કોઈ વ્યક્તિ પોતાની 95 ટકા કમાણી બીજા લોકોની સેવામાં વાપરે..પહેલીવાર જોયું...વાહ ખજૂરભાઈ 👍🙏
@VigatvarGujarati
2 жыл бұрын
ખજુરભાઈ એ એવી સપ્રાઇજ આપી કે તમે વિચાર્યુ પણ નહી હોય 😱😱😱 ખજુરભાઈ એ કરેલી આ સેવા નો વિડીયો તમે નહી હોય 👇🏻👇🏻👇🏻 kzitem.info/news/bejne/t4ml15qssYaomqQ
@Pratham.176
2 жыл бұрын
Ek khajur bhai ane tata is the best social worker,😍😍😘.
@krupalkapadiya3050
2 жыл бұрын
એકદમ સાચી વાત છે
@THEJAGGUMOTIVATION
2 жыл бұрын
kzitem.info/news/bejne/p5-j2nx9e3yeqKQ
@gkprajapatirajula7193
2 жыл бұрын
Good work
@gundevgadhvi3247
2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ જય ગંગામૈયા તમે આ બધું કરો છો બહુ સારું છે હું એક ગઢવી છુ પોરબંદર થી હું તમારા વીડીયા જાજો ટાઈમ થી જોવું સુ હું તમારો સસ્ક્રાઇબ સુ તમારો મેં આજે આ વીડિયો જોયો મને બહુ મજા આવી ગઈ આનંદ આવો..🙏🙏 હું પ્રાર્થના કર્ કે તમે ખૂબ પ્રગતિ કરો અને ગરીબો ની સહાય કરો જય મા પીઠળ જય માં મોગલ જય માં સોનલ 🙏🙏
@ankitpatel5438
2 жыл бұрын
એક જ દિલ છે એને કેટલી વાર જીતશો ખજુરભાઇ😍😍😍great work
@VigatvarGujarati
2 жыл бұрын
ખજુરભાઈ એ એવી સપ્રાઇજ આપી કે તમે વિચાર્યુ પણ નહી હોય 😱😱😱 ખજુરભાઈ એ કરેલી આ સેવા નો વિડીયો તમે નહી હોય 👇🏻👇🏻👇🏻 kzitem.info/news/bejne/t4ml15qssYaomqQ
@gujaratiajabgajab
2 жыл бұрын
Right
@hareshchaudhary6252
2 жыл бұрын
ખજૂર ભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈશ્રી તમારો અને તમારી ટીમનો આભાર સદેવ આવા કાર્ય કરતા રહો તેવી દ્વારિકાધીશ ને પ્રાર્થના 🙏🙏
@gujaratmahiti
2 жыл бұрын
આ સદીના મહાન દાનવીર એટલે ખજૂરભાઈ 🙏ખૂબ સરસ કાર્ય ભાઈ 🙏તમારા સેવા કાર્યથી અમારી જેવા લોકોને પણ સેવા કરવા માટે પ્રોત્સાહન મળે છે 🙏
@VigatvarGujarati
2 жыл бұрын
ખજુરભાઈ એ એવી સપ્રાઇજ આપી કે તમે વિચાર્યુ પણ નહી હોય 😱😱😱 ખજુરભાઈ એ કરેલી આ સેવા નો વિડીયો તમે નહી હોય 👇🏻👇🏻👇🏻 kzitem.info/news/bejne/t4ml15qssYaomqQ
@VigatvarGujarati
2 жыл бұрын
