આજે આયો પૂજયશ્રી નો day બર્થ,
અરે જેણે મને સમજાવ્યો જીવવાનો અર્થ,
જેમના થકી સાચા ધર્મ નો પામ્યો હું સાચો મર્મ...!!
એવા જ્ઞાનીજી ને બહુ ભાવે આ શ્રીખંડ,
શુ ભાવે હવે?? પામ્યો આતમ અખંડ,
શુ ધરવું તમને પ્રભુ મારા,
મોક્ષ જ હો હવે અમારા,
શિષ્ય બનાવ જ અમોને તારા,
બની જવું મારે દાદા સિતારા,
तुमने हि दिया अक्रम ज्ञान ऐसा।
जान पाया प्रकृति का माल भरा ऐसा।।
પૂજ્યશ્રી થઈ ગયા ભાવો ભવથી મુક્ત,
અમોને પણ બનાવો હવે દાદા જ્ઞાનથી તૃપ્ત,
પારાયણ માં,
છ તત્વો ના ફોડ આપ્યા,
કેવળ ના જાણે તાળા ખોલ્યા,
અહીથી લઈ જાય એ ગતિ સહાયક,
ઉભો રાખે મને એ સ્થિતિ સહાયક,
નવા જૂની કરવનાર આ કાળ,
જગા આપી દે આ આકાશ,
એમાં ક્યાંથી જીવને હોય હાંશ..!!??
માલ માટે જરૂરી આપે આ જડ,
કેવા ફોડ આપ્યા આ અજોડ...!!
પાંચ તત્વો ની કાયમની ઊભી ભાગીદારી,
તોય વિભાવિક આત્મા ની ઉંધી ઉભી સમજદારી,
એની જ ખાવી પડે છે આ મારા મારી,
ને દુનિયા જોને જીવે થઈ કાયમ બિચારી,
આવું જોયું કોઈએ કયારેય વિચારી??!!
હવે તો આ મોહરૂપી દુનિયા છોડ,
જોને ભાગવું પડ્યું રાજા રણછોડ...!!
પુદ્દ્ગલ ની કરામત માં ના થાવું હવે કયારેય એકાકાર,
જાણી ગયો કોણ કરનાર ને હું કાયમ આ જાણનાર,
આવું શાન માં સમજાવનાર હવે કરો મને ભવો ભાવ પાર,
નથી થાવું હવે મારે ધનવાન,
બસ પ્રભુ બનાવજો જ્ઞાનવાન...!!
લઈ રહ્યો કાયમ પાંચ આજ્ઞા નો જ આધાર,
ખોલી આપો આપ કૃપા થી સિદ્ધના હવે દ્વાર...!!
For more 3D videos....Please do subscribe and stay tuned....!!
YT = / tech2peace
FB = / theakramvigyan
Linkedin = / . .
Blog = pratik007007.b...
KZitem = TECH 2 PEACE
#happybirthday #gyanipurush #unbiased #ultimate #blissful #salvation #liberation #tech2peace #hbd #satsang #dadabhagwan #pujyashree #deepakbhai #newvideo #trimandir #3dvideo #informative #3dtechnology #helpful #understandings #3dreality #selfrealization
Disclaimer -
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Негізгі бет Happy Birth Day 3D video for Pujyashree amara
No video
Пікірлер: 28