ગાંડા થયા... મારો એક મિત્ર અસલ જોંગા જેવો જ દેખાય છે...... તમે ક્યો તો ફોટો મોકલું 😂
@Sagar80606
Жыл бұрын
🤣🤣 આજ નો શિકાર પણ જબરદસ્ત છે.. જો જો 🤟
@chiragjoshi5039
Жыл бұрын
You guys have truly Rocked, Vinodbhai and Arjunbhai, Superb, Awesome, Wonderful and Mind Blowing, Keep On... God Blees both of you 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@vivekparmar5292
Жыл бұрын
Vinod Bhai badhay video karta savthi vadhare funny video aa che hoo well done bro😂😂😂😂😂😂
12.43.par kaho chho ke gadi dhimi karu chhu to pan nahi jabki bhai ni ke vagar bareke kay rite dhimi karso
@sachai605
Жыл бұрын
Joya pela comment lakhu chu ke .best video 📸
@chavdalagdhir7663
Жыл бұрын
Video joya pachi mota bhai game evu tension hoi to bhulay javay ho moj pade aapna video thi..... KZitem chalu karu etle pella tamaro video jovoj pade... 👍
@resonance788
Жыл бұрын
Bhai brake fail nu Haji ek prank Karo 🔥🔥 mast che
@anandsinhgohil4572
Жыл бұрын
Fantastic video sirji Both of you are marvellous and extraordinary....
Video ma maja ayvi and dukh pan thatu Tu bhai ne joi ne 😢😢
@krushnkantvisaveliya7103
Жыл бұрын
ગાડીમાં લાઈવ ભૂત .... And this one is the best ..... જોંગો ઇ જૉંગો...
@nirajvaghasiya4756
Жыл бұрын
Ela bhai Khub khub khub Saras Moz karavi didhi
@NAG809
Жыл бұрын
I enjoy all your videos, great Job. You guys make my day.😂😂😂😂😂
@pravinbhainarsinh4390
Жыл бұрын
Khararnak moj...hu ghoghamba..pnchmahalthi avo a baju maja avi gai
@alpadharejiya9510
Жыл бұрын
Akkkl bkkl....waah very nice 👍👌👌👌 vinodbhai n jongabhai
@hiteshdatta2488
Жыл бұрын
Bahu jaja samaye man muki ne hasyo chhu... Mara status ma pan link sare kari didhi...
@desaimanishsatishbhai1054
8 ай бұрын
😂😂😂😅 tamatar video jouone Bahu majaa pade Jay hoo Bhai. Avaa video banavo
@jayeshravaiya4325
Жыл бұрын
Wahh wahh badha karta aa jordar hatu bichara Bhai ne heart attack na aavyo strong hata atle nakar aavi jai
@dhavaldavda9314
Жыл бұрын
Vinod sir beautiful video Bahu machaegi
@Ship746
Жыл бұрын
😆😆😆😆😆😆o bhai gazab
@leelajoshi5008
Жыл бұрын
Best video vinod bhaiya. 😂😂😂 Maza aa gaya. 😂😂😂
@aalagadhvi3605
Жыл бұрын
One suggestion k aatlu sirios sudhi na pocho k kadi problem thay
@vijaybharadiya3868
9 ай бұрын
vicharo, ? jayare Hu bhego Thais tyare Su thse, 😛😛😛😛😛 Hu tamne odkhu chu bt tame Nai
@hansabenrathod9711
Жыл бұрын
😂😂ઓલાના ધોતીયા એમ ને એમ ઢીલા કરી નાખ્યા બાકી😇 ધૈવતભાઇ રાઠોડ - ભાવનગર.