🙏🏻😔🙏🏻😔🙏🏻 ઈર્ષા 🙏🏻😔🙏🏻😔 જ્યારે પણ ખજુરભાઈ ના વખાણ અને સારી સારી પ્રસંશા કરતા કોય પણ મિત્ર દ્વારા સારી કોમેન્ટ કરવા માં આવે છે ત્યારે ઘણા એવા લોકો છે જેને ખજુરભાઈ ના વખાણ અને પ્રસંસા નથી ગમતી અને એના થી તેવો ને ઈર્ષા થાય છે અને એ લોકો રિપ્લાય માંં અપશબ્દ લખે છે જેના કારણે કોમેન્ટ ડિલેટ કરવી પડે છે એ સર્વ મિત્રો ને એકજ વિનંતી કે કોય સારુ કામ કરે છે એ જોય ના સકતા હોય કોય સારી કોમેન્ટ કરે છે એ જોય ના સકતા હોય તો તમે વિડીયો ને અને કોમેન્ટ ને ડિસ લાઈક કરી દેજો પણ કૃપા કરી અપશબ્દ કોમેન્ટ ની રિપ્લાય માં ના કહેશો એવી વિનંતી છે🙏🏻😔
@bbdavebbdave1661
2 жыл бұрын
ભાવિક
@hetalrajani9735
2 жыл бұрын
Khjur bhai aa tamari seva joy ne akho ma ashu avi gya hu garv thi kahis ek divas tame Gujrat nu nam rosan karso ane akhi duniya ma tamne loko odakhse
ખજુરભાઈ એ એવુ કામ કર્યુ જે તમે વિચાર્યુ પણ નહી હોય😱😱😱 kzitem.info/news/bejne/t4ml15qssYaomqQ
@VigatvarGujarati
2 жыл бұрын
🙏🏻😔🙏🏻😔🙏🏻 ઈર્ષા 🙏🏻😔🙏🏻😔 જ્યારે પણ ખજુરભાઈ ના વખાણ અને સારી સારી પ્રસંશા કરતા કોય પણ મિત્ર દ્વારા સારી કોમેન્ટ કરવા માં આવે છે ત્યારે ઘણા એવા લોકો છે જેને ખજુરભાઈ ના વખાણ અને પ્રસંસા નથી ગમતી અને એના થી તેવો ને ઈર્ષા થાય છે અને એ લોકો રિપ્લાય માંં અપશબ્દ લખે છે જેના કારણે કોમેન્ટ ડિલેટ કરવી પડે છે એ સર્વ મિત્રો ને એકજ વિનંતી કે કોય સારુ કામ કરે છે એ જોય ના સકતા હોય કોય સારી કોમેન્ટ કરે છે એ જોય ના સકતા હોય તો તમે વિડીયો ને અને કોમેન્ટ ને ડિસ લાઈક કરી દેજો પણ કૃપા કરી અપશબ્દ કોમેન્ટ ની રિપ્લાય માં ના કહેશો એવી વિનંતી છે🙏🏻😔
@hiteshgadhvi8615
2 жыл бұрын
Sat sat naman bhai
@hiteshgadhvi8615
2 жыл бұрын
Tamne ma mogal hamesha kush rakhe
@hiteshgadhvi8615
2 жыл бұрын
Bhagwan tamne khub agd vadhare bhai
@dineshchaudhary14
2 жыл бұрын
ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે..👍👍
@gujjuapg
2 жыл бұрын
ખજૂર ભાઈ તમારામાં ભગવાનનો વાસ છે 🙏🙏🙏🙏🙏🙏
@minevcgamer7683
2 жыл бұрын
સેલૂયુટ છે ખજુર ભાઈ તમને ધન છે તમને ને તમરા માં બાપ ને 🙏દિલ જીતી લીધું છે તમે બધા લોકો નું ગુજરાત સરકાર ને આ કામ કરવું જોઈએ પણ તમે આ કામ કરો છો તો તમને દિલ થી સૅલયટ છે 👍👍🙏👏🥰👌👏👏👏 very nice 👍 work
@gondaliyakishandas7633
2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને અને ધન્ય છે તમારા માતા-પિતા ને જેણે આવા સેવા ભાવિ સંતાનોને જન્મ આપ્યો...🙏❤
@20266
Жыл бұрын
તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન....પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી...
