નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આ વિડીઓના માધ્યમથી આપણે આજે મુલાકાત કરીશુ પ્રાકૃતિક ખેતી કરતા અને પાકનુ મુલ્યવર્ધન કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી જીતુભાઇ સોલંકી સાથે.
પ્રાકૃતિક ખેતી દ્વારા હળદરનુ ઉત્પાદન અને તેનુ મુલ્યવર્ધન અને માર્કેટીંગ
પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ.
અળસીયાનું ખાતર અને જીવામૃત બનાવવાની પદ્ધતિ.
આ વીડિયો અંત સુધી જોય અને સંપુર્ણ માહિતી મેળવો તેમજ આ વીડિયો અન્ય લોકો ને પણ મોકલો જેથી કરી અને એ પણ માહિતગાર બને.
મિત્રો આ વિડિઓ પસંદ પડે તો વધુમાં વધુ લોકો સુધી પહોચાડજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો.
#kheti #khedut #naturalfarming #turmeric #farmer
Негізгі бет હળદરની પ્રાકૃતિક ખેતી અને મુલ્યવર્ધન । Natural farming
Пікірлер: 9