હનુમાન મંદિર કટ્ટી ધામ કડોલી || Hanuman Mandir Kadoli || Chirag Gohil Vlogs
એક એવું હનુમાન મંદિર જ્યાં ચિઠ્ઠી લખી મૂકવા પૂરી થાય છે મનની મનોકામના
👉આ જે માહિતી આપવામાં આવે છે તે સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. 👈
👇👇👇
જય હનુમાન દાદા
મિત્રો આ હનુમાન દાદા નું મંદિર સાબરકાંઠા જિલ્લાના હિંમનગર તાલુકા ના કડોલી ગામની સીમ માં સાબરમતી નદીના કિનારે આવેલું સુંદર ધામ છે.
આ મંદિર ની જગ્યા ને કટ્ટી ધામ તરીકે ઓળખાવા માં આવે છે. જ્યાં ચમત્કારીક હનુમાન દાદા નું મંદિર છે.
કડોલી ની બાજુ માં સણોજ ગામ હતું ત્યાં વર્ષો પહેલા પુર આવા થી ગામ પૂરમાં તણાઈ ગયું પણ હનુમાન દાદા નું મંદિર ત્યાં ને ત્યાં સ્થિત રહ્યું પસી કડોલી ગામ ના લોકો ને જાણ થતાં તે ગામ વાસી સાથે મળી દાદા ની મૂર્તિ ને કડોલી ગામ માં સ્થાપિત કરી પણ રાત્રે એવું બન્યું કે દાદા ની મૂર્તિ સ્વયમ ત્યાં મૂળ જગ્યા પર પસી જતી રહી પસી ગામ લોકો ફરી ભેગા થયા ને ત્યાં જઈ દાદા ને કડોલી આવા કહ્યું અને ફરી દાદા ની મૂર્તિ ને સાથપિત કરી ત્યાર ની આ ચમત્કારિક હનુમાન દાદા ની મૂર્તિ કડોલી ગામ ના કટ્ટી ધામ માં છે.
કટ્ટી ધામ કડોલી, હનુમાન દાદા, હનુમાન મંદિર કડોલી, હનુમાન મંદિર સાબરકાંઠા, હનુમાન મંદિર, ચમત્કારીક હનુમાન મંદિર કટ્ટી ધામ કડોલી,
પંચમુખી હનુમાન દાદા,ચમત્કારીક હનુમાન દાદા નૂ મુર્તી,ઝંડ હનુમાન મંદિર જાંબુઘોડા,હનુમાનજી મંદિર,હનુમાનજી ના ટેટસ,હનુમાન ચાલીસા બોલવાનાં ફાયદા અને ચમત્કારો,હનુમાન ચમત્કારિક મંત્ર,ચમત્કારી હનુમાનજી મંદિર,બાવન વીર હનુમાન,નારીચાણા હનુમાનજી દાદા મુર્તી,નારીચાણા હનુમાનજી દાદા નૂ મંદિર,ચમત્કારિક હનુમાનદાદા મંદિર,ચમત્કારિક હનુમાનદાદા મંદિર અમદાવાદ,હનુમાન ચાલીસાના ફાયદા,ચમત્કારીક પથ્થરો,નારીચાણા હનુમાન,હનુમાન,હનુમાન મંત્ર,શનિવાર હનુમાન મંત્ર, હનુમાન દાદા ના ટેટસ
hanuman mandir,hanuman mandir kadoli, kadoli, chamtkari hanuman mandir kadoli,hanumanji mandir,hanuman dada mandir,chamtkari hanuman mandir,salang pur hanuman mandir,hanuman temple kadoli,hanuman temple himatngar kadoli,hanuman ji maharaj mandir,shree kantaleshwer hanumanji mandir,katti mandir,hanuman temple katti dham kadoli,history of salangpur kashtbhanjan hanuman mandir,hanuman,katti hanuman,hanumanji mandir berna,hanuman dada,kadoli,mandir,vadtal mandir
Hanuman mandir kadoli, Hanuman temple kadoli, bagheshwar Hanuman, bagheshwar baba, chamtkarik hanuman dada, katti dham kadoli, kadoli sabarkantha, kati dham kadoli, kati dham
Jai Hanuman
Jay shree Hanuman
Jay hanumana
Hanuman Dada
Hanuman chalisa
Hanuman mandir
Hanuman temple
Hanuman jayanti
Hanuman
Anjali Putra
Pavan putra
• ગાંધીનગર જિલ્લાની પ્રા...
• કાશી ધામ કાહવા ગોગા મહ...
• સાળંગપુર હનુમાનજીની 54...
#chiraggohilvlog
#trending
#viralvideo
#gujarativlogger
#vlog
#Hanuman
#bagheshwar
#gujarativlog
Негізгі бет હનુમાન મંદિર કટ્ટી ધામ કડોલી || Hanuman Mandir Kadoli || Chirag Gohil Vlogs
Пікірлер: 79