@ritukoli1117
2 жыл бұрын
ખજુર ભાઇ તમે એવા વ્યક્તી છો જેના ❤ મા રાત દિવસ ગરીબો ની સેવા કરવા નો વિચાર આવે છે ધન્ય છે નિતીન સંરને 🙏 હર હર મહાદેવ 🙏
@localguide5363
2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા જેમણે તમારા જેવા દાનવીર ને જન્મ આપ્યો 🙏🏻🙏🏻
@patelvishal5482
2 жыл бұрын
મને 2 દિવસ પહેલા સ્વપ્ન આવ્યું કે ખજૂર ભાઈ ઠંડી માં બધા ને બચાવે છે અને આજે જોવા મળ્યું ધન્ય છે માએ ભગવાન એવા ખજૂર ભાઈ ને
@priyan3713
2 жыл бұрын
Su vat karo chho 😱😱😱
@betarahusen2035
2 жыл бұрын
Bhai tame dil khus kari didhu tame to salute😍😍😍
@milan1082
2 жыл бұрын
ગુજરાત હોય કે હરિદ્વાર ગરીબો નિ સેવા કરવામાં લાગી જાય અેનુ નામ નિતિન ભાઈ ...🙌🙏🙏🙏 જય માતાજી 🙏🙌જય શ્રી ક્રિશના
@tarunabendesai5103
2 жыл бұрын
ખુજર ભાઈ જય માતાજી તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો
@NurjahaTai1-oh2ks
8 ай бұрын
Khajur bhai KHUJAR nahi
@bhilmukesh642
2 жыл бұрын
ખજુર ભાઇ જેવા લોકો ની આ દેશ મા જરૂર છે મે આવુ કાર્ય કરનાર પેહલા વ્યક્તિ જોયા છે. તમારા દરેક વિડીઓ હું જોવુ છુ અને દરોજ તમારા વિડિઓની રાહ જોવુ છૂં ખજુર ભાઇ જેવા વ્યક્તિ જ ગરીબ લોકોનુ કલ્યાન કરી શકે છે....
@HARPALGAMINGYT
2 жыл бұрын
ખજુરભાઈ તમને ભગવાન માતાજી ડબલ આપે 🙏🙏❤️
@himansu6800
2 жыл бұрын
ખુબ સારુ કામ કરો છો પહેલાં ગુજરાત માં વાવાજોડા થી તમે મદદ કરી અને હવે ત્યા લોકો ને મદદ કરિ હજુ ઈન્સાનિયત જીવે છે.
@VigatvarGujarati
2 жыл бұрын
ખજુરભાઈ એ એવી સપ્રાઇજ આપી કે તમે વિચાર્યુ પણ નહી હોય 😱😱😱 ખજુરભાઈ એ કરેલી આ સેવા નો વિડીયો તમે નહી હોય 👇🏻👇🏻👇🏻 kzitem.info/news/bejne/t4ml15qssYaomqQ
@ranajitthakor3224
2 жыл бұрын
ખજૂરભાઈ ધન્ય છે તમારી જનેતાને કે આવા કામ કરવા માટે તમને પ્રેરણા મળે છે
@chhayapatel6513
2 жыл бұрын
ખજૂરભાઇ તમે મહાદેવ છો ખરેખર કેમ કે આટલુ ધ્યાન એ જ રાખી શકે🙏🙏
@pradipbaraiya1706
2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર ભાઈ તમને ભગવાન હજારો વર્ષના કરે આવીને એવી સેવા કરતા તાજ રાખે ભગવાન તમને ખજૂર ભાઈ ખૂબ અભિનંદન
@vishalmundhava1451
2 жыл бұрын
Khajur Bhai હું ભગવાન ને પ્રાથના કરું છું કે તમને ખુબજ પ્રગતિ કરાવે અને આવી ને આવી સેવા કરાવે 🙏🙏🙏 જય મેલડી માઁ 🚩
@nileshsatiya7334
2 жыл бұрын
*વાહ... વાહ ખુબ સરસ કામ કરી રહ્યા છો નીતિનભાઈ જાની તમે ખુબ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના🙏*
@shirishvyas7874
2 жыл бұрын
ખજૂર ભાઈ તમારા કામ માટે કોઈ શબ્દો જડતા નથી આપ ખુબ સરસ કામ કરી રહ્યા છો
@mukeshbhaiahir3482
2 жыл бұрын