@hansabenrathod9711
Жыл бұрын
હવે Drink and Drive ઉપર એક વિડીયો બનાવો. મોજ આવશે બધાને.🚀
@basirsarvadi
Жыл бұрын
તમને મઝા આવે છે
@stockalert2394
Жыл бұрын
Vinodbhai video joya pela like krye che always. Jarak mehnat vadharo 😂and videos post krvani frequency vadharo toh meherbani. Atleast 3 videos in a week post kravo 🙏
@samirpalla7430
18 күн бұрын
1 number Vinyo & jhongo 👌👌👌👌👌👌
@Ahirjiya7613
Жыл бұрын
તમે પાછલ કેમનથી બેસતા જવાબઆપજો્
@kishanparmar4596
Жыл бұрын
Sir Aa ek must maja no video che Majja aavi gai
@devyanichadotara3030
10 ай бұрын
Aa video bahu comady che 😅ek bhangarna dela valo mast n kuvara kakinu bhut 😂
@rajurock5571
Жыл бұрын
Same ajjj part 2 and same man sathe pasu karo aaa tamara badha video karta best 👌hato
@kamleshpanchal8618
Жыл бұрын
Super superb... mazaa padi gai mind-blowing aaje toh out of control...
atlo to mari life ma koi divas nathi hayso hu thank you ho bhai aavaj video banayva karo always supporting🤣😂
@pravinjain3490
Жыл бұрын
GOLDEN COMMEDY KING R.J.VINOD & JOGIYA BHAI APKA VIDEO DEKHKAR KABHI ATTACK AA HI JAYEGA 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐YAH BHAI K JAGIYA GILA HO GAYA HOGA 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
Aankh ma thi pani aavi gayu Vinod bhai eatlu hasyo office ma badha ke su thayu
@nahidmanjothi6212
Жыл бұрын
આપકા બેંક જુનાગઢ વાળા ડિઝાઇનર પાસપોર્ટ ફોટો વાળા જે તમે કર્યો હતો એની સાથે આ પ્રેંક કરવા જેવો હતો ખરેખર બહુ મજા આવત
@Gattu2003
Жыл бұрын
Best prank video ટીકીટ ફાટી જાય 😂મોજ આવી ગય
@bhaveshshefard6923
Жыл бұрын
Super.ho..vinodbhai..maja padi gai....😂😂
@kamleshgadhvigir8222
Жыл бұрын
ભાઈ હું તમારા દરેક વિડિયો જોવું છું અને ખૂબ મજા આવે છે પણ તમે આ મનોરંજન માટે કરો છો પણ થોડું ધ્યાન રાખજો કોઈ ઢીલા રડય નો માણસ આવી ગયો ને જો એટેક આવી ગયો બીક ના કારણે તો હેરાન થઈ જાસો 🤣🤣🤣
@karanrajput20073
Жыл бұрын
જોર દાર હો ભાઈ બોવ મજા આવી પેલે થીજ તમારું રેડિયો વારુ મામુ સાંભળતો હવે કારવાળું એક પણ મિસ નથી કરતો
@ananddhammar4545
Жыл бұрын
તમારા બધાં જ વિડિયો માંથી આમાં મજા આવી.એમ તો હુ સહેલાઈથી હસતો નથી પરંતુ આમાં ખૂબ જ મજા પડી "બ્રેક ફેઇલ " સીરીજી અલગ થી બનાવો... પ્લીજી
Cha paani nu kahi ek vaar 1000₹ nu khaai jaao ..mazaa aavse bhai😂😂😂😂😂
@kishanhingu-hj7yx
5 ай бұрын
Aa video 5 var joyo atli maja aave jetli peli var joyo hoi tyare aavj hoi😂
@meerlimbasiya5365
Жыл бұрын
bija video krta aa video ae bov hasavya ho pan
@bhupendardesaibhupendardes9748
Жыл бұрын
Khare khar life ma peli var atlo hasyo chu love you Bhai 😂😂😂😂😂😂😂😂
@arbazkhatri12
Жыл бұрын
To to ame wankaner wara me dhiyan rakhu padse nakar ame bakro bani jasi
@Harichandrasinh.Jadeja
10 ай бұрын
Bhai ni pase comon sence Nathi naitar break vina gadi ubhi rakhvani trik lagbhag badha janta j hoi e bhai ae tamne aek pan var kidhu nai ke liver par thi pag hatavi lyo
@tannu201bhathiwala
Жыл бұрын
જે લોકો આ video ને સાચો સમજતા હોય તેને 100 ટોપો ni સલામી 😂 😂 😂 😂 😂 😂 લીફ્ટ લીધી એ ભાઈ ના *એક્સપ્રેસન્સ* ઉપર થી ખબર પડી જાય હો...
Пікірлер: 755