જય ગુરૂમહારાજ. ગુંગો ગોળ ખાઈ ને બોલી ના શકે પણ ઇશારો કરી શકે અને લખી ને સ્વાદ ખાટો મીઠો બતાવી શકાય.
@sabakamalikparmatmaek
11 ай бұрын
લખવા વાંચવા મા ઈશારા થી ઉપર છે લીખા પળી કી હે નહિ દેખા દેખી કી બાત દુલ્હા દુલ્હન મીલ ગયે ફીકી પળી બારાત 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mansukhatadvi7965
3 ай бұрын
Saheb.bhdhgi 🙏 🙏 saheb ji
@Kiran77Kiran77-wb2qj
4 ай бұрын
જય શ્રી રામ ગુરુદેવ જી હરે
@bhuvadhanabhai9502
6 ай бұрын
Jay ho guru Maharaj 🙏🙏🙏
@user-zv6qe7yb7h
11 ай бұрын
જ્ઞાની અને ભક્ત માં એક જ ફર્ક છે જ્ઞાની કહે છે હુંયે નથી ને જગતય નથી વાત સાવ સાચી હું નાં હોય તો જગત ક્યાંથી હોય અને ભક્ત કહે છે ભગવાન શિવાય કંય નથી તો પછી આ માયા ક્યાંથી હોય અને નરસિંહ મહેતાએ પણ કીધું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ અનંત ભાસે દેવ માં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે
આ ઓડિયોમાં બે જગ્યાએ ભુલ મુકેલ છે ધ્યાન થી સાંભળજો પુરો ઓડિયો અને ભુલ પકડો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@meghjibhaisolnki1218
Жыл бұрын
શું ભૂલ છે
@bhaveshmakwana254
5 ай бұрын
Tamra gyan Mara pranam. Pn tame Je Saurat ma janvo cho.. Pn sarr ni yatra mte ohm soham pn jaurrur che. Aj Saurat che. Tame balak ne school ma gya vgar PhD ni vatt kri rahya cho.. Popat sitaram saru boli ne khavnu khai Ane sinh sikar kri ne khay.. Ema Ani anubhav kaam lage. Samjy ene vandan na Samjy ene pn abhinadan
@madhubengadhavi2293
3 ай бұрын
Bdhu samjay jay tyare teni vaani vartn badlai jay ane nirml thai nijand maa mast bani aa faani duniya thi nirlep bani jay gaol ketlo galyo 6 anu varnn n thay aani maate pura guru male tyare samjay aap vaani saari 6 pan 24 keret ane 18 keret sonane samjvani jan nthi te aava satsag maa ni samje aa bhanavva ma nthi aavtu guru krupa thi anubhvay 6 🙏🙏jay sadgurudev 🙏🙏
@iladhokai6858
Жыл бұрын
,જય ગુરુદેવ,🙏 તમારો સત્સંગ સાંભળવા નું સારું લાગે છે બીજા સત્સંગ મારે સાંભળવા હોય તો આપશ્રી નુ નામ હોય તો સારું ,🙏
Пікірлер: 60