ભગવાન રામ જેમ એની પ્રજાનું ધ્યાન રાખતા તા તેમ જ તમે લોકો નું ધ્યાન રાખો છો ખજૂર ભાઈ ધન્ય છે તમને 🙏🙏🙏
@SOHAMSTUDIOSEDARDAOFFICIAL
2 жыл бұрын
ખૂબ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો ખજૂરભાઈ ધન્ય છે તમને તમારી જેવું કોઈ નો કરી શકે 🙏🙏
@dharmendrapatel4045
2 жыл бұрын
રીયલ હીરો છો આપ નીતિનભાઈ... ધન્ય છે આપ ની જનેતા ને... અભિનંદન 👍🙏
@VigatvarGujarati
2 жыл бұрын
ખજુરભાઈ ની ચેનલ સાથે જોડાયેલા એક એક સબ્સક્રાઈબ આપના સેવા ના કાર્ય થી ધન્યતા અનુભવે છે
@b.s.parmar7953
2 жыл бұрын
જય માતાજી 🙏 ધન્યવાદ છે ખજુરભાઇ
@naitikmahetaofficial0843
2 жыл бұрын
આપના વિશે શબ્દો નથી સાહેબ... ગમે એટલું તમારા માટે લખીએ એ ઓછું જ છે... ❤️🙏🙏
@sameerkhafi8152
2 жыл бұрын
Khajur bhai tamne dil thi salute chhe tame mahan chho khajur bhai
@darshanpadher6488
2 жыл бұрын
ભગવાન આપને ખૂબ આપશે આપ ખૂબ સેવા નું કામ કરો છો જય સ્વામિનારાયણ
@kushalsolanki9525
2 жыл бұрын
Are khajur bhaiii.... Tamee dill jitii lidhuu yarrr... Rovdaii didhaaa ho ... ❤️❤️❤️❤️❤️
@sanjaygohilbhavanagar1762
2 жыл бұрын
So so much khajurbhai 🙏❤️🙏 માતાજી જાજુ આપે 🙏 ભગવાન નું રૂપ છો તમે
@meenapatel9474
2 жыл бұрын
Khajur bhai tame aapna Gujarat nu govrav cho god bless you vira
@vickyrathod2661
2 жыл бұрын
Khajur bhai tame manash na roop ma bhagavan cho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharatijoshi1549
2 жыл бұрын
હરિદ્વાર મા ઠંડી થી બચાવ્યા ખૂબ પુણ્ય ભેગું કર્યુ. ધન્યવાદ🙏 પોરબંદર🙏
@KripalkuvadiyaKuvadiya
2 жыл бұрын
રિયલ હીરો 👌👌👌❤ લાખ લાખ સાલામ ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mehulsolanki1348
2 жыл бұрын
Khajur bhai hu to am kavsu ke tamane India na best youtuber bhagawan banave avi duvaa se mari
Wah khajur bhai shlam che tamne hamesh havij seva karta raho...ane mataji tamne anathi vadhare seva karvani..himat ape hevi dilthi parthna..jay ho
@anjumshekh1244
2 жыл бұрын
Good work Nitin bhai Allah bless you aavi seva karvi koi ni Himmat nathi tame 6 degree ma pan seva karo cho . Well done ❤️jani brother's gujrat nu naam roshan karta raho .🙏🙏❤️❤️💞💞
@bettingraja7161
2 жыл бұрын
Gujrat na jiv ta jagta bhagvan aetle amara khajur bhai 🥰🥰😍 nitin bhai 🥰🥰🥰kohinur hira che Gujrat na 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏har har mahadev
@VigatvarGujarati
2 жыл бұрын
🙏🏻😔🙏🏻😔🙏🏻 ઈર્ષા 🙏🏻😔🙏🏻😔 જ્યારે પણ ખજુરભાઈ ના વખાણ અને સારી સારી પ્રસંશા કરતા કોય પણ મિત્ર દ્વારા સારી કોમેન્ટ કરવા માં આવે છે ત્યારે ઘણા એવા લોકો છે જેને ખજુરભાઈ ના વખાણ અને પ્રસંસા નથી ગમતી અને એના થી તેવો ને ઈર્ષા થાય છે અને એ લોકો રિપ્લાય માંં અપશબ્દ લખે છે જેના કારણે કોમેન્ટ ડિલેટ કરવી પડે છે એ સર્વ મિત્રો ને એકજ વિનંતી કે કોય સારુ કામ કરે છે એ જોય ના સકતા હોય કોય સારી કોમેન્ટ કરે છે એ જોય ના સકતા હોય તો તમે વિડીયો ને અને કોમેન્ટ ને ડિસ લાઈક કરી દેજો પણ કૃપા કરી અપશબ્દ કોમેન્ટ ની રિપ્લાય માં ના કહેશો એવી વિનંતી છે🙏🏻😔
@nitavyas1312
2 жыл бұрын
Great job nitinbhai Jay shree Krishna jay ambe 🙏🏻
@subathakor
2 жыл бұрын
જીઓ હજારો વર્ષ ખજુર ભાઈ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏👍🏽👍🏽❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@umagbaraiya3284
2 жыл бұрын
જય હો ખુજર ભાઈ ભગવાન તમને ઘણું બધું આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે
@mukeshmevada-m1p
2 жыл бұрын
Khajur bhai દ્વારકાધીશ bless you Bhai 🙏🙏🙏🙏🙏
@VigatvarGujarati
2 жыл бұрын
ખજુરભાઈ એ એવી સપ્રાઇજ આપી કે તમે વિચાર્યુ પણ નહી હોય 😱😱😱 ખજુરભાઈ એ કરેલી આ સેવા નો વિડીયો તમે નહી હોય 👇🏻👇🏻👇🏻 kzitem.info/news/bejne/t4ml15qssYaomqQ
@vinapatel9399
2 жыл бұрын
Bhai tamara mate kaya shabda vaparva kaej khabar na pade 🙏🙏🙏saxat rudra no avtar chho k jivan ni puri punji niradharo mate vapari ne khub khush thavo chho 💪💪💪💪na thak k na thand 🙌🙌dhanya chhe tamari janeta ne jena pete karn karta mahan daneswri dikaro janmyo chhe 💕💕💕💕salute chhe jani brother's ne 🌹🌹🌹🌹🌹
@chahatpokar7562
2 жыл бұрын
ખજૂર ભાઈ તમે જીવન માં આગળ વધો અને ભગવાન તમને સુખી હું જ્યારે કમાવા નું શરૂ કરીશ ત્યારે હું મારી 60% ટકા કમાણી બીજા લોકો ની સેવા માટે વપરીશ અત્યારે હું હજી 16 વર્ષ નો છું પણ હું તમારા જેટલું તો નથી કરી શકતો પણ મારા થી બનતો પ્રયાસ કરું છું ખજૂર ભાઈ ( જય માતાજી)(જય શ્રી કૃષ્ણ ) 🙏🙏 તમારાં કામ થી મને પણ લોકો ની મદદ કરવાની ઈચ્છા થાય છે 🙏
@nikunjfitness
2 жыл бұрын
खजूर भाई सेवा का काम बहुत बढ़िया कर रहे हो ऐसे ही सेवा करते रहो और पुण्य कमाते रहो 🙏🙏🙏🙏🔥🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SandeepPatel-ww8wo
2 жыл бұрын
Wah Nitibhai Har Har Gange Maiya Great Team Work🙏
@मोहनसोलंकी-झ7झ
2 жыл бұрын
खजूर भाई आपके लिए मेरे पास कोई शब्द नहीं है कोटि-कोटि नमन आपको दुखी को सुखी करने वाला वही भगवान होता है मोहन सोलंकी तहसील कुशलगढ़ जिला बांसवाड़ा राजस्थान
@hbtechyt7624
2 жыл бұрын
ખજૂરભાઈ તમે અને અમે આપણે સૌ સારા કામ કરતા રહીઅે. ધન્ય છે તમારા માતા પિતા ને. જય માતાજી.
@Gujjarvlog
2 жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમને સુખ શાંતિ આપે 🙏
@mayuridesai6489
2 жыл бұрын
નિ:સ્વાર્થ ભાવ થી કરવા વાળા ની સાથે ઇશ્વર હોય છે🙏🙏🙏🙏💐💐💐💐અદ્દભૂત
@desaiurmila6442
2 жыл бұрын
ખજૂરભાઈ તમે મને રડાવી દીધી.ભાઈ તમે સાક્ષાત દેવ સ્વરૂપ છો ભાઈ હાલના સમયમાં આવું કામ કરવા માટે દરેકને પ્રેરણા આપતો વિડિયો બનાવ્યો છે ભગવાન તમારી ટીમના દરેક કલાકાર નો ધનદોલત નો ભંડાર હંમેશા ભરેલો રાખે ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏 ધન્યવાદ ભાઈ 🙏🙏🙏🙏🙏
@bhurjkhalifa2550
2 жыл бұрын
"Kajur bhai tame amna haridwar hoy to👉 DM DEEPAK RAWAT SIR👈 ne malta avjo.. Ho" "🙏JAI MATAJI... JAI SHREE KRISHNA🙏" Love from bardoli
@ravianiyariya205
Жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની very good 👍 boss
@ektasiddhapura9087
2 жыл бұрын
bhagwan tamne ghanu aape bhai..live long life..stay BLESSED..
@rushioza.official4845
2 жыл бұрын
Wah khajurbhai nani umarma karna nu birud melavyu dhanyawad jay brahma devta om namah shivay
@jitendratatamia6161
2 жыл бұрын
Bhagvan tamne nirogi dhanvan ane dirghayu aape. MAHADEV HAR. HAR HAR GANGE
@dharmeshshingala6273
2 жыл бұрын
ખુબ તમારા માંથી અમને પ્રેરણા મળી છે અમને ખજુર ભાઈ ભઞવાન તમારૂ ભલું કરે આમાંથી કોઈ રૂપિયા વાળા ને પ્રેરણા મળે એવી ભઞવાન ને અમારી પ્રાર્થના
@sumitsavaniya5584
2 жыл бұрын
ખુબ સારું કામ કરી રહ્યા છો નિતિન ભાઈ 🙂🙂
@gujaratiajabgajab
2 жыл бұрын
સાચું
@criptotech138
2 жыл бұрын
તમારુ કાર્ય ખુબ સારુ છે, બસ આ લોકો ને સમજ મા આવે અને આપના જેવા થોડા લોકો પણ રેડી થાય તોહ સોવનું ભલું થાય, આભાર.
@B4uprsr
2 жыл бұрын
Nitin I M Speechless🤐 🤗🤞👌👌👌🙏 Greatttt did. . जरूरतमंद लोगों के लिए समय निकालके उनके पास मदद के लिए जानऻ भावनात्मक रूप से थका देने वाला काम है लेकिन आपने इसे specially रात में हर एक बदे की जरूरीयात को ध्यान में रखके उनकी मदद कि। अद्भुत 👏👏👏. . 🙏જય શ્રી કૃષ્ણ🙏
@gujjublacklover1644
2 жыл бұрын
Gujrat real super ⭐⭐⭐⭐⭐ tamari jeva vlogs🇮🇳 mara mate banava muskil se pan banavis jarur
@harshadpansuriya2417
2 жыл бұрын
awesome work keep doing.. we are always with you.. mataji tamara par aavi j krupa varsavi rakhe jay mata ji jay shree krishna
@bhaveshmer4790
2 жыл бұрын
ગરીબ ની મદદ કરી ને સામેવાળા ને ખબર પણ ન પડે એવીરીતે મદદ કરવી.salute
@joganiumang007
2 жыл бұрын
Khajur bhai is besttt tamnee koti koti vandan ❤❤
@ketanbambhaniya2690
2 жыл бұрын
ખજુરભાઇ ખુબજસારુકામકરિરયાછો માં તાજી જીતમનેખુબ આગળ વધો એવી પ્રાથના છે,
@s.b.thakor6235
2 жыл бұрын
Khub jordar kaam karo 6o bhai tame tamari tole koi na ave sir jay ho nitin bhai tamari
@nishisodha6562
2 жыл бұрын
Thanx for inspiring me🙏 ll definentlly do the same... 👍 dhanguru nanak 🙏 satnam shree wahe guru🙏😊🤗
@HiteshPatel-wm7dq
2 жыл бұрын
સેલ્યૂટ..ખજૂર ભાઈ.....વંદન છે તમારા કાર્ય ને તથા ટીમ ને.. જય ગંગા મૈયા
@bholabhaisolanki9823
2 жыл бұрын
Maa mogal tamne Har pal khush Rakhe khajur bhai 🙏🙏🙏
@cheharramani6985
2 жыл бұрын
ખજુર ભાઈ ને સરકાર પદ્મ શ્રી આપે કે ના આપે... પણ તમે અમારા માટે ભારત રત્ન છો
@kandarpraval555
2 жыл бұрын
Bhagwan badhe jai to na sake etle j tame jamna lidho chhe khajooor bhai 🙏🙏🙏🙏full support and respect
@JayPatel-ct2xc
2 жыл бұрын
આવી જ રીતે મદદ કરતા રેજો..ભોળાનાથ અને અમે તમારી સાથે જ છે.
@dineshdesai1919
2 жыл бұрын
Dhanya che khajur bhai Ne bhagvan dwarkadhish tamne bahu agal vadhare Jay chehar maa
@mp_creation_36
2 жыл бұрын
ધન્ય છે ભાઈ તમારાં કામ ને❤️
@sejalgurjar5872
2 жыл бұрын
બહુ જ સરસ કામ કરી રહ્યાં છો ખજૂર ભાઈ .....🙏🙏
@TADVI01
2 жыл бұрын
I proud of you khajurbhai 🙏🏻❤️
@Ram12129
2 жыл бұрын
Big Big Salute to khajurbhai and your team. Such a wonderful work..🙏🏻 May God bless you..🙏🏻
@GJ-GAMERS
2 жыл бұрын
તમે,. તેમની મદદ કરી તેમના માટે તમારો ખુબ ખુબ દિલ થી ❤️💌આભાર❤️🥺
@VigatvarGujarati
2 жыл бұрын
ખજુરભાઈ એ કરેલી આ સેવા નો વિડીયો તમે નહી હોય😱😱😱 એવી સપ્રાઇજ આપી કે તમે વિચાર્યુ પણ નહી હોય kzitem.info/news/bejne/t4ml15qssYaomqQ
@vanitachandat7274
Жыл бұрын
Khamma mara Veer Nitin Bhai hajaro sal ji ve
@ahemada.A.R
2 жыл бұрын
You are really great person. I'm always prey for my khuda blessing you
@bharatmakavanavlogs9038
2 жыл бұрын
Love you Bhai તુમ જીયો હજારો સાલ જય મોગલ ભાઈ જય માતાજી
@rupalshah4834
2 жыл бұрын
Proud of you khajur Bhai, God bless you 🙏💫
@hydrabkgaming45
2 жыл бұрын
ખુબ સરસ ખજુરભાઈ તમને અને તમારા પરિવારને ભગવાન ખુશખુશાલ રાખે🙏
@gurugyan_022
2 жыл бұрын
આવી મદદ દરમિયાન ધન્યવાદ🙏
@nikunjfitness
2 жыл бұрын
आपका जैसा कोई इंसान नहीं है आप बहुत बढ़िया काम कर रहे हो आपने बहुत अच्छा काम कर रहे हो आपको भगवान बहुत अच्छा 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kanjibatala1237
2 жыл бұрын
Love you khajur bhai 💖❤️
@chintanmakvana6377
2 жыл бұрын
ખજૂર ભાઈ તમારા વિડીયો બહુ સરસ વિડીયો વિડીયો જોતા જોતા આંખમાં આંસુ આવી ગયા
@abanengineer4250
2 жыл бұрын
Khajur has done commendable social work....he definately deserves a Padmashree
@MRPERFECTI3795
2 жыл бұрын
બસ એક દુવા છે તમે ખુશ રહો ખજૂર ભાઈ મારી લીંબડા વાળી જોગણી માતાજી તમારી રક્ષા કરે...
@VMB-i6l
2 жыл бұрын
💕💕💕💕 love you nitin bhai avaj kam karta rejo amaro support se tamari sathe
@aajadeja6471
Жыл бұрын
ગંગા મૈયા ખુશ રાખે તમારા જેવા હિરલા ની જરૂર છે ધન્ય છે ભાઈ તમારા જીવનને શદા ખુશ રહો 🙏👌
Пікірлер: 1,3 М.